gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ચમત્કારીક બનાવ! 3 વર્ષની બાળકી પર સગીરે કાર ચઢાવી, બચી ગયો માસૂમનો જીવ | minor car driver…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ચમત્કારીક બનાવ! 3 વર્ષની બાળકી પર સગીરે કાર ચઢાવી, બચી ગયો માસૂમનો જીવ | minor car driver…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના નોબલનગરમાં રહેણાંક સોસાયટીમાં મંગળવારે (28 ઓક્ટોબર) બપોરે ત્રણ વર્ષની બાળકી પર કાર ચઢાવી દીધી હોવાની ઘટના સામે આવી  હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વીડિયોમાં જોવા મળે છે કે, બાળકી પર કાર ચઢી જાય છે. જોકે, આ ઘટનામાં બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. કાર ચાલક સગીર હોવાનું જણાય છે, ત્યારે પોલીસે સગીર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના નોબલનગરમાં શિવ બંગલોના કોમન પ્લોટમાં ત્રણ વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે અચાનક કારચાલકે રમી રહેલી બાળકી ઉપર કાર ચઢાવી દે છે. સમગ્ર ઘટનાની જાણ થતાં બાળકીના માતા-પિતા અને આસપાસના લોકો દોડી આવે છે અને કારચાલક સગીરને મેથીપાક આપ્યો હતો. બનાવને લઈને જી ડિવિઝન ટ્રાફિક-પોલીસે કારચાલક સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાર માલિક સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચો: ગોધરા: સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો

બનાવ અંગે બાળકીના પિતાએ કહ્યું કે, ‘મારી પત્નીએ કહ્યું કે પુત્રીને સોસાયટીમાં એક કારે ટક્કર મારી છે અને તેને શારદા હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે મેં મારી પુત્રીને ઈજાગ્રસ્ત હાલતમાં જોઈ હતી. તેના બંને પગ, ડાબા હાથ અને કમરમાં ઈજાઓ હતી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

442 લાખના ખર્ચે જિલ્લાની 21 પી.એમ.શ્રી શાળાની સુવિધા વધારાઈ | Facilities of 21 PM Shree schools in t…
GUJARAT

April 5, 2026
નડિયાદમાં મરીડા ભાગોળમાં 17 દુકાનોની ભાડાની મુદત પૂર્ણ થઇ છતાં ખાનગી લોકોનો કબજો | 17 shops in Marid…

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો : 11 અરજદારોએ રજૂઆત કરી | ‘Application Fair held in Sayla: 11 applicants…

Next Post
ભારતની હવા બની રહી છે ઝેરી? દેશમાં પ્રદૂષણના કારણે 17 લાખ લોકોએ ગુમાવ્યા જીવ: WHO | india air pollut…

ભારતની હવા બની રહી છે ઝેરી? દેશમાં પ્રદૂષણના કારણે 17 લાખ લોકોએ ગુમાવ્યા જીવ: WHO | india air pollut...

ગોધરા: સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો | T…

ગોધરા: સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો | T...

VIDEO: ઓપરેશન સિંદૂર સમયે રાફેલ ઉડાવનારી શિવાંગી સાથે રાષ્ટ્રપતિએ પડાવ્યો ફોટો, પાકિસ્તાનની પોલ ખોલી…

VIDEO: ઓપરેશન સિંદૂર સમયે રાફેલ ઉડાવનારી શિવાંગી સાથે રાષ્ટ્રપતિએ પડાવ્યો ફોટો, પાકિસ્તાનની પોલ ખોલી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૯૧ વર્ષના પૂર્વ નાગા વિદ્વોહીનું ૬૦ વર્ષ પછી પૈતૃક ગામમાં આગમન, પૂર્વોત્તરની મોટી ઘટના | 91 year old…

5 months ago
દિલ્હીના બ્લાસ્ટને પગલે હોટલોમાં પણ ચેકિંગ,પ્રવાસીની વિગતો નહિ રાખનાર હોટલ સંચાલકની ધરપકડ | Hotel ow…

અમદાવાદમાં પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન નહી કરાવનારા પાલતુ કૂતરાંના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા ક…

2 months ago
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના દીકરાના વિવાહ સમૂહ લગ્નમાં થશે, ઉજ્જૈનમાં શિપ્રાના તટ પર આયોજન | mp cm mo…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News