gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bogus LC of Congress Corporator In Ahmedabad: અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ખોટા દસ્તાવેજો રજૂ કરવાની ઘટના સામે આવી છે. કુબેરનગર વોર્ડના વર્તમાન કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન સુરજભાઈ નવલેકર સામે ચૂંટણી ઉમેદવારી પત્રકમાં કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલનું ખોટું અને બોગસ સ્કૂલ L.C. બનાવીને રજૂ કરવા બદલ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ બાદ સ્કૂલના સંચાલક દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

જાણો શુ છે મામલો

આ અંગેની ફરિયાદ મણિનગર વિસ્તારમાં રહેતા અને ધંધો કરતા 68 વર્ષીય અશોકકુમાર કાંતિલાલ પટેલે નોંધાવી છે. તેઓ છેલ્લા 20 વર્ષથી ભાવના એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલ, કૃષ્ણનગર ના મેનેજિંગ ટ્રસ્ટી છે. તેમની ફરિયાદ મુજબ, કલ્પનાબહેન નવલેકરે તેમની શાળામાં ક્યારેય પણ અભ્યાસ કર્યો ન હોવા છતાં, શાળાના નામનું ખોટું લિવિંગ સર્ટિફિકેટ બનાવીને તેને સાચા તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026ની ચૂંટણીના નામાંકન સમયે રજૂ કરી તેનો દુરુપયોગ કર્યો હતો. પોતાની શાળાના નામનો ખોટો પુરાવો ઊભો કરી ગુનો આચરવામાં આવ્યો હોવાથી તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તપાસમાં ખુલ્યા ચોંકાવનારા તથ્યો

આ કૌભાંડનો પર્દાફાશ મોટેરાના રહેવાસી ચિરાગ પ્રવીણચંદ્ર શાહ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને 24મી એપ્રિલના રોજ કરવામાં આવેલી અરજી બાદ થયો હતો. અરજીના આધારે શિક્ષણ નિરીક્ષક આર.એમ. માકડિયા અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક હિમાંશુ સી. વ્યાસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરી શાળાના રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું હતું કે કલ્પનાબહેને રજૂ કરેલા એલ.સી.માં જી.આર. નંબર 1248 અને એલ.સી. ઇશ્યુ નંબર 3194 દર્શાવેલ છે, જ્યારે શાળાના અસલ રજિસ્ટરમાં જી.આર. 1248 પર ચાવડા હસમુખભાઈ મધુકાન્ત અને એલ.સી. 3194 પર સોની અંકિતકુમાર ગીરીશભાઈનું નામ નોંધાયેલું છે. આ ઉપરાંત એલ.સી.માં દર્શાવેલી તારીખે કલ્પનાબહેનના નામની કોઈ જ એન્ટ્રી શાળાના ચોપડે મળી ન હતી. આ સ્પષ્ટ તપાસ અહેવાલના આધારે જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ મુજબ તમામ 8 જેટલા દસ્તાવેજી પુરાવાઓ સાથે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેની વધુ તપાસ હવે પોલીસ ઇન્સ્પેક્ટર વિજય હસમુખરાય જોષીને સોંપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujarat Weath…

માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujarat Weath...

પંચમહાલ: મુંબઈ-દિલ્હી હાઈવે પર ગોધરા નજીક ભયાનક અકસ્માત, સુરતના એક જ પરિવારના 3 સભ્યોના મોત | Tragic…

પંચમહાલ: મુંબઈ-દિલ્હી હાઈવે પર ગોધરા નજીક ભયાનક અકસ્માત, સુરતના એક જ પરિવારના 3 સભ્યોના મોત | Tragic...

મેડિકલ ટુરિઝમના બણગાં પણ ઘરઆંગણે તંત્ર ફેઈલ? 33 લાખ લોકો બીમાર છતાં સરકારે કહ્યું- ઓલ ઈઝ વેલ | Gujar…

મેડિકલ ટુરિઝમના બણગાં પણ ઘરઆંગણે તંત્ર ફેઈલ? 33 લાખ લોકો બીમાર છતાં સરકારે કહ્યું- ઓલ ઈઝ વેલ | Gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા એક મહિલાની સોનાની બંગડી ડરાવી ધમકાવી લૂંટી લેનાર ધાડપાડુ ગ…

જામનગરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા એક મહિલાની સોનાની બંગડી ડરાવી ધમકાવી લૂંટી લેનાર ધાડપાડુ ગ…

12 months ago
અમદાવાદ: વહેલી સવારે ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી ફરાર હતો | Ahmedaba…

અમદાવાદ: વહેલી સવારે ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી ફરાર હતો | Ahmedaba…

1 month ago
ઘડીના છઠ્ઠા ભાગમાં કઠિન ઘડીયા કડકડાટ, આશ્ચર્યકારક બુદ્ધિક્ષમતા

ઘડીના છઠ્ઠા ભાગમાં કઠિન ઘડીયા કડકડાટ, આશ્ચર્યકારક બુદ્ધિક્ષમતા

3 months ago
કોમર્સ ફેકલ્ટીમાં આજથી 7000 વિદ્યાર્થીઓ ટીવાયની પરીક્ષા આપશે | exam of commerce faculty of msu will …

કોમર્સ ફેકલ્ટીમાં આજથી 7000 વિદ્યાર્થીઓ ટીવાયની પરીક્ષા આપશે | exam of commerce faculty of msu will …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News