gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફમાં ઘટાડાને ધ્યાનમાં રાખી ગોલ્ડમેન દ્વારા ભારતનો જીડીપી અંદાજ વધારાયો | Goldman raises India’s …

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in Business
0 0
0
ટેરિફમાં ઘટાડાને ધ્યાનમાં રાખી ગોલ્ડમેન દ્વારા ભારતનો જીડીપી અંદાજ વધારાયો | Goldman raises India’s …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા દ્વારા ભારત પરના ટેરિફમાં ઘટાડો કરાયા બાદ ગોલ્ડમેન સાચ્સે ભારત માટે બૃહદ્આર્થિક આઉટલુકને પોઝિટિવ રહેવાની અપેક્ષા વ્યકત કરી છે. ટ્રમ્પે કરેલી જાહેરાતના અમલથી ભારત પરના ટેરિફમાં ઘટાડો થશે અને તેને એશિયાના અન્ય દેશો જેના પર ૧૫થી ૧૯ ટકા ટેરિફ નાખવામાં આવ્યા છે તેની બરોબરીમાં લવાયા છે. 

ટેરિફમાં ઘટાડાની દેશના આર્થિક વિકાસ દર પર શું ફરક પડશે તેનો અંદાજ મેળવવામાં જણાયું હતું કે આ ઘટાડો ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસમાં વાર્ષિક ધોરણે ૦.૨૦ ટકાનો ઉમેરો કરી શકે છે, એમ ગોલ્ડમેન દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.

ભારત દ્વારા અમેરિકામાં થતી નિકાસના આંકડાને આધારે આ ધારણાં આવી પડી છે. એકંદરે વર્તમાન કેલેન્ડર વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને વધારી ૬.૯૦ ટકા કરાયો હોવાનું પણ જણાવાયું હતું. કરારથી વેપાર નીતિને લગતી અનિશ્ચિતતા દૂર થશે અને ખાનગી ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન મળશે. ખાનગી મૂડીખર્ચમાં રિકવરીને કારણે જીડીપીમાં વધારો જોવા મળશે. 

બહારી અસમતુલાના દ્રષ્ટિકોણથી ટેરિફમાં ઘટાડાને ધ્યાનમાં રાખી વર્તમાન કેલેન્ડર વર્ષમાં ભારતની ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૦.૨૫ ટકા ઘટી ૦.૮૦ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી છે.

વેપાર તાણ હળવી થતા મૂડી પ્રવાહમાં વધારો થશે જેને કારણે રૂપિયા પરનું દબાણ ઘટશે તેવી પણ ગોલ્ડમેન દ્વારા અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત થતી જોવા મળશે | India’s role in the global supply chain w…

વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત થતી જોવા મળશે | India's role in the global supply chain w...

ખોડુ ગામમાં 50 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત, પોપડા ખરતા દુર્ઘટનાનો ભય | 50 year old water tank in …

ખોડુ ગામમાં 50 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત, પોપડા ખરતા દુર્ઘટનાનો ભય | 50 year old water tank in ...

ટેરિફમાં પીછેહઠ જ્વેલરી, ટેકસટાઈલ જેવા શ્રમલક્ષી ક્ષેત્રો માટે પોઝિટિવ: મૂડી’ઝ | Tariff rollback pos…

ટેરિફમાં પીછેહઠ જ્વેલરી, ટેકસટાઈલ જેવા શ્રમલક્ષી ક્ષેત્રો માટે પોઝિટિવ: મૂડી'ઝ | Tariff rollback pos...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાણંદના વિંછીયા ગામ સેન્ટીંગ સામાન ચોરતી ગેંગના 3 સભ્ય ઝડપાયા | 3 members of a gang stealing goods w…

સાણંદના વિંછીયા ગામ સેન્ટીંગ સામાન ચોરતી ગેંગના 3 સભ્ય ઝડપાયા | 3 members of a gang stealing goods w…

10 months ago
ભારતીય ડેફ એન્ડ મ્યુટ ક્રિકેટ ટીમમાં સુરત તાલુકાના ચિખલી ગામના યુવાનની પસંદગી | A young man from Chi…

ભારતીય ડેફ એન્ડ મ્યુટ ક્રિકેટ ટીમમાં સુરત તાલુકાના ચિખલી ગામના યુવાનની પસંદગી | A young man from Chi…

8 months ago
આવી રીતે ભણશે ગુજરાત : વડોદરાના રૂપાપુરાની સરકારી પ્રાથમિક સ્કૂલના બાળકો બહાર બેસીને ભણે છે | Childr…

આવી રીતે ભણશે ગુજરાત : વડોદરાના રૂપાપુરાની સરકારી પ્રાથમિક સ્કૂલના બાળકો બહાર બેસીને ભણે છે | Childr…

11 months ago
97 તેજસ યુધ્ધ વિમાનો ભારતમાં બનશે : 62000 કરોડનો કરાર

97 તેજસ યુધ્ધ વિમાનો ભારતમાં બનશે : 62000 કરોડનો કરાર

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News