gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ભોજન સમારંભ બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ | food poison…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ભોજન સમારંભ બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ | food poison…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Food Poisoning in Ahmedabad: અમદાવાદના કોટ વિસ્તાર ગણાતા જમાલપુરમાં લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સામાજિક પ્રસંગના જમણવાર બાદ અંદાજે 30થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા છીપાવાડની ગફુરજીની ગલીમાં ગઈકાલે શુક્રવારે એક પરિવાર દ્વારા નવા ઘરમાં પ્રવેશના પ્રસંગને લઇને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભોજન સમારંભમાં અન્ય વાનગીઓની સાથે ‘ગાજરનો હલવો’ પણ પીરસવામાં આવ્યો હતો. જમણવાર પત્યા બાદ મોડી રાત્રે અચાનક કેટલાક મહેમાનોને પેટમાં દુખાવો, ઉલટી અને ગભરામણ જેવી ફરિયાદો શરૂ થઈ હતી.

ગાજરનો હલવો ખાધા બાદ એક પછી એક એમ કુલ 30થી વધુ લોકોની તબિયત લથડી હતી. સ્થિતિ વણસતા તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ અન્ય લોકોની તબિયત સુધારા પર છે. જ્યારે એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…
GUJARAT

May 17, 2026
ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

Next Post
તાપમાનો પારો 0.4 ડિગ્રી જેટલો નીચે જતા ઠંડીમાં વધારો

‘હાથ ના કરેલા હૈયે વાગ્યા’: AMCએ ખોદેલા ખાડામાં જ AMTS બસ ફસાઈ, મુસાફરોની હાલત કફોડી! | AMTS bus get…

'હાથ ના કરેલા હૈયે વાગ્યા': AMCએ ખોદેલા ખાડામાં જ AMTS બસ ફસાઈ, મુસાફરોની હાલત કફોડી! | AMTS bus get...

Explainer: ભારતીય એરલાઇન્સની કાલ, આજ અને આવતીકાલ; જાણો આ ક્ષેત્રની નિષ્ફળતાનો ઇતિહાસ | Rise and Coll…

Explainer: ભારતીય એરલાઇન્સની કાલ, આજ અને આવતીકાલ; જાણો આ ક્ષેત્રની નિષ્ફળતાનો ઇતિહાસ | Rise and Coll...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્યુશન કરતા સરકારી શિક્ષકો પર મોટી કાર્યવાહી, કોચિંગ ક્લાસ ચલાવતા સરકારી અધિકારીઓ પર ક્યારે? | Priva…

10 months ago
31st પહેલા ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, 11 કેસોમાં કુલ 14 ડ્રગ્સ પેડલર્સને દબોચ્યા, 57 લાખનો મુદ્દામા…

5 months ago
સવા લાખ લોકોને લાભ મળશે , ચાંદખેડા, થલતેજ વોર્ડમાં ૩૮ કરોડના ખર્ચે નવા વોટર સ્ટેશન બનાવવા મંજૂરી | O…

જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો | Two cousins ​​…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News