gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લવાયેલો રૂ.8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, 1ની ધર…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લવાયેલો રૂ.8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, 1ની ધર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ એક મોટી કાર્યવાહી કરતા આશરે રૂપિયા 8 કરોડની કિંમતનો 7.71 કિલો હાઈ-ગ્રેડ હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. આ મામલે બેંગકોકથી આવેલા એક ભારતીય મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.

કઈ રીતે ઝડપાયું ડ્રગ્સ?

DRI ને ચોક્કસ બાતમી મળી હતી કે એક મુસાફર નશીલા પદાર્થો લઈને આવી રહ્યો છે. જ્યારે આ મુસાફર બેંગકોકથી અમદાવાદ પહોંચ્યો, ત્યારે અધિકારીઓએ તેને અટકાવી તેના સામાનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કપડાંની વચ્ચે છુપાવેલા 6 વેક્યૂમ-પેક્ડ પ્લાસ્ટિકના પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટો ખોલતા તેમાંથી તીવ્ર ગંધ આવતી હતી અને લીલા રંગનો નશીલો પદાર્થ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર અચાનક કાર ભડભડ સળગી ઉઠી, કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ

હાઈડ્રોપોનિક ગાંજો શું છે?

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સામાન્ય ગાંજો નથી પણ ‘હાઈડ્રોપોનિક ગાંજો’ છે. તે જમીનને બદલે માત્ર પોષક તત્વો ધરાવતા પાણી અને ખાસ ઇન્ડોર વાતાવરણમાં ઉગાડવામાં આવે છે. આ ગાંજો ખૂબ જ શક્તિશાળી હોય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત સામાન્ય ગાંજા કરતા ઘણી વધારે હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર અચાનક કાર ભડભડ સળગી ઉઠી, કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ | Car Fire Near A…

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર અચાનક કાર ભડભડ સળગી ઉઠી, કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ | Car Fire Near A...

નડિયાદ-કપડવંજ રોડ પર રિક્ષા અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર, માતા-પુત્રીનું મોત, ત્રણને ઈજા | Accident be…

નડિયાદ-કપડવંજ રોડ પર રિક્ષા અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર, માતા-પુત્રીનું મોત, ત્રણને ઈજા | Accident be...

બાઇક ધીમે ચલાવવાનું કહેતા યુવાનની હત્યા કરનાર માતા-પુત્રને આજીવન કેદ | Mother and son who killed you…

બાઇક ધીમે ચલાવવાનું કહેતા યુવાનની હત્યા કરનાર માતા-પુત્રને આજીવન કેદ | Mother and son who killed you...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

રિઝર્વ બેન્કે નવેસરથી જાહેરાત કરી: ત્રીજી જાન્યુઆરીથી ત્રણ કલાકમાં બેન્ક ખાતામાં ચેકના નાણાં જમા મળી…

11 months ago
સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં કાલે સંસ્કૃત ગૌરવયાત્રા : તા. 7નાં સંસ્કૃત પરિચય વર્ગ | Sanskrit Gaurav Ya…

સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં કાલે સંસ્કૃત ગૌરવયાત્રા : તા. 7નાં સંસ્કૃત પરિચય વર્ગ | Sanskrit Gaurav Ya…

1 year ago
મૃત્યુદંડ આપવા ફાંસીની જગ્યાએ ઘાતક ઈન્જેક્શનનો ઉપયોગ કેમ ન થઇ શકે, સુપ્રીમનો સવાલ | SC Raises Query …

મૃત્યુદંડ આપવા ફાંસીની જગ્યાએ ઘાતક ઈન્જેક્શનનો ઉપયોગ કેમ ન થઇ શકે, સુપ્રીમનો સવાલ | SC Raises Query …

12 months ago
તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક | Kesar mango auction beg…

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક | Kesar mango auction beg…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News