gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: આનંદનગરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, 65 સિલિન્ડર અને 2 રિક્ષા સાથે એકની ધરપકડ | Ahmed…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: આનંદનગરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, 65 સિલિન્ડર અને 2 રિક્ષા સાથે એકની ધરપકડ | Ahmed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Gas Scam: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે દેશમાં ઊભા થયેલા LPG સંકટ વચ્ચે અમદાવાદમાં ગેસના કાળાબજારનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આનંદનગર પોલીસે વ્રજનગરી ઔડા આવાસ પાસે જાહેરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા એક શખસને ઝડપી પાડી કુલ 1.69 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગ્રાહકોના ગેસની ચોરી કરી કરાતા હતા કાળાબજાર

મળતી માહિતી મુજબ, શનિવારે (21મી માર્ચ) સવારે વ્રજનગરી આવાસ પાસે બે લોડિંગ રિક્ષાઓ શંકાસ્પદ હાલતમાં ઉભેલી જોવા મળી હતી. પોલીસ અને પુરવઠા વિભાગની સંયુક્ત તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી મહેશ ચૌહાણ શિવશક્તિ ગેસ સર્વિસ એજન્સીમાંથી ગ્રાહકોને વિતરણ કરવા માટે નીકળેલી બોટલોમાંથી ગેસની ચોરી કરતો હતો. તે ભરેલા સિલિન્ડરમાંથી ગેસ કાઢી ખાલી બાટલાઓમાં ભરીને તેને બારોબાર ઊંચા ભાવે વેચી દેવાનું કૌભાંડ આચરતો હતો.

આનંદનગર પોલીસે સ્થળ પરથી 65 LPG સિલિન્ડર, જેમાં 55 ડોમેસ્ટિક (ઘરગથ્થુ) અને 10 કોમર્શિયલ બોટલોનો સમાવેશ થાય છે. ગેસની હેરાફેરી માટે વપરાતી 2 લોડિંગ રિક્ષા અને રિફિલિંગ સાધનો જપ્ત કર્યા હતા.

આ પણ વાંચો: ‘ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય?’, સગર્ભાને ઝોળીમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદનશીલતા

LPG અછતનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ

યુદ્ધને કારણે હાલમાં ગેસ એજન્સીઓ પર લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે આવા સમયે કાળાબજારિયાઓ સક્રિય થયા છે. આરોપી ગ્રાહકોને પૂરો ગેસ આપવાને બદલે રસ્તામાં જ ગેસ કાઢી લેતો હતો, જેનાથી ગ્રાહકોને આર્થિક નુકસાનની સાથે જોખમ પણ રહેતું હતું. હાલ પોલીસે આરોપી મહેશ ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના એક રિક્ષાચાલકની પુત્રી સાથે ઇન્ટગ્રામમાં ફ્રેન્ડશીપ કરનારે ધાકધમકી આપ્યાની પોલીસ ફરિયાદ | P…
GUJARAT

જામનગરના એક રિક્ષાચાલકની પુત્રી સાથે ઇન્ટગ્રામમાં ફ્રેન્ડશીપ કરનારે ધાકધમકી આપ્યાની પોલીસ ફરિયાદ | P…

March 22, 2026
આગામી બે દિવસમાં 2-3 ડિગ્રી વધશે તાપમાન, સાત દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે: હવામાન વિભાગ | Gujar…

જામનગર મહાનગર પાલિકાની વ્યાજ માફી યોજના આગામી તા. 31ના થશે પૂર્ણ | Jamnagar Municipal Corporation’s …

Next Post
‘ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય?’, સગર્ભાને ઝોળીમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદન…

'ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય?', સગર્ભાને ઝોળીમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદન...

શક્તિપીઠ અંબાજી ખાતે ગણગૌર (Gangaur) મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો

VIDEO : રોપ-વે તૂટતા 8 શ્રદ્ધાળુને ઈજા, એક મહિલાનું મોત; છત્તીસગઢના ખલ્લારી માતા મંદિરના પર્વત પર બન…

VIDEO : રોપ-વે તૂટતા 8 શ્રદ્ધાળુને ઈજા, એક મહિલાનું મોત; છત્તીસગઢના ખલ્લારી માતા મંદિરના પર્વત પર બન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોલકાતાની હોટેલમાં ભીષણ આગ : 14નાં મોત, 13 ઘાયલ | Massive fire breaks out in Kolkata hotel: 14 dead …

11 months ago
જમીન દલાલીના રૂપિયાના મુદ્દે બ્રોકરની ઓફિસ પર જઈને હુમલો કરી ધમકી આપી | Attacked and Death threatene…

8 months ago
….તો ભારતમાં ઈન્ટરનેટ ઠપ થઈ જશે? જાણો ગૂગલ, જિયો અને એરટેલને કઈ વાતનો ડર | India Internet May Get …

વડોદરામાં ઇ-વાહનોની સંખ્યા-18000 : મ્યુ.કોર્પોરેશને PPP ધોરણે શરૂ કરેલા 15 પૈકી 7 EV ચાર્જિંગ સ્ટેશન…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News