gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવોમાં ઓકિસજન લેવલ વધારવા જેટ અરેટર લગાવાશે | Located in various …

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવોમાં ઓકિસજન લેવલ વધારવા જેટ અરેટર લગાવાશે | Located in various …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,30
માર્ચ,2026

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા અંદાજે ૭૦ તળાવોમાં
ઓકિસજન લેવલ વધારવા રુપિયા ૩.૭૫ કરોડના ખર્ચે જેટ અરેટર લગાવાશે. પેડલ વ્હીલ અરેટર
લગાવીને તળાવના પાણીમા રહેલા હાનિકારક એમોનિયા
,હાઈડ્રોજન સલ્ફાઈડ અને મીથેન ગેસને બહાર કાઢવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક શહેરમાં ૧૧૦થી પણ વધુ નાના-મોટા તળાવ છે. આ પૈકી જે
તળાવમાં વધુ સમય પાણી રહેતુ હોય તેવા તળાવોમાં જેટ અરેટર લગાવાશે.

શહેરના તળાવોમાં પાણીની ગુણવત્તા સુધારવા અને ઓકિસજનની માત્રામા
વધારો કરવા માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર કરવામા આવ્યુ છે.તળાવોમાં  ફોર અને સિકસ પેડલ વ્હીલ અરેટર મુકવામા
આવશે.જેટ અરેટર
, ફલોટીંગ
ફાઉન્ટેન અને પેડલ વ્હીલ અરેટર વિવિધ તળાવોમાં મુકવાથી તેમા રહેલા પાણીમાં ડિઝોલ્વ
ઓકિસજનની માત્રા વધે છે.તળાવના પાણીમા રહેલી માછલીઓ અને અન્ય જળચર જીવો માટે
ઓકિસજન જરૃરી છે.આ ઉપરાંત પેડલ વ્હીલ અરેટર 
એ તળાવના પાણીને ઉપર નીચે કરે છે. આ કારણથી નીચેનુ ગંદુ પાણી ઉપર આવે છે
અને ઉપરનુ પાણી નીચે જવાથી ઓકિસજનનુ લેવલ એકસમાન રહે છે.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા
આંબલી તળાવ
, આર.એમ.
એસ.તળાવ
, બોડકદેવ
તળાવ
, સોલા ગામ
તળાવ
, ઉગતી લેક,ગોતા, ગોતા વોર્ડમાં
આવેલા ઝાંઝરીયુ અને કચરીયુ તળાવ
,
ગુલમહોર, દેવસિટી
અને કોપરણ તળાવ
,ગોતાની
સાથે ઓગણજમાં આવેલા કાળી તળાવમા પણ જેટ અરેટર લગાવવા માટે કોર્પોરેશને કવાયત શરુ
કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …
GUJARAT

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …

March 31, 2026
બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic…

દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…

Next Post
ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી : ઇન્ટ્રા-ડે 95.24ના તળિયે | Rupee loses 95 level against dollar…

ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી : ઇન્ટ્રા-ડે 95.24ના તળિયે | Rupee loses 95 level against dollar...

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate...

હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અપીલ સબ કમિટી સમક્ષ લાંચકાંડમાં ઝડપાયેલ ફાયર જમાદારે ફરજ ઉપર હાજર કરવા અપીલ કરી | Before the Appeal …

3 months ago
ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઈટ્સના સંચાલનને અસર, ઈન્ડિગોએ મુસાફરો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી | in…

5 months ago
જામનગરના ધ્રોલમાં આવેલી એગ્રોની દુકાનમાં ડુપ્લીકેટ બિયારણની દવાનું વેચાણ કરવાનું કારસ્તાન પકડાયું | …

7 months ago
કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સમાપ્ત! શશી થરૂરની રાહુલ ગાંધી અને ખડગે સાથે બેઠક, જુઓ શું કહ્યું | shash…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News