gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અખાદ્ય પદાર્થની ફરિયાદના આધારે વડોદરામાં સંતુષ્ટી પાર્લર ખાતે આરોગ્ય વિભાગનું ચેકિંગ | Health Depart…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
અખાદ્ય પદાર્થની ફરિયાદના આધારે વડોદરામાં સંતુષ્ટી પાર્લર ખાતે આરોગ્ય વિભાગનું ચેકિંગ | Health Depart…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Food Safety : વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સંતુષ્ટી પાર્લર ખાતે વેચાયેલી કેક અખાદ્ય જણાતા આ અંગેની ફરિયાદ પાલિકાના આરોગ્ય વિભાગ સુધી પહોંચતા આજે આરોગ્ય વિભાગની ટીમ સંતુષ્ટી પાર્લર ખાતે પહોંચી હતી. જ્યાં કેક સહિત વિવિધ ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા હતા.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સંતુષ્ટી પાર્લર દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોય છે. જેમાં ગ્રાહકે ખરીદેલી પેક્ડ કેક અખાદ્ય જણાતા તેણે આ અંગે પોતાની નારાજગી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી. જે અંગેની ફરિયાદ પાલિકાના આરોગ્ય વિભાગને મળતા અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટર આજે કારેલીબાગ સ્થિત સંતુષ્ટી પાર્લર ખાતે પહોંચ્યા હતા. અખાદ્ય ખાદ્ય સામગ્રી અંગે મળેલી ફરિયાદના આધારે કેક સહિતના અલગ અલગ ખાદ્ય પદાર્થના નમુના લઇ તેના સેમ્પલને પૃથ્થકરણ અર્થે ફતેગંજ સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
સરકારી નોકરીનું મસમોટું કૌભાંડ: 15 ઉમેદવારો સાથે રૂ. 54.69 લાખની છેતરપિંડી, મુખ્ય સૂત્રધાર સામે ફરિય…

સરકારી નોકરીનું મસમોટું કૌભાંડ: 15 ઉમેદવારો સાથે રૂ. 54.69 લાખની છેતરપિંડી, મુખ્ય સૂત્રધાર સામે ફરિય...

સરદાર સરોવર નર્મદા નિગમની ઢીલી નીતિના કારણે વડોદરા જિલ્લાના પૂર્વ વિસ્તારના 11 ગામોના સવા લાખ રહીશોન…

સરદાર સરોવર નર્મદા નિગમની ઢીલી નીતિના કારણે વડોદરા જિલ્લાના પૂર્વ વિસ્તારના 11 ગામોના સવા લાખ રહીશોન...

સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં વાગી ગોળી, હોસ્પિટલમાં દાખલ, ઘટનાની તપાસ શરૂ | Forest departmen…

સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં વાગી ગોળી, હોસ્પિટલમાં દાખલ, ઘટનાની તપાસ શરૂ | Forest departmen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવામાં માવઠાની મોકાણ : અનરાધાર વરસાદના પગલે શેરી-મહોલ્લા પાણીમાં ગરકાવ | Unseasonal rains in Mahuv…

11 months ago
જામનગરમાં કળિયુગમાં લોહી તરસ્યું થયું : ઘર ખાલી કરાવવા સગા ભાઈએ બહેન પર લોખંડના પાઇપથી કર્યો હુમલો ક…

6 months ago
જામનગરમાં ઇન્ટરનેટ મારફતે થયેલ અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કેસમાં ફરાર આરોપી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના…

5 months ago
અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મુદ્દે ધારી ગીર પૂર્વ વન સંરક્ષક વિકાસ યાદવ ને લેખિત મૌખિક રજ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News