gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં રિક્ષા ચાલકે મુસાફર મહિલાની નજર ચૂકવી 20 લાખના દાગીના ભરેલું પર્સ ઉઠાવ્યું, બાદમાં ઝડપાયો…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં રિક્ષા ચાલકે મુસાફર મહિલાની નજર ચૂકવી 20 લાખના દાગીના ભરેલું પર્સ ઉઠાવ્યું, બાદમાં ઝડપાયો…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: સ્માર્ટ અને સુરક્ષિત કહેવાતા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં ચાલતી શટલ રિક્ષાઓમાં મુસાફરોનો કિંમતી સામાન ચોરી થવાના બનાવો વધી રહ્યા છે. હાલમાં જ રાજસ્થાનથી આવેલા એક મહિલા મુસાફર સાથે આવો જ એક બનાવ બન્યો હતો. મહિલા નરોડા મેમ્કો પાસે બસમાંથી ઉતરીને ગીતા મંદિર બસ સ્ટેન્ડ જવા માટે રિક્ષામાં બેઠા હતા, તે દરમિયાન તેમની નજર ચૂકવીને લાખોની કિંમતના દાગીના ભરેલા પર્સની ઉઠાંતરી કરવામાં આવી હતી.

13 તોલા સોનું અને 1 કિલો ચાંદીના દાગીના હતા

રાજસ્થાનના પાલી રોડ પર આવેલા એક ગામની આ મહિલા પૂના જવા માટે ગઇકાલે અમદાવાદ આવી હતી. નરોડા મેમ્કોથી કાલુપુર અને ત્યાંથી બીજી રિક્ષા ભાડે કરીને તે ગીતા મંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ પહોંચી હતી. બસ સ્ટેન્ડ પર ઉતર્યા બાદ મહિલાને જાણ થઈ હતી કે તેની પાસે રહેલું પર્સ, જેમાં 13 તોલા સોનાના અને 1 કિલો ચાંદીના દાગીના તેમજ 5 હજારની રોકડ રકમ હતી, તે ગુમ થઈ ગયું છે.

કાગડાપીઠ પોલીસે ફરિયાદ નોંધી ચક્રો ગતિમાન કર્યા

આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે પર્સમાં આશરે 20 લાખની કિંમતના દાગીના અને 5000 રૂપિયા રોકડા હતા. ફરિયાદને આધારે પોલીસે મુસાફરીના રૂટ પર આવતા તમામ મહત્વના પોઈન્ટ્સ તપાસવાનું શરૂ કર્યું હતું.

CCTV ફૂટેજના આધારે રિક્ષાચાલકની ધરપકડ

પોલીસ દ્વારા નરોડા મેમ્કોથી લઈને ગીતા મંદિર સુધીના તમામ સીસીટીવી ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં દેખાતી શંકાસ્પદ રિક્ષાના નંબરના આધારે તપાસ લંબાવતા, ગણતરીના કલાકોમાં જ રિક્ષાચાલકને શોધી કાઢવામાં આવ્યો હતો. આખરે તમામ સોના-ચાંદીના દાગીના સાથેનું પર્સ સલામત રીતે મહિલાને પરત સોંપવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
Next Post
કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત | Labourers Died Due to Toxic …

કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત | Labourers Died Due to Toxic ...

એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે | 4 more accused arrested in SBI fraud case

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

અમરેલી: 'ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા...', રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

OMG! ઓનલાઇન ગેમની લતમાં ગાઝિયાબાદની 3 સગી બહેનોની 9મા માળેથી મોતની છલાંગ | Tragic Died of 3 Sisters …

8 months ago
શિક્ષક દિને શિક્ષકોનું આંદોલન: ખાલી બેઠકો ભરવા સહિતની માગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ…

1 year ago
વડોદરામાં 9 લાખનું MD ડ્રગ્સ મંગાવનાર સાગરને ડ્રોન કેમેરાની મદદથી ઝાડીઓમાંથી દબોચી લીધો | Sagar who …

બજેટમાં પશ્ચિમ ઝોનની બંધ ટ્રેનો અને સિનિયર સિટિજન રાહત મુદ્દે મુસાફરોમાં અસંતોષ | Passengers unhappy…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News