gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં રખડતા પશુઓને પકડવાને લઈ વિવાદ, એક સપ્તાહમાં રોડ ઉપર રખડતા પશુઓ પકડવા કમિશનરનો આદેશ | Cont…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં રખડતા પશુઓને પકડવાને લઈ વિવાદ, એક સપ્તાહમાં રોડ ઉપર રખડતા પશુઓ પકડવા કમિશનરનો આદેશ | Cont…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,2
ઓકટોબર,2025

અમદાવાદના વિવિધ રોડ ઉપર રખડતા પશુઓને લઈ ગુજરાત
હાઈકોર્ટમાં જાહેરહીતની અરજીની સુનવણી ચાલી રહી છે.હાઈકોર્ટના આદેશની વચ્ચે
મ્યુનિસિપલ કમિશનરે બુધવારે મળેલી અધિકારીઓ સાથેની બેઠકમાં એક સપ્તાહમાં વિવિધ રોડ
ઉપર રખડતા પશુઓ પકડવા ઉપરાંત જરુર જણાય તો પશુપાલકોને કોર્પોરેશન તરફથી આપવામા
આવેલા લાઈસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવા સુચના આપી હોવાનુ સત્તાવાર
સૂત્રોમાંથી જાણવા મળે છે.બીજી તરફ સત્તાધારી પક્ષના જ અમુક કોર્પોરેટર દ્વારા
તેમના વોર્ડમાં રખડતા પશુઓ પકડવા જતી ટીમને રખડતા પશુઓ નહીં પકડવા દબાણ કરાતુ
હોવાનુ સામે આવ્યુ છે.

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુલાઈ-૨૦૨૩થી કેટલ
ન્યુસન્સ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પોલીસી અંતર્ગત રખડતા પશુઓને લઈ કામગીરી કરવામા
આવી રહી છે.દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં
શહેરના વિવિધ રોડ ઉપર રખડતા પશુઓને પકડવાની ઢોર ત્રાસ અંકુશ વિભાગની કામગીરીને લઈ
સખત નારાજગી વ્યકત કરી હતી.વિભાગના ઉપરી અધિકારીને તેમણે એક સપ્તાહમાં તમામ જાહેર
રસ્તા ઉપરથી રખડતા પશુઓ પકડવા ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં પશુઓને રાખવા માટેના
વાડાઓ જો ગેરકાયદેસર જણાય તો તે વાડાઓ પણ તોડી નાંખવાનો આદેશ આપ્યો હતો.રોડ ઉપર
રખડતા પશુઓ પકડવા અને નહીં પકડવાની બાબતને લઈ ઢોર ત્રાસ અંકુશ વિભાગના અધિકારીઓ
અને કર્મચારીઓ અટવાઈ પડયા છે. કમિશનરની 
રોડ ઉપર રખડતા પશુઓ પકડવાની સુચનાનો અમલ કરવા જાય છે તો સામે સત્તાધારી
ભાજપના જ અમુક કોર્પોરેટર જો તેમનાવોર્ડમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી કરાશે તો
પરિણામ સારુ નહીં આવે એવી ગર્ભિત ચિમકીઓ પણ આપતા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી
છે.આ પરિસ્થિતિમાં વિભાગના અધિકારીઓ પણ શું કરવુ અને ના કરવુ તેની મૂંઝવણમાં જોવા
મળી રહયા છે.

રખડતા ઢોર નહીં પકડાય તો ઠપકાની દરખાસ્ત લાવવા હેલ્થ
કમિટીમાં નિર્ણય

બુધવારે કોર્પોરેશનની હેલ્થ અને સોલિડ વેસ્ટ કમિટીની બેઠક
પણ મળી હતી. આ બેઠકમાં શહેરના વિવિધ રોડ ઉપર રખડતા જોવા પશુઓ સી.એન.સી.ડી.વિભાગ
દ્વારા પકડવામા નહીં આવે તો હવે પછી મળનારી હેલ્થ કમિટીની બેઠકમાં વિભાગના ઉપરી
અધિકારી સામે ઠપકાની દરખાસ્ત લાવવા સુચના અપાઈ હોવાનુ કમિટીના ચેરમેન જશુભાઈ
ચૌહાણે સ્વીકાર્યુ હતુ.

છ મહીનામા રખડતા ઢોરને લઈ મળેલી ફરિયાદ

મહીનો  ફરિયાદ

એપ્રિલ   ૮૭

મે      ૬૯

જુન    ૮૨

જુલાઈ ૨૬૭

ઓગસ્ટ ૨૧૧

સપ્ટેમ્બર  ૯૦

નારણપુરા,નવાવાડજ, થલતેજ,ગોતા
વિસ્તારમાંથી સૌથી વધુ ફરિયાદ

છેલ્લા છ મહીનામાં શહેરના પશ્ચિમમા આવેલા નારણપુરા,નવાવાડજ, રાણીપ સહીતના
વિસ્તારમાંથી રખડતા પશુઓને લઈ સૌથી વધુ ૨૨૩ ફરિયાદ કોર્પોરેશનને મળી છે.
ઉપરાંત  ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા
ઘાટલોડીયા
,ચાંદલોડીયા, બોડકદેવ, ગોતા સહીતના
વિસ્તારમાંથી  રખડતા પશુઓ પકડવા ૧૪૨ ફરિયાદ
મળી છે.બાપુનગર
,નરોડા, કુબેરનગર સહીતના
ઉત્તરઝોનના વિસ્તારમાંથી ૨૧૩ ફરિયાદ મળી છે.મધ્યઝોનમાંથી સૌથી ઓછી ૩૨
, દક્ષિણ-પશ્ચિમ
ઝોનમાંથી ૨૯
, દક્ષિણઝોનમાંથી
૫૭ જયારે પૂર્વ ઝોન અમરાઈવાડી
,હાટકેશ્વર
સહીતના વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવા ૧૧૦ ફરિયાદ કોર્પોરેશનને સી.સી.આર.એસ. ઉપર
ઓનલાઈન મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…
GUJARAT

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…

March 29, 2026
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે અમદાવાદમાં બાવન સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્ય…
GUJARAT

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે અમદાવાદમાં બાવન સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્ય…

March 29, 2026
ગતિશીલ ગુજરાત ! સૌરાષ્ટ્રમાં રૂા.5,328 કરોડના 30 પ્રોજેક્ટ્સમાં વિલંબથી રૂા.410 કરોડનો ફટકો | Dynami…
GUJARAT

ગતિશીલ ગુજરાત ! સૌરાષ્ટ્રમાં રૂા.5,328 કરોડના 30 પ્રોજેક્ટ્સમાં વિલંબથી રૂા.410 કરોડનો ફટકો | Dynami…

March 29, 2026
Next Post
ઉદ્યોગ સાહસિકોનું વૈભવી જીવનશૈલી અને વૈશ્વિક સ્તરે વધુ રોકાણ | Entrepreneurs’ increased investment i…

ઉદ્યોગ સાહસિકોનું વૈભવી જીવનશૈલી અને વૈશ્વિક સ્તરે વધુ રોકાણ | Entrepreneurs' increased investment i...

સયાલમાં સરકારી અનાજ બારોબાર વેચતો દુકાનદાર ઝડપાયો | Shopkeeper caught selling government food grains…

સયાલમાં સરકારી અનાજ બારોબાર વેચતો દુકાનદાર ઝડપાયો | Shopkeeper caught selling government food grains...

વિશ્વ બજારમાં મજબૂતાઈને પગલે ઉંચા મથાળે જળવાતા સોનાચાંદી | Gold and silver remain high on strength i…

વિશ્વ બજારમાં મજબૂતાઈને પગલે ઉંચા મથાળે જળવાતા સોનાચાંદી | Gold and silver remain high on strength i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નીચે યુવકનો આપઘાત | Youth commits suicide under Vande Bharat Express train

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નીચે યુવકનો આપઘાત | Youth commits suicide under Vande Bharat Express train

8 months ago
ગ્વાલીયરથી લાવવામાં આવેલા વાઘ-કાળીયારની જોડી મુલાકાતીઓ નિહાળી શકશે | Brought from Gwalior

ગ્વાલીયરથી લાવવામાં આવેલા વાઘ-કાળીયારની જોડી મુલાકાતીઓ નિહાળી શકશે | Brought from Gwalior

12 months ago
AIની રેસમાં ચીન આગળ, ભારત ‘રિવર્સ AI ટ્રેડ’ કરી રહ્યું છે… | China ahead in AI race India is doing…

AIની રેસમાં ચીન આગળ, ભારત ‘રિવર્સ AI ટ્રેડ’ કરી રહ્યું છે… | China ahead in AI race India is doing…

1 month ago
ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ

ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News