gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં જાહેર સ્થળે અશ્લીલતા: વસ્ત્રાપુર–જીએમડીસી રોડ પર પેટ્રોલિંગ દરમિયાન યુવકની અટકાયત | ahmed…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં જાહેર સ્થળે અશ્લીલતા: વસ્ત્રાપુર–જીએમડીસી રોડ પર પેટ્રોલિંગ દરમિયાન યુવકની અટકાયત | ahmed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદના વ્યસ્ત ગણાતા જીએમડીસી–વસ્ત્રાપુર રોડ પર બુધવારે રાત્રે જાહેર સ્થળે અશ્લીલ કૃત્ય કરવા બદલ એક 28 વર્ષીય યુવકની મહિલા પોલીસ સ્ટેશન (પશ્ચિમ) દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ યુવક કથિત રીતે ખુલ્લેઆમ અંગપ્રદર્શન કરતો અને જાહેરમાં પેશાબ કરતો પકડાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાઓની સુરક્ષા અને જાહેર શિષ્ટાચાર વિરુદ્ધના ગુનાઓ સામે ક્રાઈમ બ્રાન્ચ, વુમન્સ સેલના મદદનીશ પોલીસ કમિશનરના આદેશથી ચલાવવામાં આવેલા એક વિશેષ પેટ્રોલિંગ ડ્રાઇવ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.

શું છે સમગ્ર ઘટના?

નોંધાયેલી એફઆઈઆર મુજબ આ ઘટના 19 નવેમ્બરના રોજ સાંજે લગભગ 7.40 વાગ્યે બની હતી. પોલીસ ટીમ શહેરવ્યાપી ચાલી રહેલી મહિલા સુરક્ષા અને જાહેર શિષ્ટાચાર જાળવવાની ડ્રાઇવના ભાગરૂપે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

પેટ્રોલિંગ ટીમે જીએમડીસી રોડ નજીક રોડની બાજુમાં ઊભેલા એક વ્યક્તિને જોયો હતો. આ વ્યક્તિ મુસાફરોની અવરજવરવાળી જાહેર જગ્યા પર ‘શરમ વિના’ કથિત રીતે અંગપ્રદર્શન કરી રહ્યો હતો. એફઆઈઆરમાં જણાવાયું છે કે આરોપી જાહેરમાં પસાર થતા લોકોની સામે રોડની બાજુમાં પેશાબ પણ કરતો જોવા મળ્યો હતો.

આરોપીની ઓળખ

પોલીસે તુરંત જ આ શખ્સની અટકાયત કરી હતી, જેની ઓળખ દીપકકુમાર દિનેશભાઈ ચૌહાણ તરીકે થઈ છે. તે વ્યવસાયે ડ્રાઈવર છે અને હાલમાં વસ્ત્રાપુરમાં રહે છે. તેનું મૂળ વતન સાબરકાંઠા જિલ્લાના ઇડરનું કૃષ્ણનગર છે.

પોલીસે જણાવ્યું કે ચૌહાણની જાહેરમાં અશ્લીલ કૃત્ય કરવા અને જાહેર ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, જાહેર સ્થળે આવું વર્તન શિક્ષાપાત્ર ગુનો છે. ગુજરાત પોલીસ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી દેવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …
GUJARAT

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

July 6, 2026
149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
125 ભારતીયોને થાઇલેન્ડથી લવાયા, ફ્રોડના ચક્કરમાં મ્યાનમારમાં ફસાયા હતા | 125 Indians Rescued from Th…

125 ભારતીયોને થાઇલેન્ડથી લવાયા, ફ્રોડના ચક્કરમાં મ્યાનમારમાં ફસાયા હતા | 125 Indians Rescued from Th...

ગીર સોમનાથમાં ઉના નજીક બેફામ બોલેરોએ બે બાઈકને ફંગોળી, બે સગા ભાઈ સહિત ત્રણના મોત | 3 Dead 1 Injured…

ગીર સોમનાથમાં ઉના નજીક બેફામ બોલેરોએ બે બાઈકને ફંગોળી, બે સગા ભાઈ સહિત ત્રણના મોત | 3 Dead 1 Injured...

અખબારનગર બાદ હવે હંસપુરામાં 233 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ હબ બનાવવા પ્રક્રિયા શરૂ | ahmedabad hanspu…

અખબારનગર બાદ હવે હંસપુરામાં 233 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ હબ બનાવવા પ્રક્રિયા શરૂ | ahmedabad hanspu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

2 weeks ago
આજથી કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક  જીએસટી દરોમાં સુધારાની શક્યતા

આજથી કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક જીએસટી દરોમાં સુધારાની શક્યતા

10 months ago
સુરતમાં ભેસ્તાન રેલવે ઓવર બ્રિજની બાકીની કામગીરી પરસેન્ટેઝવાઈઝ સોંપવા કવાયત | Exercise to hand over …

સુરતમાં ભેસ્તાન રેલવે ઓવર બ્રિજની બાકીની કામગીરી પરસેન્ટેઝવાઈઝ સોંપવા કવાયત | Exercise to hand over …

8 months ago
જામનગર પાલિકા દ્વારા સ્થાવર-જંગમ મિલ્કત જપ્તી અંગેની તથા પાણી પુરવઠો અસ્થાઈ રૂપે બંધ કરવા અંગેની આખર…

જામનગર પાલિકા દ્વારા સ્થાવર-જંગમ મિલ્કત જપ્તી અંગેની તથા પાણી પુરવઠો અસ્થાઈ રૂપે બંધ કરવા અંગેની આખર…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News