gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એમેઝોનને ફટકારેલો રૂ. 202 કરોડનો દંડ સુપ્રીમે રદ કર્યો | Supreme Court quashes Rs 202 crore fine imp…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in INDIA
0 0
0
એમેઝોનને ફટકારેલો રૂ. 202 કરોડનો દંડ સુપ્રીમે રદ કર્યો | Supreme Court quashes Rs 202 crore fine imp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઇ-કોમર્સ રિટેલરને રાહત મળી

સીસીઆઈએ 17  ડિસેમ્બર 2021ના રોજના આદેશમાં આ દંડ ફટકાર્યો હતો 

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અમેરિકન ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોનને મોટી રાહત આપી છે. સુપ્રીમે એમેઝોન સામેનો અગાઉનો આદેશ કાઢી નાખ્યો છે. તેના અગાઉના આદેશમાં રૂ. ૨૦૨ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ફ્યુચર કુપન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેનું તેનું ડીલ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. 

સુપ્રીમ કોર્ટે એમેઝોનને ૧૩ જુન ૨૦૨૨ના રોજ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલે આપેલા આદેશ સામે અરજી કરવા છૂટ આપી છે. આ આદેશમાં એનસીએલએટીએ એમેઝોનની તેના ઇન્વેસ્ટમેન્ટ ડીલ સામેની એન્ટી ટ્રસ્ટ સસ્પેન્શનની અરજી નકારી કાઢી હતી. એમેઝોને આ ડીલ ફ્યુચર ગુ્રપ સાથે કર્યુ હતુ. એનસીએલએટીનું કહેવું હતું કે ઇ-કોમર્સ રિટેલરે આ મંજૂરી મેળવવા માટે જરુરી બધી વિગતો પૂરી પાડી ન હતી. 

ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ ૧૭ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ જારી કરેલા આદેશને કોરાણે મૂક્યો હતો, જેમા એમેઝોનને પેનલ્ટી ફટકારવામાં આવી હતી અને ફ્યુચર સાથે તેનું ડીલ સસ્પેન્ડ કરવામાં આવ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ આદેશના પગલે એમેઝોન પાસેથી કોઈ રકમ લેવાઈ હોય કે મેળવાઈ હોય તો તેને આઠ સપ્તાહની અંદર પરત કરવી. કોરટે જણાવ્યું હતું કે સીસીઆઈ સત્તામંડળ કાયદાકીય એકમ છે અને તેના પગલાં કાયદેસરતા, યોગ્યતા અને તર્કબદ્ધ નિર્ણય પ્રક્રિયાના લઘુત્તમ ધોરણોનું પાલન કરતાં હોવો જોઈએ, આ નિર્ણય બધા જાહેર એકમોને પણ લાગુ પડે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઉર્દુ શાયર બશીર બદ્રની અલવિદા 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા | Farewell to Urdu poet Bashir Badr h…

ઉર્દુ શાયર બશીર બદ્રની અલવિદા 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા | Farewell to Urdu poet Bashir Badr h...

36 સ્થાનિક પક્ષોની આવક એક વર્ષમાં 51 ટકા ઘટી ગઇ | Income of 36 local parties fell by 51 percent in a…

36 સ્થાનિક પક્ષોની આવક એક વર્ષમાં 51 ટકા ઘટી ગઇ | Income of 36 local parties fell by 51 percent in a...

મેયરે ચાર્જ સંભાળતા જ કોંગી નેતાએ મેલોડી ચોકલેટ ખવડાવીને કટાક્ષ કર્યો | As soon as the mayor took ch…

મેયરે ચાર્જ સંભાળતા જ કોંગી નેતાએ મેલોડી ચોકલેટ ખવડાવીને કટાક્ષ કર્યો | As soon as the mayor took ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો | Sales of petrol vehicles decline electri…

પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો | Sales of petrol vehicles decline electri…

4 months ago
RSSની વિચારધારા વિરુદ્ધ હતા સરદાર પટેલ, તેમની વિરાસત પર સંઘનો દાવો હાસ્યાસ્પદઃ અમદાવાદની CWCમાં ખડગે…

RSSની વિચારધારા વિરુદ્ધ હતા સરદાર પટેલ, તેમની વિરાસત પર સંઘનો દાવો હાસ્યાસ્પદઃ અમદાવાદની CWCમાં ખડગે…

1 year ago
વડોદરા બસડેપો પર પૂણેની મહિલાના 15 તોલા દાગીનાની ચોરી | 15 tolas of jewellery stolen from Pune woman…

વડોદરા બસડેપો પર પૂણેની મહિલાના 15 તોલા દાગીનાની ચોરી | 15 tolas of jewellery stolen from Pune woman…

6 months ago
હનુમાન જયંતિએ સત્યસાઈનગરના રહીશો દ્વારા બટુક ભોજનનું આયોજન કરી ઉજવણી કરી

હનુમાન જયંતિએ સત્યસાઈનગરના રહીશો દ્વારા બટુક ભોજનનું આયોજન કરી ઉજવણી કરી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News