gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અપહરણના ગુનામાં ચાર સંતાનના પિતાને જેલમાં મોકલી આપવા આદેશ | Father of four ordered to be sent to jai…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
અપહરણના ગુનામાં ચાર સંતાનના પિતાને જેલમાં મોકલી આપવા આદેશ | Father of four ordered to be sent to jai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ૨૨ વર્ષ પહેલા વડોદરામાં રહેતી સગીર કિશોરીને ભગાડી જનારો શખ્સ
રાજસ્થાનમાં રહેતો હોવાની બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. હાલ ચાર
સંતાનના પિતા બની ચૂકેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે આરોપીની જામીન
અરજી નામંજૂર કરી તેને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, જીતેન્દ્ર ઉર્ફે જીતુ કિશોરીલાલ જોષી નામના
શખ્સ સામે ૨૨ વર્ષ પહેલા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં સગીર કિશોરીને ભગાડી જવાનો ગુનો
નોંધાયો હતો. જવાહરનગર પોલીસ સ્ટેશન છેલ્લા ૨૨ વર્ષથી આરોપીને શોધી રહી હતી અને
પાંચ દિવસ પહેલા પોલીસને જાણ થઇ હતી કે
, આરોપી રાજસ્થાનમાં
રહે છે.

પોલીસે બાતમીના આધારે આરોપીને જડપી લીધો હતો. પોલીસ તપાસમાં
ખુલવા પામ્યું હતું કે
, આરોપી જે સગીર કિશોરીને ભગાડી ગયો હતો તેના થકી
હાલ તેને ચાર સંતાન છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે આરોપીને જેલમાં
મોકલી આપવાનો આદેશ કર્યો હતો. દરમિયાનમ હાલ જેલમાં રહેલા આરોપીએ કોર્ટમાં જામીન
અરજી મુકી રજૂઆત કરી હતી
, તે કાયદાથી અજાણ હતો અને હાલ તેને
જે કિશોરીને ભગાડી જવાનો આક્ષેપ છે તેના થકી તેને ચાર સંતાન છે. ન્યાયાધીશે
આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
દારૃ અને રૃા.૧૫ લાખના તોડકાંડમાં આખરે એસીબીની કલમનો ઉમેરો | ACB Act add in prohibition case

બિશ્નોઇ ગેંગનો વધુ એક ફરાર આરોપી ઝડપાયો : સાત દિવસના રિમાન્ડ | Another absconding accused of Bishnoi…

બિશ્નોઇ ગેંગનો વધુ એક ફરાર આરોપી ઝડપાયો : સાત દિવસના રિમાન્ડ | Another absconding accused of Bishnoi...

મોડીરાતે દારૃ પીને કારમાં ફરવા નીકળેલા બે મિત્રો ઝડપાયા | Two friends caught driving in a car after …

મોડીરાતે દારૃ પીને કારમાં ફરવા નીકળેલા બે મિત્રો ઝડપાયા | Two friends caught driving in a car after ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું 2 લાખને પાર થશે! તેજીની ભવિષ્યવાણી વચ્ચે સોનું બે દિવસમાં 300 ડૉલર વધ્યું | Gold Price Predict…

7 months ago
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં પવન સાથે વરસાદ | Rain with wind in Surendr…

11 months ago
વડોદરા કોર્પોરેશનના સ્વિમિંગ પુલોના આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે 1000 રૂપિયા નહીં લ…

કૂટણખાનાના કેસમાં મહિલા એજન્ટ સહિત બે ને પાસા | Two including a female agent in the brothel case

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News