gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અણીલા ગામે સફાઈ માટે રૂ. ત્રણ લાખની ગ્રાન્ટ છતાં ઠેરઠેર ગંદકી | Despite a grant of Rs 3 lakh for cle…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
અણીલા ગામે સફાઈ માટે રૂ. ત્રણ લાખની ગ્રાન્ટ છતાં ઠેરઠેર ગંદકી | Despite a grant of Rs 3 lakh for cle…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અનેક રજૂઆત બાદ પણ પંચાયત દ્વારા કોઈ ઉકેલ નહીં  

પ્રાથમિક શાળાની આસપાસ ગંદકી હોવાથી 200 વિદ્યાર્થીઓમાં રોગચાળાની દહેશત

ડાકોર: મહુધા તાલુકાના અણીલા ગામે ઠેર ઠેર ગંદકી ફેલાયેલી છે, જે મામલે ગ્રામલોકોની વારંવારની રજૂઆત છતાં પંચાયત દ્વારા કોઈ કામગીરી કરાતી નથી. સફાઈ માટે વર્ષે રૂપિયા ત્રણ લાખની ગ્રાન્ટ આવતી હોવા છતાં યોગ્ય સાફ-સફાઈ નહીં થતી હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. 

મહુધા તાલુકાનું અલીણા ગામ તાલુકાથી સૌથી વધુ ૧૪ હજારની વસ્તી ધરાવતું ગામ છે. ગામમાં સફાઈ માટે વર્ષે આશરે ૩ લાખથી પણ વધુની ગ્રાન્ટ આવે છે. ગામમાં મુખ્ય કચેરીની સામે કાંસ આવેલું છે, જેમાં ગંદકીના ઢગ જોવા ખડકાયેલા છે અને અતિશય દુર્ગંધ પણ આવી રહી હોવાથી લોકો ત્રસ્ત છે. આ મામલે ગ્રામજનો દ્વારા પંચાયતમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પંચાયચ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી. 

તેમજ કાંસ વિભાગ દ્વારા ચાલુ વર્ષે કોઈ સફાઈ કરવામાં આવી ન હતી. 

અલીણા ગામના તલાટી કુંદનકુમાર પટેલને તેમની મુખ્ય કચેરી બહારની ગંદકી બાબતે પૂછતા તેમના દ્વારા જણાવાયું હતું કે, સફાઈ કરવી છે પણ ગામના લોકો કચરો નાખી જાય છે, તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. જ્યારે ગામની પ્રાથમિક શાળાની પાસે પણ ગંદકી જોવા મળે છે, જેથી શાળામાં આભ્યાસ કરતા ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓમાં પણ રોગચાળાનો ભય ફેલાયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Next Post
જામનગર નજીક ‘હિટ એન્ડ રન’ના ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિના મોત | Three people died in three ‘hit and ru…

જામનગર નજીક 'હિટ એન્ડ રન'ના ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિના મોત | Three people died in three 'hit and ru...

‘ભણેલા આતંકવાદીઓ’ સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધારે ખતરનાક, દિલ્હી પોલીસની સુપ્રીમમાં દલીલ

'ભણેલા આતંકવાદીઓ' સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધારે ખતરનાક, દિલ્હી પોલીસની સુપ્રીમમાં દલીલ

હંગામી ઓપરેટર તથા બે વચેટિયા 1200 રૂપિયાની લાંચ લેતા પકડાયા | Temporary operator and two middlemen c…

હંગામી ઓપરેટર તથા બે વચેટિયા 1200 રૂપિયાની લાંચ લેતા પકડાયા | Temporary operator and two middlemen c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

8 months ago
વડોદરાના સમા વિસ્તારમાં જીતના જશ્ન દરમિયાન પોલીસે DJ બંધ કરાવતા ચકમક, ઉગ્ર માહોલ સર્જાયો | uproar as…

7 months ago
ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે | Uric acid levels amo…

10 months ago
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બેથી ત્રણ આતંકી છુપાયાની આશંકા | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News