gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યનું દેવું કરોડોમાં પહોંચ્યું : વડોદરા કલેકટર કચેરીએ સાધુ, માથે લાકડા અને ભિક્ષુક બનીને અનોખો વિ…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
રાજ્યનું દેવું કરોડોમાં પહોંચ્યું : વડોદરા કલેકટર કચેરીએ સાધુ, માથે લાકડા અને ભિક્ષુક બનીને અનોખો વિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : રાજ્ય સરકારનું દેવું વધીને રૂ.4.30 હજાર કરોડનું થઈ ગયું છે. પરંતુ પ્રજાને કોઈ પ્રાથમિક સગવડ યોગ્ય પ્રમાણમાં નહીં મળતા લોકોના વેરાની આવક ક્યાં વપરાઈ તેઓ સવાલ કરીને સામાજિક કાર્યકરોએ ભિક્ષુક, સાધુ, માથે લાકડા લેવા સહિત વિવિધ વેશ પરિધાન કરીને જિલ્લા કલેકટર કચેરીએ સૂત્રોચાર કરીને આવેદન આપ્યું હતું.

 ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારનું દેવું 4.30 હજાર કરોડનું થઈ ગયું છે. મોડલ રાજ્ય માટે આટલું મોટું દેવું કેવી રીતે થયું એ અંગે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે સહિત ચાર કાર્યકરો પૈકી એક વ્યક્તિએ માથા પર લાકડા, હાથમાં કટોરા સાથે ભિક્ષુક, સાધુ વેશ પરિધાન કરીને ચારેય વ્યક્તિઓ કલેકટર કચેરીએ પહોંચી હતી. ગુજરાત રાજ્ય જો મોડલ રાજ્ય હોય તો લોકોના વેરાના પૈસા ક્યાં વપરાયા જેવા હિસાબ માંગીને આગામી દિવસોમાં લોકોને હવે ગામડે રહેવા જવાની નોબત આવવા સહિત ભિક્ષુકવૃત્તિ અને સાધુ બનવાની નોબત આવશે તેમ જણાવ્યું હતું. તમામે જણાવ્યું હતું કે અમે કોઈ કલાકાર નથી પરંતુ આગામી દિવસોમાં શહેરીજનોની આવી પરિસ્થિતિ આવી જશે તેમ જણાવી કલેકટર કચેરીએ ભારે સૂત્રોચાર કરીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
ગુજરાત વિધાનસભામાં પણ LPGની તંગી! સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ | LP…

ગુજરાત વિધાનસભામાં પણ LPGની તંગી! સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ | LP...

સુરત પાલિકાની બેદરકારીથી તક્ષશિલા જેવી દુર્ઘટનાનો ભય : રાંદેર ઝોનમાં રહેણાંક સોસાયટી આસપાસ કોમર્શિયલ…

સુરત પાલિકાની બેદરકારીથી તક્ષશિલા જેવી દુર્ઘટનાનો ભય : રાંદેર ઝોનમાં રહેણાંક સોસાયટી આસપાસ કોમર્શિયલ...

રેલવે પ્રવાસીઓનો કીંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા | Two members of gang involved in s…

રેલવે પ્રવાસીઓનો કીંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા | Two members of gang involved in s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીદસર નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ઝબ્બે | Car carrying foreign liquor seized near Sids…

9 months ago
જામનગર જિલ્લામાં જુગાર વિરુદ્ધ કડક કાર્યવાહી : 10 સ્થળોએ દરોડા, અનેક આરોપીઓ ઝડપાયા | Strict action a…

5 months ago
Explainer: EV કેટલા સલામત! 3 વર્ષમાં 23,865 ઘટનામાં 26 લોકો જીવતા સળગી ગયા, જુઓ સરકારી આંકડા | EV Sa…

7 months ago
સુરતમાં રખડતા શ્વાનનો આતંક: ખેતરે જતાં વૃદ્ધા પર 5 શ્વાન તૂટી પડ્યા, યુવક મદદે આવતાં માંડ-માંડ બચ્યો…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News