gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં બાવળાના ખેતરોમાં જળપ્રકોપ: ડાંગરનો પાક ડૂબ્યો, જગતના તાતની હાલત દયનીય | Farmers paddy cro…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં બાવળાના ખેતરોમાં જળપ્રકોપ: ડાંગરનો પાક ડૂબ્યો, જગતના તાતની હાલત દયનીય | Farmers paddy cro…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Dholka News : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જગ્યાએ ખેડૂતોના પાકને ભારે નુકસાની થઈ છે. જેમાં ​અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ખેડૂતો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. ભારે વરસાદના કારણે બાવળાના બગોદરા, મીઠાપુર, કોઠાતલાવડી, અને કાળી વેજી સહિત તાલુકામાં અનેક ગામોમાં ડાંગરનું વાવેતર કરાયેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોએ જે પાકને ઉછેરવા માટે દિવસ-રાત મહેનત કરી હતી, તે મહેનત પર આજે પાણી ફરી વળ્યું છે.

અમદાવાદમાં બાવળાના ખેતરોમાં જળપ્રકોપ: ડાંગરનો પાક ડૂબ્યો, જગતના તાતની હાલત દયનીય 2 - image

​અમદાવાદના બાવળાના અનેક ગામડાઓમાં ખેતરોમાં હાલમાં ડાંગરનો પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલો છે, જેના કારણે જગતનો તાત સંપૂર્ણપણે નિરાશ અને હતાશ બન્યો છે. આ આફતે માત્ર પાકને જ નષ્ટ નથી કર્યો, પરંતુ ખેડૂતોની આર્થિક કમર પણ તોડી નાખી છે.

પાક નુકસાનીનું વળતર ચૂકવી દેવા માફ કરવાની ખેડૂતોની માગ

​આ કુદરતી આફતથી ભાંગી પડેલા ખેડૂતો હવે ગુજરાત સરકાર સમક્ષ તાત્કાલિક રાહત અને સહાયની માગ કરી રહ્યા છે. ખેડૂતોની મુખ્ય માગ છે કે, પાક નુકસાનનો સચોટ અને ઝડપી સર્વે હાથ ધરવામાં આવે, જેથી વળતરની પ્રક્રિયામાં જરાય વિલંબ ન થાય. ​દેવાના ડુંગરમાંથી બહાર નીકળવા અને ફરીથી ખેતીનું સાહસ ખેડવા માટે, ખેડૂતોએ સરકારને વહેલી તકે વળતરરૂપી ‘જીવનદાન’ આપવા વિનંતી કરી છે અને દેવા માફ કરવા માગ કરી છે.

અમદાવાદમાં બાવળાના ખેતરોમાં જળપ્રકોપ: ડાંગરનો પાક ડૂબ્યો, જગતના તાતની હાલત દયનીય 3 - image

આ પણ વાંચો: “ખેડૂતોને ગીરવે મૂક્યા તો ખેર નથી,” અમરેલીથી શરૂ થયેલા ‘ખેડૂત સત્યાગ્રહ’માં ધાનાણીની AAP-સરકારને ચિમકી

મળતી માહિતી મુજબ, બાવળા તાલુકામાં કુલ 36,665 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં 33,813 હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે અને બાકી હેક્ટરમાં મગ, મઠ, શાકભાજી, ઘાસચારો વગેરેનું વાવેતર કરવામાં આવ્યું છે 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
200 કરોડના સાયબર ફ્રોડના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ, 386 વખત છેતરપિંડી કરી હતી | State cyber cel…

200 કરોડના સાયબર ફ્રોડના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ, 386 વખત છેતરપિંડી કરી હતી | State cyber cel...

CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર, જાણો કોણે કર્યું ટોપ | ICAI CA September 2025 Result d…

CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર, જાણો કોણે કર્યું ટોપ | ICAI CA September 2025 Result d...

વડોદરામાં ઓવરબ્રિજ નીચે પડી રહેતા શ્રમજીવી-ભિક્ષુકોને ખદેડી દેવાયા | Workers and beggars who were ly…

વડોદરામાં ઓવરબ્રિજ નીચે પડી રહેતા શ્રમજીવી-ભિક્ષુકોને ખદેડી દેવાયા | Workers and beggars who were ly...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે મોડી રાત્રે ગોડાઉન નજીક ભીષણ આગ | fire caught near godown at jambua

વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે મોડી રાત્રે ગોડાઉન નજીક ભીષણ આગ | fire caught near godown at jambua

3 months ago
આણંદ જિલ્લામાં મોટા ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ | Situation in Anand district where …

આણંદ જિલ્લામાં મોટા ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ | Situation in Anand district where …

10 months ago
મહારાષ્ટ્ર સરકારમાં બધુ ઠીક નથી! ભાજપે શિંદેના ‘હરીફ’ને ઈન્ચાર્જ બનાવતા તર્કવિતર્ક | Has the BJP fou…

મહારાષ્ટ્ર સરકારમાં બધુ ઠીક નથી! ભાજપે શિંદેના ‘હરીફ’ને ઈન્ચાર્જ બનાવતા તર્કવિતર્ક | Has the BJP fou…

10 months ago
રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઇ | man who forced girl…

રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઇ | man who forced girl…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News