gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ‘સમર સ્પેશિયલ’ વ્યવસ્થા, ગરમીથી બચાવવા પિંજરામાં કુલર અને ખાસ …

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ‘સમર સ્પેશિયલ’ વ્યવસ્થા, ગરમીથી બચાવવા પિંજરામાં કુલર અને ખાસ …
6
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Kankaria Zoo: અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી રહ્યો છે, ત્યારે શહેરના પ્રસિદ્ધ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સતત વધતી ગરમીને ધ્યાનમાં રાખીને પ્રાણીઓ અને પક્ષીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુથી ખાસ સમર મેનેજમેન્ટ અમલમાં મૂકવામાં આવ્યું છે. અહીં બહારના તાપમાન કરતા પિંજરાઓની અંદરનું વાતાવરણ 1થી 2 ડિગ્રી ઓછું રહે તે માટે હાઈટેક ડિવાઈસ અને નેચરલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પાંજરા પાસે વિશાળ ઇન્ડસ્ટ્રીયલ કુલર ગોઠવવામાં આવ્યા

પ્રાણી સંગ્રહાલયના સુપ્રીટેન્ડેન્ટ ડો. આર.કે. શાહના માર્ગદર્શન હેઠળ સિંહ, વાઘ, દીપડા અને હાથી જેવા મોટા પ્રાણીઓના પાંજરા પાસે વિશાળ ઇન્ડસ્ટ્રીયલ કુલર ગોઠવવામાં આવ્યા છે. મગર, હિપોપોટેમસ અને વાઘ જેવા જળપ્રિય પ્રાણીઓ માટે પાણીના હોજ સતત ભરેલા રાખવામાં આવે છે જેથી તેઓ ગમે ત્યારે ઠંડક મેળવી શકે. આ ઉપરાંત, ગરમીમાં પ્રાણીઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે તેમના પીવાના પાણીમાં ORS અને ઈલેક્ટ્રલ પાવડરનું મિશ્રણ ઉમેરવામાં આવ્યું છે, જે તેમના શરીરમાં ક્ષારોનું પ્રમાણ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.

આ પણ વાંચો: અમદાવાદના નોબલનગર નજીક કચરામાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી

પ્રાણીઓના આહારમાં પણ ફેરફાર

ગરમીમાં રાહત આપવા માટે પ્રાણીઓના આહારમાં પણ ફેરફાર કરાયો છે, જેમાં તરબૂચ, શક્કરટેટી અને શેરડી જેવા જળયુક્ત ફળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પક્ષીઓ માટે પિંજરાની ઉપર ગ્રીન નેટ બાંધીને સીધા સૂર્યપ્રકાશથી રક્ષણ અપાયું છે અને સમયાંતરે પાણીનો છંટકાવ (ફોગર્સ) કરવામાં આવી રહ્યો છે. પ્રાણી સંગ્રહાલયનો મેડિકલ સ્ટાફ પણ સતત કાર્યરત છે, જે દરેક જીવના સ્વાસ્થ્ય પર બારીકાઈથી નજર રાખે છે જેથી કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર આપી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…
GUJARAT

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

June 18, 2026
લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…
GUJARAT

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

June 18, 2026
શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…
GUJARAT

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

June 18, 2026
Next Post
રાજ્યનું દેવું કરોડોમાં પહોંચ્યું : વડોદરા કલેકટર કચેરીએ સાધુ, માથે લાકડા અને ભિક્ષુક બનીને અનોખો વિ…

રાજ્યનું દેવું કરોડોમાં પહોંચ્યું : વડોદરા કલેકટર કચેરીએ સાધુ, માથે લાકડા અને ભિક્ષુક બનીને અનોખો વિ...

ગુજરાત વિધાનસભામાં પણ LPGની તંગી! સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ | LP…

ગુજરાત વિધાનસભામાં પણ LPGની તંગી! સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ | LP...

સુરત પાલિકાની બેદરકારીથી તક્ષશિલા જેવી દુર્ઘટનાનો ભય : રાંદેર ઝોનમાં રહેણાંક સોસાયટી આસપાસ કોમર્શિયલ…

સુરત પાલિકાની બેદરકારીથી તક્ષશિલા જેવી દુર્ઘટનાનો ભય : રાંદેર ઝોનમાં રહેણાંક સોસાયટી આસપાસ કોમર્શિયલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દર્દીઓને ATM સમજી બેઠા છે હોસ્પિટલ, બસ દાખલ કરવાથી મતલબ…’ અલ્લાહાબાદ હાઈકોર્ટ લાલઘૂમ | /private h…

‘દર્દીઓને ATM સમજી બેઠા છે હોસ્પિટલ, બસ દાખલ કરવાથી મતલબ…’ અલ્લાહાબાદ હાઈકોર્ટ લાલઘૂમ | /private h…

11 months ago
અમને એક સાથે એક મંચ પર જોઈ કેટલાક લોકોની ઊંઘ હરામ થશે : મોદી | Seeing us together on one stage will …

અમને એક સાથે એક મંચ પર જોઈ કેટલાક લોકોની ઊંઘ હરામ થશે : મોદી | Seeing us together on one stage will …

1 year ago
નીચા મૂલ્યાંકનોનો લાભ લઈ પ્રમોટરો દ્વારા માર્ચ ત્રિમાસિકમાં હોલ્ડિંગમાં વધારો | Promoters increase h…

નીચા મૂલ્યાંકનોનો લાભ લઈ પ્રમોટરો દ્વારા માર્ચ ત્રિમાસિકમાં હોલ્ડિંગમાં વધારો | Promoters increase h…

1 month ago
વઢવાણ-કોઠારિયા રોડ પરથી દેશી દારૃના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with a quantity of …

વઢવાણ-કોઠારિયા રોડ પરથી દેશી દારૃના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with a quantity of …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News