gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નાના શહેરોમાં ડાયરેક્ટ પ્લાનમાં SIP ખાતા બંધ કરવાનું પ્રમાણ વધુ | SIP account closure rate in direct…

G METRO NEWS by G METRO NEWS
June 25, 2025
in Business
0 0
0
નાના શહેરોમાં ડાયરેક્ટ પ્લાનમાં SIP ખાતા બંધ કરવાનું પ્રમાણ વધુ | SIP account closure rate in direct…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ૨૦૨૫ના પ્રથમ પાંચ મહિના માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ) ડેટા વિવિધ ક્ષેત્રો અને રોકાણ પદ્ધતિઓના આધારે રોકાણકારોનું અલગ વર્તન દર્શાવે છે. મ્યુચ્યુઅલ ફંડ્સની પરિભાષામાં, B-30 નો અર્થ નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો છે.

આમાં, ડાયરેક્ટ પ્લાન હેઠળ સિપ ખાતા નિયમિત યોજનાઓ કરતા ૨.૬ ગણા વધુ બંધ કરવામાં આવ્યા હતા, જ્યારે નિયમિત યોજનાઓ હેઠળ ખાતાઓનો આધાર મોટો છે. 

મ્યુચ્યુઅલ ફંડ બે પ્રકારની રોકાણ પદ્ધતિઓ પ્રદાન કરે છે. જેમાં ડાયરેક્ટ પ્લાન, જે કમિશન લેતા નથી અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ખરીદી શકાય છે. બીજા નિયમિત પ્લાન છે, જેમાં કમિશનનો સમાવેશ થાય છે અને બેંકો અથવા વિતરકો દ્વારા વેચવામાં આવે છે.

મે મહિનાના અંતમાં, B-30 વિસ્તારોમાં ડાયરેક્ટ પ્લાન હેઠળ ૧.૯૫ કરોડ ખાતા હતા, જે ડિસેમ્બર ૨૦૨૪ ના અંતમાં ૨.૪૧ કરોડ ખાતાઓથી ૧૯ ટકા ઓછા હતા. આ સમયગાળા દરમિયાન B-30 માં રેગ્યુલર પ્લાન હેઠળના ખાતા ફક્ત ૬ ટકા ઘટીને ૩.૦૩ કરોડ થયા છે. એકંદરે, B-30 માં ક્લોઝર રેટ T-30 કરતા તુલનાત્મક રીતે ઓછો હતો.

B-30 SIP એકાઉન્ટ્સમાં ૧૧ ટકાનો ઘટાડો થયો હતો જ્યારે મોટા શહેરોના એકાઉન્ટ્સમાં ૧૩ ટકાનો ઘટાડો થયો હતો. B-30 શહેરોમાં  સિપએ પણ તેમનો એસેટ શેર ૩૩.૮ ટકાથી વધારીને ૩૪.૨ ટકા કરવામાં સફળ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ચોમાસુ જામવા સાથે ખરીફ વાવણીની કામગીરી પૂરજોશમાંઃ વાવેતર દસ ટકા ઊંચુ | Kharif sowing work in full sw…

ચોમાસુ જામવા સાથે ખરીફ વાવણીની કામગીરી પૂરજોશમાંઃ વાવેતર દસ ટકા ઊંચુ | Kharif sowing work in full sw...

ક્રૂડતેલમાં તેજી અટકી આઠ ટકાનો કડાકો: બ્રેન્ટક્રૂડ બેરલદીઠ 14થી 15 ડોલર તૂટયું! | Crude oil rally ha…

ક્રૂડતેલમાં તેજી અટકી આઠ ટકાનો કડાકો: બ્રેન્ટક્રૂડ બેરલદીઠ 14થી 15 ડોલર તૂટયું! | Crude oil rally ha...

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરથી શેરબજાર ગેલમાં, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, આઈટી-ઓટો શેર્સમાં તેજી | sensex r…

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરથી શેરબજાર ગેલમાં, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, આઈટી-ઓટો શેર્સમાં તેજી | sensex r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ્બરગ્રીસના વેચાણ માટે ગ્રાહક શોધતા બે આરોપી ઝડપાયા, 3 કરોડની કિંમતની વ્હેલ માછલીની ઉલટી જપ્ત | Ahm…

10 months ago
વડોદરાના કપુરાઈ અને ગાયત્રી નગર વિસ્તારમાં તારીખ 23મીએ પાણીનો કકળાટ સર્જાશે | Water scarcity will oc…

3 months ago
સોનું રૂ.160000, ચાંદી રૂ.334300 :પ્લેટીનમમાં પણ તેજી: ભાવ રૂ.80000 | Gold Rs 160000 silver Rs 33430…

5 months ago
કચ્છના ભુજ તાલુકામાં ગમખ્વાર અકસ્માત, બે બાઈકો સામ-સામે ટકરાઈ, ત્રણ લોકોના મોત | bike Accident Incid…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News