gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદની શાળામાં વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ, વાલીઓમાં ભારે રોષ | ahmedabad school …

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદની શાળામાં વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ, વાલીઓમાં ભારે રોષ | ahmedabad school …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદની શાળામાં વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ, વાલીઓમાં ભારે રોષ 1 - image

Satyamev Jayate International School controversy : અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ છે. આ વખતે સ્કૂલ દ્વારા લાગુ કરાયેલા ડ્રેસ કોડના વિવાદાસ્પદ નિર્ણયને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્કૂલમાં આવતી વિદ્યાર્થીનીઓને હવે શોર્ટ સ્કર્ટ નીચે લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેને કારણે વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

પહેલાંની માફક છૂટછાટ આપવામાં: વાલીઓની માંગણી

સ્કૂલના આ નિર્ણયને લઈને વાલીઓએ નારાજગી વ્યક્ત કરી છે. તેમનો આક્ષેપ છે કે પહેલા જે પ્રકારની છૂટછાટ આપવામાં આવતી હતી, તે ફરી શરૂ કરવામાં આવે. વાલીઓનું કહેવું છે કે, વિદ્યાર્થીનીઓ લેગિંગ્સ પહેરીને આવે તો તેમને હેરાન કરવામાં આવે છે. એક વાલીએ જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓ પણ સાથે અભ્યાસ કરતા હોય, દીકરીઓ માટે લેગિંગ્સ પહેરવી જરૂરી છે.’ વાલીઓ માંગ કરી રહ્યા છે કે વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવાની છૂટ આપવામાં આવે.

સ્કૂલ ડ્રેસમાં સ્કર્ટ નીચે લેગિંગ્સનો સમાવેશ થતો નથી: પ્રિન્સિપાલનો ખુલાસો

બીજી તરફ સ્કૂલના પ્રિન્સિપાલે આ અંગે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, ‘સ્કૂલ ડ્રેસમાં સ્કર્ટ નીચે લેગિંગ્સનો સમાવેશ થતો નથી.’ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, સ્કૂલ માત્ર નિયત યુનિફોર્મ પહેરીને શાળાએ આવવાનો આગ્રહ રાખે છે. પ્રિન્સિપાલે વધુમાં ઉમેર્યું હતું કે, ‘જે સ્કૂલ યુનિફોર્મ છે તે પહેરવા માટે જ અમે આગ્રહ રાખીએ છીએ.’ જોકે, તેમણે વિદ્યાર્થીનીઓ ઘૂંટણથી નીચેના સ્કર્ટ પહેરે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. સ્કૂલ મેનેજમેન્ટ અને વાલીઓ વચ્ચેના આ ડ્રેસ કોડ વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે જોવાનું રહે છે કે સ્કૂલ દ્વારા વાલીઓની માંગણી સ્વીકારવામાં આવે છે કે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …
GUJARAT

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

March 31, 2026
૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…
GUJARAT

૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…

March 31, 2026
ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…
GUJARAT

ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…

March 31, 2026
Next Post
અમદાવાદની મહિલા સાથે રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડમાં ત્રણ આરોપીઓની ધરપકડ, 4 દિવસના રિમાન્ડ | ahmedab…

અમદાવાદની મહિલા સાથે રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડમાં ત્રણ આરોપીઓની ધરપકડ, 4 દિવસના રિમાન્ડ | ahmedab...

વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૧ ક…

વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૧ ક...

ફક્ત કફ સિરપ જ નહીં પણ બેદરકારીથી આપેલી આ દવાઓ પણ બાળકો માટે જીવલેણ સાબિત થઇ શકે! | dangerous medici…

ફક્ત કફ સિરપ જ નહીં પણ બેદરકારીથી આપેલી આ દવાઓ પણ બાળકો માટે જીવલેણ સાબિત થઇ શકે! | dangerous medici...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર : તેજસ્વી યાદવે મહાગઠબંધનનું વધાર્યું ટેન્શન, રાધોપુરમાંથી ચૂંટણી લડશે, 140 બેઠકો પણ માંગી | T…

બિહાર : તેજસ્વી યાદવે મહાગઠબંધનનું વધાર્યું ટેન્શન, રાધોપુરમાંથી ચૂંટણી લડશે, 140 બેઠકો પણ માંગી | T…

6 months ago
તારાપુર પાલિકામાં 6 વોર્ડની રચના સાથે 24 બેઠકોની ફાળવણી જાહેર | Allocation of 24 seats announced wit…

તારાપુર પાલિકામાં 6 વોર્ડની રચના સાથે 24 બેઠકોની ફાળવણી જાહેર | Allocation of 24 seats announced wit…

3 months ago
બાંકે બિહારી મંદિર મામલે યોગી સરકારને સુપ્રીમ કોર્ટે ખખડાવી, કહ્યું – ‘તમે પક્ષકાર નથી તો કેમ…’ | …

બાંકે બિહારી મંદિર મામલે યોગી સરકારને સુપ્રીમ કોર્ટે ખખડાવી, કહ્યું – ‘તમે પક્ષકાર નથી તો કેમ…’ | …

10 months ago
વડોદરામાં સરદાર બાગ સ્વિમિંગ પૂલ દસેક દિવસમાં ચાલુ થઈ જશે | Sardar Baug swimming pool in Vadodara wi…

વડોદરામાં સરદાર બાગ સ્વિમિંગ પૂલ દસેક દિવસમાં ચાલુ થઈ જશે | Sardar Baug swimming pool in Vadodara wi…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News