gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ પૈકી વાડજ ફલાયઓવર ,ઐતિહાસિક એલિસબ્રિજનું રીહેબ ટૂંકમાં પુરુ થશે | Among…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ પૈકી વાડજ ફલાયઓવર ,ઐતિહાસિક એલિસબ્રિજનું રીહેબ ટૂંકમાં પુરુ થશે | Among…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,1
મે,2026

અમદાવાદના વિવિધ વિસ્તારમાં હાલમાં કુલ પંદર બ્રિજ
નિર્માણાધીન છે. આ પૈકી વાડજ ફલાયઓવર અને ઐતિહાસિક એલિસબ્રિજના રીહેબીલીટેશનની
કામગીરી ટૂંકમાં પુરી કરાશે.વાડજ જંકશન ઉપર બની રહેલા ફલાયઓવરબ્રિજની વાડજથી
ઈન્કમટેકસ તરફની પાંખ ઉતારવાની કામગીરી હાલ ચાલી રહી છે.જુન અંત સુધીમાં
ફલાયઓવરબ્રિજની કામગીરી પુરી કરવા ડેટલાઈન આપવામા આવી છે.સુભાષબ્રિજનો પ્રશ્ન
ઉપસ્થિત થવાથી દધીચીબ્રિજથી અખબારનગર સુધી ટુ લેન અંડરપાસ બનાવાની કામગીરી હાલ
હોલ્ડ ઉપર મુકવામા આવી છે. ઐતિહાસિક જુના એલિસબ્રિજના રીહેબલીટેશનની કામગીરી ઓગસ્ટ
અંત સુધીમાં  પુરી થઈ જશે.શહેરમાં
વર્ષ-૨૦૨૬ના અંત સુધીમાં વધુ નવા આઠ જેટલા વિવિધ ફલાયઓવર
,રેલવે ઓવરબ્રિજ
કાર્યરત થઈ જવાની સંભાવના વ્યકત કરવામા આવી છે.

વાડજ જંકશન ઉપર ફોરલેન ફલાયઓવરબ્રિજ  બનાવવાઅંદાજથી ૨૦.૫ ટકા વધુ ભાવથી  રુપિયા ૧૦૭ કરોડથી વધુની રકમથી કોન્ટ્રાકટર
રચના કન્સ્ટ્રકશનને વર્ષ-૨૦૨૩માં સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરી આપી હતી.૨૮
જુલાઈ-૨૦૨૩થી આ ફલાયઓવરબ્રિજ બનાવવા કામગીરી શરુ કરવામા આવી હતી.વાડજ જંકશનથી
રાણીપ તરફ ફોરલેન ફલાયઓવરબ્રિજ ઉપરાંત દધીચી બ્રિજથી અખબારનગર સુધી ટુલેન અંડરપાસ
બનાવવાનુ પણ આયોજન છે.જો કે સત્તાવારસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ  પ્રોજેકટમાં વિલંબ થઈ રહયો હોવાથી પહેલા
ફલાયઓવરબ્રિજની કામગીરી ઝડપથી પુરી કરવા કોન્ટ્રાકટરને કોર્પોરેશન તરફથી સુચના
આપવામા આવી છે.ઐતિહાસિક એલિસબ્રિજનુ સ્ટ્રેન્થનિંગ કરવાની સાથે રીહેબીલીટેશન કરવા
અંદાજિત રકમથી ૩૬.૬ ટકા વધુ ભાવથી એટલે કે રુપિયા ૨૬.૭૮ કરોડના ખર્ચથી રાજકમલ
બિલ્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને 
વર્કઓર્ડર આપવામા આવતા ૯ ઓકટોબર-૨૪ના રોજથી કામગીરી શરુ કરવામા આવી હતી.
ઐતિહાસિક એલિસબ્રિજનો ઉપયોગ પેડેસ્ટ્રીયન બ્રિજ તરીકે કરવામા આવશે. ઉપરાંત બ્રિજની
બંને તરફ મુલાકાતીઓને બેસવા માટે બેન્ચીસ મુકવા તથા પ્લાન્ટેશન કરવામા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
સરવા ગામે 16 લોકોનો ત્રણ બહેન પર મરચાની ભૂકી છાંટી હુમલો | 16 people attacked three sisters by throw…

સરવા ગામે 16 લોકોનો ત્રણ બહેન પર મરચાની ભૂકી છાંટી હુમલો | 16 people attacked three sisters by throw...

કોમર્શિયલ ગેસના બાટલામાં 2 માસમાં રૂ. 1329ના ભાવવધારાનો ડામ | Commercial gas Cylinder costs Rs 1329 …

કોમર્શિયલ ગેસના બાટલામાં 2 માસમાં રૂ. 1329ના ભાવવધારાનો ડામ | Commercial gas Cylinder costs Rs 1329 ...

એસટી તંત્રમાં ડ્રાઇવર-કંડક્ટરોની ભરતી આઉટ સોર્સિંગથી કરવા સામે ઉગ્ર વિરોધ | Strong protest against r…

એસટી તંત્રમાં ડ્રાઇવર-કંડક્ટરોની ભરતી આઉટ સોર્સિંગથી કરવા સામે ઉગ્ર વિરોધ | Strong protest against r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેરોલ ફર્લો સ્ક્વોડે અમરેલીથી 3 ફરાર આરોપીને ઝડપ્યા | Parole and furlough squad arrests 3 absconding…

પેરોલ ફર્લો સ્ક્વોડે અમરેલીથી 3 ફરાર આરોપીને ઝડપ્યા | Parole and furlough squad arrests 3 absconding…

6 months ago
માલિકોને રાજી કરવા નિર્દોષોના મોત! 5 વર્ષમાં ફેક્ટરી અકસ્માતમાં 992 ગરીબ શ્રમિકોએ જીવ ગુમાવ્યાં | Gu…

માલિકોને રાજી કરવા નિર્દોષોના મોત! 5 વર્ષમાં ફેક્ટરી અકસ્માતમાં 992 ગરીબ શ્રમિકોએ જીવ ગુમાવ્યાં | Gu…

1 year ago
અમદાવાદ: પકવાન નજીક પૂરઝડપે આવતી લક્ઝરી કાર રેલિંગ તોડી પાર્કિંગમાં ઘૂસી, કોઈ જાનહાનિ નહીં | Late Ni…

અમદાવાદ: પકવાન નજીક પૂરઝડપે આવતી લક્ઝરી કાર રેલિંગ તોડી પાર્કિંગમાં ઘૂસી, કોઈ જાનહાનિ નહીં | Late Ni…

5 months ago
મજૂરોનું રજિસ્ટર નહીં નિભાવનાર ત્રણ કોન્ટ્રાક્ટરો સામે ગુનો દાખલ | Case registered against three con…

મજૂરોનું રજિસ્ટર નહીં નિભાવનાર ત્રણ કોન્ટ્રાક્ટરો સામે ગુનો દાખલ | Case registered against three con…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News