gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad IPL Betting Case: અમદાવાદ પોલીસે મંગળવારે (12મી મે) મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરી ઓનલાઇન ક્રિકેટ સટ્ટાબાજીના બે અલગ-અલગ કેસ નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી સ્ટેડિયમની અંદર બેસીને જ સટ્ટો રમતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

સ્ટેડિયમમાં લાઇવ મેચ દરમિયાન ધરપકડ

ચાંદખેડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ દરમિયાન સુરક્ષા તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બ્લોક-K માં બેઠેલા એક શખ્સ પર પોલીસની નજર પડી હતી. આરોપીની ઓળખ ખેડા જિલ્લાના સેવાલિયાના 30 વર્ષીય તોસિફ પોરા તરીકે થઈ છે. આરોપી સ્ટેડિયમની સીટ નંબર 40 પર બેસી મોબાઇલ ઍપ્લિકેશન દ્વારા સટ્ટો રમતો હતો. પોલીસે તેની પાસેથી 25,000 રૂપિયાનો મોબાઈલ જપ્ત કર્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે પંચમહાલના કમલકુમાર રમેશભાઈ પટેલ પાસેથી 42,000 રૂપિયામાં સટ્ટાબાજીની આઇડી ખરીદી હતી.

આ પણ વાંચો: PMની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી

વસ્ત્રાલમાં વેબસાઇટ આધારિત સટ્ટાબાજી

રામોલ પોલીસ સ્ટેશનની ટીમે મળેલી બાતમીના આધારે રાત્રે 1 વાગ્યે દરોડો પાડી ઓનલાઇન સટ્ટો રમનારા 27 વર્ષીય રોનકસિંહ બોડાણાની અટકાયત કરી હતી. આ આરોપી “ALLPANEL247.COM” નામની વેબસાઇટ દ્વારા લાઇવ આઇપીએલ મેચો પર સટ્ટો લગાવતો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. 20,000ની કિંમતનો મોબાઈલ જપ્ત કરી જુગાર ધારાની કલમ 12(A) હેઠળ ગુનો નોંધ્યો છે.

અમદાવાદ પોલીસે બંને કેસમાં ગુજરાત જુગાર કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સટ્ટાબાજીના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને આ ઓનલાઇન સિન્ડિકેટ પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan...

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને...

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા... હવે PM રિપોર્ટ પર નજર | prat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur…

સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur…

3 months ago
ધ્રાંગધ્રાના માનસાગર તળાવને નર્મદાના નીરથી ભરવાની મંજૂરી | Permission granted to fill Dhrangadhra’s …

ધ્રાંગધ્રાના માનસાગર તળાવને નર્મદાના નીરથી ભરવાની મંજૂરી | Permission granted to fill Dhrangadhra’s …

7 months ago
સાણંદ જીઆઈડીસીમાં ડ્રેનેજની સમસ્યા ઉકેલવાની માગણી કરવામાં આવી

સાણંદ જીઆઈડીસીમાં ડ્રેનેજની સમસ્યા ઉકેલવાની માગણી કરવામાં આવી

6 months ago
કાલાવડ તાલુકાના બેરાજા ગામના સજા પામેલા અને 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો …

કાલાવડ તાલુકાના બેરાજા ગામના સજા પામેલા અને 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News