gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 24 કલાકમાં બીજો ગંભીર અકસ્માત, GMDC પાસે BMW બાઇક ચાલકનું રેલિંગ સાથે અથડાતા કરુણ મોત | a…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 24 કલાકમાં બીજો ગંભીર અકસ્માત, GMDC પાસે BMW બાઇક ચાલકનું રેલિંગ સાથે અથડાતા કરુણ મોત | a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident News: અમદાવાદમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં બીજી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરઝડપે જઈ રહેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

ગત મોડી રાત્રે વેજલપુરમાં રહેતો પાર્થ કલાલ નામનો 25 વર્ષીય યુવક પોતાની BMW બાઇક લઈને જઈ રહ્યો હતો. અંધજન મંડળથી હેલ્મેટ સર્કલ તરફ જતાં GMDC ગ્રાઉન્ડની બહાર BRTSની રેલિંગ પાસે પાર્થનું બાઇક પૂર ઝડપે રેલિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે પાર્થને ગંભીર ઈજાઓ થવાના કારણે સ્થળ પર જ તેનું મોત થયું હતું. બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને પાર્થના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

એ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે મોટી અને ગંભીર ઘટનાઓ બની છે. સોમવારે વહેલી સવારે નોકરીએ જઈ રહેલા ગાંધીનગરના 21 વર્ષીય યુવકને નિરમા યુનિવર્સિટી પાસે છારોડી નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું મોત થયું હતું, જ્યારે આ બીજા બનાવમાં પૂરઝડપે જઈ રહેલા યુવકનું પણ ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …

April 1, 2026
પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત | Lemon Prices increase in In th…
GUJARAT

પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત | Lemon Prices increase in In th…

April 1, 2026
અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
Next Post
સંચાર સાથી એપ ડિલીટ કરી શકાશે, મોબાઈલમાં રાખવી જરૂરી નહીં, વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા | Sanchar Sa…

સંચાર સાથી એપ ડિલીટ કરી શકાશે, મોબાઈલમાં રાખવી જરૂરી નહીં, વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા | Sanchar Sa...

દાદા-દાદી, ફોઈ-કાકી, બે સંતાન બાદ હવે દંપતી, બીજો પુત્ર સંયમના માર્ગે, જામનગરમાં શુક્રવારે દીક્ષાવિધ…

દાદા-દાદી, ફોઈ-કાકી, બે સંતાન બાદ હવે દંપતી, બીજો પુત્ર સંયમના માર્ગે, જામનગરમાં શુક્રવારે દીક્ષાવિધ...

અમુક જ મહિનામાં રાજકારણમાંથી નિવૃત્ત થયા અવધ ઓઝા, કેજરીવાલને મહાન નેતા ગણાવ્યા | Avadh Oza Retires f…

અમુક જ મહિનામાં રાજકારણમાંથી નિવૃત્ત થયા અવધ ઓઝા, કેજરીવાલને મહાન નેતા ગણાવ્યા | Avadh Oza Retires f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી | gujarat r…

ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી | gujarat r…

7 months ago
હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદ, પૂરમાં 20-30 વાહનો તણાયા, ભૂસ્ખલનમાં એકનું મોત | Heavy rains and Flas…

હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદ, પૂરમાં 20-30 વાહનો તણાયા, ભૂસ્ખલનમાં એકનું મોત | Heavy rains and Flas…

10 months ago
૧.૯૭ કરોડના લોન કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1 97 crore loan …

૧.૯૭ કરોડના લોન કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1 97 crore loan …

7 months ago
મનુષ્ય હજી પણ એઆઈ કરતા વધુ ચબરાક, રચનાત્મકતામાં પછાડયું

મનુષ્ય હજી પણ એઆઈ કરતા વધુ ચબરાક, રચનાત્મકતામાં પછાડયું

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News