gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અણીયાળી કુંડલી વચ્ચે કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a car and a bike col…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
અણીયાળી કુંડલી વચ્ચે કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a car and a bike col…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– મૃતકના ભાઈએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

– બે બાઇક સવાર બોટાદથી કુંડળી ગામે આવતા અકસ્માત સર્જાયો

ભાવનગર : બોટાદ રોડ પર આવેલ અણીયાળી કુંડલી વચ્ચે કાર અને બાઈક અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

રાણપુર તાલુકાના કુંડલી ગામે રહેતા રણજીતભાઇ ભુપતભાઈ ડાભીના મોટાભાઈ દિલીપભાઈ ભુપતભાઈ ડાભી (ઉ.વ.૪૫) ટ્રેકટરમાં ચણા ભરીને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ગયા હતા. દરમિયાનમાં તેમને લેવા માટે જયેશભાઈ મોટરસાયકલ નંબર જીજે-૦૭-એએસ-૮૦૪૫ લઈને દિલીપભાઈને લેવા માટે ગયા હતા અને જયેશભાઈ દિલીપભાઈએ બાઇકમાં બેસાડી બોટાદથી કુડલી ગામ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન બોટાદ રોડ પર આવેલ અણીયાળી કુંડલી વચ્ચે સામેથી કાર નંબર જીજે-૩૩-એફ-૯૭૩૧ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બન્ને બાઇક સવારને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ૧૦૮ સેમ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં દિલીપભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ રણજીતભાઇએ કાર ચાલક વિરૂધ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
પાણશીણા ચેક પોસ્ટ પરથી રૂ. 1.21 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો | Liquor and beer worth Rs 1 21 lakh …

પાણશીણા ચેક પોસ્ટ પરથી રૂ. 1.21 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો | Liquor and beer worth Rs 1 21 lakh ...

આણંદ જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા લોકો સામે 115 કેસ, 2.52 કરોની વસૂલાત | 115 cases against people inv…

આણંદ જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા લોકો સામે 115 કેસ, 2.52 કરોની વસૂલાત | 115 cases against people inv...

ત્રાપજ ગામે આઇસર વચ્ચે દબાઈ જતા આધેડનું મોત | Middle aged man dies after being crushed by ice in Tra…

ત્રાપજ ગામે આઇસર વચ્ચે દબાઈ જતા આધેડનું મોત | Middle aged man dies after being crushed by ice in Tra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપ્રિલમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં જોવાતી રિકવરી | Recovery seen in the country’s business activity …

એપ્રિલમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં જોવાતી રિકવરી | Recovery seen in the country’s business activity …

3 months ago
વાહનોના વેચાણમાં EVનો  હિસ્સો વધીને 11%

વાહનોના વેચાણમાં EVનો હિસ્સો વધીને 11%

2 months ago
MPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ કર્યો ગેંગરેપ, કૂવામાં ફેંકવાનો કર્યો પ્ર…

MPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ કર્યો ગેંગરેપ, કૂવામાં ફેંકવાનો કર્યો પ્ર…

5 months ago
વેજલકામાં આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ્દ થયાનો આક્ષેપ | Allegations that the names of t…

વેજલકામાં આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ્દ થયાનો આક્ષેપ | Allegations that the names of t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News