gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 20 દિવસમાં ટ્રાફિક નિયમ ભંગના 2 લાખથી વધુ કેસ, 13.21 કરોડની દંડ વસૂલી | More than 2 lakh …

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 20 દિવસમાં ટ્રાફિક નિયમ ભંગના 2 લાખથી વધુ કેસ, 13.21 કરોડની દંડ વસૂલી | More than 2 lakh …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Traffic Rule In Ahmedabad: અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાફિક માર્ગો-ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા કન્ટેમ્પ્ટ પિટિશન કરી હતી. જે અંગે ગુજરાત હાઈકોર્ટે સરકાર અને સત્તાવાળાઓને આપેલી કડક ચેતવણી બાદ આખરે ટ્રાફિક વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સત્તાવાળાઓએ ભારે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી રસ્તાઓ-ફુટપાથો પરથી દબાણો દૂર કરી, ટ્રાફિક નિયમોના ભંગ બદલ આકરા દંડ વસૂલ કરવાની કામગીરી સહિતનું ચિત્ર અદાલત સમક્ષ રજૂ કરાયું હતું. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 જ દિવસમાં 2 લાખથી વધુ કેસો કરી 13.21 કરોડ રૂપિયાથી પણ વધુનો વિક્રમી અને ઐતિહાસિક દંડ વસૂલ્યો હોવાની માહિતી રેકર્ડ પર આવી હતી.

હાઇકોર્ટે ટ્રાફિક વિભાગ સહિતના તંત્રની કામગીરી બિરદાવી

જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે પણ સત્તાવાળાઓની અસરકારક મહેનત અને પરિણામલક્ષી કામગીરીને બિરદાવી તેમના આ પ્રયાસો અને કામગીરી સતત અને અવિરત ચાલુ રાખવા તાકીદ કરી હતી. ટ્રાફિક વિભાગ તરફથી આ કામગીરી સતત કરવામાં આવશે, એવી પણ હૈયાધારણ હાઇકોર્ટને અપાઇ હતી. આ દરમિયાન 1099 ટ્રાફિક પોલીસ જવાનોએ વાયોલેશન ઓન કેમેરા મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કર્યો હતો.

શહેરમાં નવા 249 ટ્રાફિક સીગ્નલ લગાવવામાં આવ્યા છે. જ્યારે 1169 લારી-ગલ્લા, 352 શેડ્‌સ, 1945 સ્ટોલ્સ અને 7181 બીજા પરચૂરણ દબાણો મળી માર્ગો અને ફુટપાથ પરથી અનઅધિકૃત દબાણો દૂર કરી તે ખુલ્લા કરવામાં આવ્યા છે. સીએનસીડી ડિપાર્ટમેન્ટની 20 ટીમો દ્વારા 241 જેટલા રખડતા ઢોરો પકડવામાં આવ્યા છે અને તેને આરએફઆઇડી ટેગ પણ લગાવવામાં આવી છે.

કેસ અને દંડની વસૂલાત

•રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ ગુરશરણસિંહ વિર્કએ ટ્રાફિક, અમ્યુકો સહિતના સોગંદનામાંઓ મારફતે આંકડાકીય માહિતી અદાલતના ધ્યાન પર મૂકતા જણાવ્યું કે, ‘ટ્રાફિક નિયમોના ભંગ બદલ છેલ્લા 20 દિવસમાં 27-2-2025થી 18-3-2025 સુધીમાં કુલ 2 લાખથી વધુ કેસો કરી કુલ મળી 13 કરોડ, 21 લાખ, 30 હજાર, 650 રૂપિયાનો રેકોર્ડબ્રેક દંડ વસૂલવામાં આવ્યો છે.

•સૌથી વધુ દંડ હેલ્મેટ નહીં પહેરવા બદલ 1.09,651 કેસો કરી 5,48,25,500નો વસૂલવામાં આવ્યો છે. બીજા ક્રમે રોંગ સાઈડ વાહન ડ્રાઇવીંગ કરતા વાહનચાલકો સામે 8189 કેસો કરી 1,65,80,500નો દંડ વસૂલવામાં આવ્યો છે. ત્રીજા ક્રમે બેફામ અને પૂરપાટઝડપે વાહન હંકારતા લોકો સામે 6922 કેસો કરી 1,59,90,900નો દંડ વસૂલવામાં આવ્યો છે. પાર્કિંગ નિયમના ભંગ બદલ 24 હજારથી વધુ કેસો કરી 1,41,78,000નો દંડ વસૂલવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
PM મોદીના વિદેશ પ્રવાસ પાછળ 3 વર્ષમાં કેટલો ખર્ચ થયો? સરકારે રાજ્યસભામાં જાહેર કર્યા આંકડા | PM Modi…

PM મોદીના વિદેશ પ્રવાસ પાછળ 3 વર્ષમાં કેટલો ખર્ચ થયો? સરકારે રાજ્યસભામાં જાહેર કર્યા આંકડા | PM Modi...

મુળીના જશાપરમાં પીજીવીસીએલની ટીમને પિતા-પુત્રએ ધમકી આપી

મુળીના જશાપરમાં પીજીવીસીએલની ટીમને પિતા-પુત્રએ ધમકી આપી

દિલ્હીમાં પણ ગુજરાતવાળી…અધિકારીઓ ભાજપના ધારાસભ્યોની સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Delhi like …

દિલ્હીમાં પણ ગુજરાતવાળી...અધિકારીઓ ભાજપના ધારાસભ્યોનું સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Gujarat li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી: રાજ્યસભા સાંસદનો દાવો | john brittas ga…

ભારતની ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી: રાજ્યસભા સાંસદનો દાવો | john brittas ga…

8 months ago
ફોરેક્સ રિઝર્વ 11.41 બિલિયન ડોલર ઘટીને 698.34 બિલિયન ડોલર | Forex reserves fall by 11 41 billion to …

ફોરેક્સ રિઝર્વ 11.41 બિલિયન ડોલર ઘટીને 698.34 બિલિયન ડોલર | Forex reserves fall by 11 41 billion to …

5 months ago
જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વાણંદ શેરીમાં એક મકાનની છતનો હિસ્સો એકાએક તૂટી પડ્યો: માતા પુત્રનો બચાવ…

જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વાણંદ શેરીમાં એક મકાનની છતનો હિસ્સો એકાએક તૂટી પડ્યો: માતા પુત્રનો બચાવ…

1 year ago
ડેમમાંથી ખેડૂતો માટેનું પાણી ઉલેચતા કેમિકલ માફિયાઓ | Chemical mafias siphoning water from dams for f…

ડેમમાંથી ખેડૂતો માટેનું પાણી ઉલેચતા કેમિકલ માફિયાઓ | Chemical mafias siphoning water from dams for f…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News