gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી લાવવામાં આવેલો 6 કિલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad Airport Seiz…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી લાવવામાં આવેલો 6 કિલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad Airport Seiz…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Airport Ganja Case: અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ ડ્રગ્સની હેરાફેરીના વધુ એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. શનિવારે (16મી મે) રાત્રે બેંગકોકથી આવેલા એક પેસેન્જર પાસેથી 6.540 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ મારફતે કિંમતી નશીલા પદાર્થની તસ્કરી કરવા બદલ આરોપી પેસેન્જર સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

ટ્રોલી બેગમાં ‘વેક્યુમ પેક’ કરી છુપાવ્યો હતો ગાંજો

મળતી માહિતી અનુસાર, એર ઈન્ટેલિજન્સ યુનિટની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બેંગકોકથી આવી રહેલી ફ્લાઈટમાં ડ્રગ્સનો જથ્થો લવાઈ રહ્યો છે. થાઈ એરવેઝ ઈન્ટરનેશનલની ફ્લાઈટ નંબર TG-343 દ્વારા આ પેસેન્જર બેંગકોકથી અમદાવાદ પહોંચ્યો હતો. 

એક શંકાસ્પદ પેસેન્જરને અટકાવીને જ્યારે તેના સામાનનું સ્કેનિંગ અને તપાસ કરવામાં આવી, ત્યારે તેની ટ્રોલી બેગમાંથી 6 વેક્યુમ સીલ કરેલા પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટો ખોલતા તેમાંથી લીલા રંગનો સૂકા છોડ જેવો પદાર્થ મળ્યો હતો. એરપોર્ટ પર જ પ્રાથમિક ટેસ્ટ કરવામાં આવતા તે ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું.

પ્રથમ વિદેશ યાત્રામાં જ બન્યો ‘ડ્રગ કેરિયર’

પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પકડાયેલો શખસ મૂળ છત્તીસગઢના રાયપુરનો રહેવાસી છે. ખાસ વાત એ છે કે આ પેસેન્જરની આ આખી જિંદગીની પહેલી જ વિદેશ યાત્રા હતી. પહેલા પ્રવાસમાં જ તે મોટી કમાણીની લાલચે ડ્રગ્સ માફિયાઓ માટે ‘ડ્રગ કેરિયર’ બનીને ગાંજાની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

એરપોર્ટ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ હવે આ કેસના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી રહી છે. આ પેસેન્જર બેંગકોકથી કોના કહેવાથી આટલી મોટી માત્રામાં ગાંજો લાવ્યો હતો? અમદાવાદ કે ભારતના અન્ય કયા શહેરમાં આ જથ્થો સપ્લાય કરવાનો હતો? અને આ રેકેટ પાછળ કઈ આંતરરાષ્ટ્રીય ગેંગ સક્રિય છે, તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…
GUJARAT

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…

May 17, 2026
ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

Next Post

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo...

ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …

ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker ...

‘હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી…’, CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત …

'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...', CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાઈક ચોરીને ભાગતા ચોરને પકડ્યો, અર્ધનગ્ન કરી વરઘોડો કાઢ્યો, છોટાઉદેપુરની ચોંકાવનારી ઘટના | Chhota Ud…

4 months ago
Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …

7 days ago
૮૦લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યૂના માત્ર છ જ કેસ બોલો | With a population of 8 mill…

3 months ago
GAS કેડરના 16 અધિકારીના ટ્રાન્સફર, આરોગ્ય વિભાગમાં પણ મોટાપાયે બઢતી-બદલી | Gandhinagar News gujarat …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News