gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન ઃ ધરણાં કર્યાં | TAT pass candidates p…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન ઃ ધરણાં કર્યાં | TAT pass candidates p…
4
VIEWS
Share on FacebookShare on Twitter

ભરતીનો બીજો રાઉન્ડ જાહેર કરવાની માંગ સાથે

એક દાયકાથી શિક્ષકની નોકરી મળવાની રાહ જોઇ રહેલા ઘણા ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષ થવા આવી હોય તુરંત પ્રક્રિયાની માંગ

ગાંધીનગર : ગાંધીનગર સહિત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક
શિક્ષકોની ભરતી સંબંધે બીજા રાઉન્ડની તાત્કાલીક જાહેરાત કરવાની માંગણી સાથે ટાટ
પાસ ઉમેદવારોએ સરકારીની ઢીલી નીતિ સામે વિરોધ પ્રદશત કર્યો. પાટનગરમાં વિદ્યા
સમિક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારો ધરણા પર બેસી ગયા હતાં. એક દાયકાથી શિક્ષકની
નોકરી મળવાની રાહ જોઇ રહેલા ઘણા ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષ થવા આવી હોય તુરંત
પ્રક્રિયાની માંગ કરાઇ હતી.

બેનર્સ સાથે વિરોધ કરી રહેલા ઉમેદવારોએ કહ્યું કે પ્રથમ
રાઉન્ડના અંતે ૧૦
,૭૦૦માંથી
૩
,૫૦૦ જગ્યાઓ ખાલી
રહી છે. ત્યારે આ જગ્યાઓ ભરકવા મેરિટના આધારે બીજો રાઉન્ડ તાત્કાલીક જાહર કરવામાં
નહીં આવે તો ઉંમર વટાવી જવાથી લાયક ઉમેદવારો નોકરી મળવાથી વંચિત રહી જશે. આ ઉપરાંત
જનરલ કેટેગરીમાં બેઠકો ખાલી રહેતી હોય તો તેમાં લાયક અન્ય કેટેગરીના ઉમેદવારોને
સમાવવા
, કચ્છ
માટે ધોરણ ૧થી ૮ની જેમ ધોરણ ૯થી ૧૨ માટે વિશેષ ભરતી કરવા
, ઓનલાઇન
પ્રક્રિયામાં રહેતી ક્ષતિઓના કારણે ખોટી ફાળવણી થવા જેવા પ્રશ્નો નિવારવા ઓફલાઇન
ભરતી પ્રક્રિયા કરવા
, જુના
શિક્ષકોની બદલીઓ તથા નિવૃતિ અને આચાર્યની ખાલી પડેલી જગ્યાઓ સહિત ૫ હજાર જેટલી
જગ્યાઓ બીજા રાઉન્ડમાં ઉમેરવા અને ફાઇનલ ફાળવણીની યાદીમાં ઉમેદવારના નામ
, વિષય, કેટેગરી, માર્ક્સ, જન્મ તારીખ
ઉપરાંત ફાળવવામાં આવેલી શાળાનું નામ પણ જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. સાથે
માંગણી પરત્વે સરકાર નકારાત્મક વલણ દાખવશે તો ઉગ્ર આંદોલન છેડવાની ચિમકી પણ
ઉચ્ચારી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
મિશન હોપ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હાર્દિકસિંહ ચુડાસમાને પોલીસ સમન્વય એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં …

મિશન હોપ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હાર્દિકસિંહ ચુડાસમાને પોલીસ સમન્વય એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં ...

ફૂડ એન્ડ ડ્રગની વડોદરા-રાજકોટની લેબમાં કરોડોના અત્યાધુનિક સાધનો વપરાત જ નથી | anomaly in drug testin…

ફૂડ એન્ડ ડ્રગની વડોદરા-રાજકોટની લેબમાં કરોડોના અત્યાધુનિક સાધનો વપરાત જ નથી | anomaly in drug testin...

ગુજરાતમાં મેઘમહેર: સરેરાશ 64 ટકા વરસાદ, 82 ટકા વાવણી પૂર્ણ, 51 ડેમ હાઈ ઍલર્ટ પર | Monsoon in Gujarat…

ગુજરાતમાં મેઘમહેર: સરેરાશ 64 ટકા વરસાદ, 82 ટકા વાવણી પૂર્ણ, 51 ડેમ હાઈ ઍલર્ટ પર | Monsoon in Gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પોલીસની ઓળખાણ આપીને વેપારી પાસેથી ખંડણી ઉઘરાવનાર સામે ફરિયાદ | FIR against man who imperso…

વડોદરામાં પોલીસની ઓળખાણ આપીને વેપારી પાસેથી ખંડણી ઉઘરાવનાર સામે ફરિયાદ | FIR against man who imperso…

11 months ago
વિરમગામ શહેરમાં અડધી રાત્રે જાહેર રસ્તા પર બર્થડે ઉજવણી, આતશબાજી સાથે કેક કાપવાનો વીડિયો વાયરલ | Vir…

વિરમગામ શહેરમાં અડધી રાત્રે જાહેર રસ્તા પર બર્થડે ઉજવણી, આતશબાજી સાથે કેક કાપવાનો વીડિયો વાયરલ | Vir…

10 months ago
વડોદરા,હાલોલ,પંચમહાલ જેવા સ્થળે ચોરીના 23 ગુનામાં સામેલ ચોર અને બીજો એક વોન્ટેડ ચોર પણ પકડાયા | two …

વડોદરા,હાલોલ,પંચમહાલ જેવા સ્થળે ચોરીના 23 ગુનામાં સામેલ ચોર અને બીજો એક વોન્ટેડ ચોર પણ પકડાયા | two …

7 months ago
અમદાવાદ: CG રોડ પર જમીને ચાલવા નીકળેલા બે મિત્રોને સ્પોર્ટ્સ બાઈકચાલકે મારી ટક્કર, એકનું મોત | Ahmed…

અમદાવાદ: CG રોડ પર જમીને ચાલવા નીકળેલા બે મિત્રોને સ્પોર્ટ્સ બાઈકચાલકે મારી ટક્કર, એકનું મોત | Ahmed…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News