gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વ બજારમાં મજબૂતાઈને પગલે ઉંચા મથાળે જળવાતા સોનાચાંદી | Gold and silver remain high on strength i…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in Business
0 0
0
વિશ્વ બજારમાં મજબૂતાઈને પગલે ઉંચા મથાળે જળવાતા સોનાચાંદી | Gold and silver remain high on strength i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ગાંધી જયંતિ નિમિત્તે મુંબઈ ઝવેરી બજાર સત્તાવાર બંધ રહ્યું હતું પરંતુ વિશ્વ બજાર પાછળ મુંબઈમાં  બંધ બજારે ખાનગીમાં ભાવ મક્કમ જળવાઈ રહ્યા હતા. અમદાવાદમાં પણ ભાવ ઊંચા બોલાતા હતા. અમેરિકામાં શટડાઉન સ્થિતિ ઉપરાંત ભૌગોલિકરાજકીય તાણ વચ્ચે વૈશ્વિક સોનાચાંદીમાં ભાવમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. સેફ હેવન તરીકે સોનામાં ટ્રેડરોનું આકર્ષણ જળવાઈ રહ્યું છે. 

મુંબઈ ઝવેરી બજાર ગાંધી જયંતિ નિમિત્તે બંધ રહ્યું હતું પરંતુ ખાનગીમાં સોનાચાંદીમાં મક્કમતા જળવાઈ રહી હતી. ઊંચા ભાવને પગલે ગુરુવારે દશેરાના દિવસે રિટેલમાં  ઘરાકી પાંખી રહી હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું. 

 મુંબઈ સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ જીએસટી વગર રૂપિયા ૧,૧૭,૫૫૫ આસપાસ મુકાતુ હતું. જીએસટી સાથે ભાવ રૂપિયા ૧,૨૧,૦૮૩ બોલાતા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૧૭,૦૫૫ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૪૬,૦૦૦ બોલાતા હતા. 

અમદાવાદ બજારમાં સોનું ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામના રૂપિયા ૧૨૧૭૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૨૧,૪૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૪૮,૫૦૦  કવોટ થતા હતા. 

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૮૯૦ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૪૭.૯૭ ડોલર કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૧૫૮૮ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૨૫૯ ડોલર મુકાતુ હતું. ડોલરમાં નબળાઈ તથા નબળા આર્થિક ડેટા ઉપરાંત શટડાઉનને કારણે અમેરિકામાં ઊભી થયેલી રાજકીય અનિશ્ચિતતાએ વૈશ્વિક સોનાના ભાવને ટેકો આપ્યો છે. 

નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ  ૬૧.૧૭ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૫ડોલરની અંદર ઊતરી ૬૪.૭૭ ડોલર મુકાતું હતું. વિશ્વ બજારમાં ક્રુડ તેલના પૂરવઠામાં વધારો થવાની ધારણાંએ ભાવ દબાણ હેઠળ આવી ગયા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…
Business

June 9, 2026
ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ | Vehicle sales grow by over nine p…

RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…

Next Post
નવા પ્રોજેકટસની જાહેરાતમાં પચાસ ટકા ઘટાડો | Fifty percent reduction in advertising of new projects

કરોડોનો ખર્ચ છતાં નબળું શિક્ષણ ધરાવતા ટોપ 50 જિલ્લામાં ગુજરાતના 8, કેન્દ્રનો રિપોર્ટ | Govt Report: …

કરોડોનો ખર્ચ છતાં નબળું શિક્ષણ ધરાવતા ટોપ 50 જિલ્લામાં ગુજરાતના 8, કેન્દ્રનો રિપોર્ટ | Govt Report: ...

3 વર્ષના માસૂમને ઝેર આપી હત્યા કરનાર સગી માતા અને પ્રેમીને જન્મટીપની સજા, ભદ્ર કોર્ટનો ચુકાદો | Moth…

3 વર્ષના માસૂમને ઝેર આપી હત્યા કરનાર સગી માતા અને પ્રેમીને જન્મટીપની સજા, ભદ્ર કોર્ટનો ચુકાદો | Moth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતો પુત્ર ઘર છોડીને જતો રહ્યો | Son left home after mother scolded him for …

5 months ago
યુએસ ક્રૂડ100 ડોલરની અંદર : સોના ચાંદીમાં નવી લેવાલીએ ધીમો સુધારો | US crude below 100: Slow recover…

1 month ago
દિલ્હીમાં 80 kmની ઝડપે ફૂંકાયો પવન, વાવાઝોડામાં ફસાયું પ્લેન, સામે આવ્યો હચમચાવી દેનારો વીડિયો

1 year ago
ગુજરાતમાં 9 મહિનામાં સાયબર ફ્રોડના 1.42 લાખ ફોન કોલ! 72 હજાર લોકોના રૂ.678 કરોડ ચાંઉ | Cyber Fraud i…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News