gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અણખી ગામની બે કંપનીના કામદારો વચ્ચે ધૂળેટીના દિવસે ધિંગાણુ | A scuffle broke out between workers of …

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
અણખી ગામની બે કંપનીના કામદારો વચ્ચે ધૂળેટીના દિવસે ધિંગાણુ | A scuffle broke out between workers of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,અણખી ગામની સીમમાં આવેલી બે કંપનીના કામદારો વચ્ચે ધૂળેટીના દિવસે કલર નાખવા બાબતે તકરાર થતા પાઇપ અને  લાકડીથી સામસામે હુમલો થતા બે યુવકો હજી બેભાન  હાલતમાં સારવાર હેઠળ છે. વરણામા પોલીસે બંને  પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અણખી ગામની સીમમાં પોર કાયાવરોહણ રોડ પર બ્રહ્મા ફેબ્રિકેશન કંપનીમાં નોકરી કરતા છોટન  જીતેન્દ્રભાઇ દૂબે મૂળ બિહારનો વતની છે. તેણે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારો ભાઇ રાહુલ તથા અમારા ગામના ચાર છોકરાઓ છેલ્લા દોઢ વર્ષથી કંપનીમાં નોકરી કરીએ છે અને ત્યાં જ એક ઓરડીમાં રહીએ છીએ.અમારો કોન્ટ્રાક્ટર મારો નાનો ભાઇ  રાહુલ છે. ગત ૪ થી તારીખે ધૂળેટીનો તહેવાર હોઇ અમારી કંપનીમાં રજા  હતી.હું તથા બીજા કામદારો અમે કંપનીમાં ઓરડીમાં હતા. બપોરે એક વાગ્યે હું તથા વીરેશ શર્મા બાઇક લઇને કંપનીની નજીક આવેલી લારી પર ચા પીવા ગયા હતા.મારો ભાઇ રાહુલ અને નિકેશ પણ આવ્યા હતા. ચા પીને અમે ચાલતા પરત આવતા હતા. તે દરમિયાન અમારી બાજુની કંપની પ્રણવ એનોડાઇઝરના કામદારો રાજેશ શાહુ, રવિન્દ્ર, રાહુલ, રવિકુમાર તથા ગોકુલ સહિત ૧૦ લોકો ધૂળેટી રમતા હતા. તેઓ બળજબરીથી અમારી પર કલર નાખવા જતા અમારે ઝઘડો થયો હતો. તેઓએ લાકડી, પાઇપ અને ડંડા વડે હુમલો કર્યો હતો. જેમાં અમને ચાર લોકોને ઇજા પહોંચી હતી.

જ્યારે સામા  પક્ષે પ્રણવ એનોડાઇઝર કંપનીના માલિક ભવિષ્ય  પંડયાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, કલર નાખવા બાબતે ઝઘડો થતા બ્રહ્મા કંપનીના અરૃણકુમાર ચૌધર તથા રાહુલે  પાઇપથી હુમલો કરી  અમારી કંપનીના રવિન્દ્ર,રાજેશ તથા રાહુલ શાહુને ગંભીર ઇજા પહોંચાડી હતી. રવિન્દ્ર તથા રાજેશને માથામાં ગંભીર ઇજા થતા તેઓ બેભાન થઇ ગયા હતા. તેઓને હોસ્પિટલમાં સારવાર માટે લઇ  ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ
GUJARAT

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

June 6, 2026
નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…
GUJARAT

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

June 6, 2026
ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …
GUJARAT

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …

June 6, 2026
Next Post
બહેનને મળીને ઘરે પરત જતા ભાઇને વાહનચાલકે ટક્કર મારતા મોત | Brother dies after being hit by vehicle w…

બહેનને મળીને ઘરે પરત જતા ભાઇને વાહનચાલકે ટક્કર મારતા મોત | Brother dies after being hit by vehicle w...

મહિલા કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind female constable’s suicide still unknown

મહિલા કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind female constable's suicide still unknown

૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા વચેટિયાની જામીન અરજી રદ | Bail application of middleman caught taki…

૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા વચેટિયાની જામીન અરજી રદ | Bail application of middleman caught taki...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : રાહુલ ગાંધીની યાત્રામાં બબાલ, કોંગ્રેસ કાર્યકર્તાઓએ યુવકની કરી ધોલાઈ, દિગ્ગજ નેતાએ પણ મારી થ…

VIDEO : રાહુલ ગાંધીની યાત્રામાં બબાલ, કોંગ્રેસ કાર્યકર્તાઓએ યુવકની કરી ધોલાઈ, દિગ્ગજ નેતાએ પણ મારી થ…

1 year ago
શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 270 પોઈન્ટ વધીને 83712 | Value buying in stocks reduces: Sense…

શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 270 પોઈન્ટ વધીને 83712 | Value buying in stocks reduces: Sense…

11 months ago
વડોદરા મ્યુ. કોર્પોરેશનને રૂ. ૨૩૫ કરોડની ફાળવણી | Vadodara Municipal Corporation allocated Rs 235 cr…

વડોદરા મ્યુ. કોર્પોરેશનને રૂ. ૨૩૫ કરોડની ફાળવણી | Vadodara Municipal Corporation allocated Rs 235 cr…

6 months ago
વટવાની હોટલમાં લઇ જઇ પેટ ઉપર છરી મૂકી ધમકાવી લૂંટી લીધો | A uwei ngeni eu hotel me a solani

વટવાની હોટલમાં લઇ જઇ પેટ ઉપર છરી મૂકી ધમકાવી લૂંટી લીધો | A uwei ngeni eu hotel me a solani

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News