gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના મુખ્ય ગાંજા સપ્લાયરને ઝડપી પાડ્યો, ટ્રેન-ટ્રક દ્વારા ચાલતું નેટવર્ક…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના મુખ્ય ગાંજા સપ્લાયરને ઝડપી પાડ્યો, ટ્રેન-ટ્રક દ્વારા ચાલતું નેટવર્ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટા આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતમાં ગાંજો સપ્લાય કરતો ઓડિશાના શખસની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ધરપકડથી ટ્રેન, ટ્રક અને શહેરમાં ભાડાના ગોડાઉન દ્વારા ચાલતા વ્યાપક નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે.

આરોપીની ઓળખ અનિલ પાંડે તરીકે થઈ છે, જે અગાઉ ઓડિશા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા 990 કિલો ગાંજાના જંગી જથ્થાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે તેની સામે ગુજરાતમાં 12 ગુનાહિત કેસો નોંધાયેલા છે અને તે છેલ્લા ઘણાં વર્ષોથી ફરાર હતો.

કઈ રીતે ચાલતું હતું નેટવર્ક?

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યાનુસાર, અનિલ પાંડે ગાંજા સપ્લાય ચેઈન ચલાવી રહ્યો હતો. તે ઓડિશાના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાંથી ગાંજાનો જથ્થો મેળવતો હતો. ત્યારબાદ તે ટ્રેન અને ટ્રક દ્વારા આ જથ્થો ગુજરાત મોકલતો હતો. અમદાવાદમાં આ નશીલા પદાર્થને વટવા અને શહેરના ગ્રામીણ વિસ્તારોમાં ભાડાના ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવતો અને ત્યાંથી તેનું વિતરણ થતું હતું. તે આ ગેરકાયદે જથ્થાની હેરાફેરી માટે મજૂરોને પણ કામે રાખ્યા હતા.

આ પણ વાંચો: ભાવનગર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો: પત્ની-બાળકોની લાશ પથ્થર બાંધી દાટી હતી, ફોરેસ્ટ અધિકારી પતિની ધરપકડ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી અનિલ પાંડેનો આખો પરિવાર નશીલા પદાર્થોની તસ્કરીમાં સંડોવાયેલો છે. તેના પિતા અને ભાઈ બંને ગાંજાની તસ્કરીના કેસ ફસાઈ ચૂક્યા છે. અગાઉ સુરત પોલીસ અને ઓડિશા STF દ્વારા પરિવાર સાથે જોડાયેલી કેટલીક મિલકતો પણ જપ્ત કરવામાં આવી હતી.

પોલીસ અનિલ પાંડેના અન્ય સાગરિતોને શોધી રહી છે

ક્રાઈમ બ્રાન્ચે હવે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ અનિલ પાંડેના અન્ય સાગરિતોને શોધી રહી છે, શહેરમાં વપરાતા ગોડાઉનની ઓળખ કરી રહી છે અને આ સપ્લાય ચેઇનનું સંપૂર્ણ નેટવર્ક શોધી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડ થવાની સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …
GUJARAT

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

March 31, 2026
મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…
GUJARAT

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

March 31, 2026
Next Post
વડોદરા શહેરના લાલબાગ ઓવર બ્રિજ નીચે અને ફૂટપાથ પરથી દબાણો દૂર કરાયા | encroachment removed from unde…

વડોદરા શહેરના લાલબાગ ઓવર બ્રિજ નીચે અને ફૂટપાથ પરથી દબાણો દૂર કરાયા | encroachment removed from unde...

RJD ધારાસભ્ય દળના નેતા તરીકે તેજસ્વી યાદવની વરણી, બેઠકમાં હારના કારણોની સમીક્ષા | Bihar Assembly Ele…

RJD ધારાસભ્ય દળના નેતા તરીકે તેજસ્વી યાદવની વરણી, બેઠકમાં હારના કારણોની સમીક્ષા | Bihar Assembly Ele...

ઉતરાયણ પૂર્વે ગળામાં દોરી ભરાઈ જવાથી ઇજાગ્રસ્ત બાઇકચાલકનું મોત | Biker dies after rope gets stuck in…

ઉતરાયણ પૂર્વે ગળામાં દોરી ભરાઈ જવાથી ઇજાગ્રસ્ત બાઇકચાલકનું મોત | Biker dies after rope gets stuck in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

18 hours ago
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

18 hours ago
વિંછીયાના આંકડિયા ગામે 4 સગા ભાઇને ત્યાંથી આઠ લાખની ઘરફોડી | 4 brothers robbed of eight lakh rupees …

વિંછીયાના આંકડિયા ગામે 4 સગા ભાઇને ત્યાંથી આઠ લાખની ઘરફોડી | 4 brothers robbed of eight lakh rupees …

3 months ago
ચોટીલા માંડવ વનમાં ઝરીયા મહાદેવ રોડ પર દીપડો દેખાયો | Leopard spotted on Jharia Mahadev Road in Chot…

ચોટીલા માંડવ વનમાં ઝરીયા મહાદેવ રોડ પર દીપડો દેખાયો | Leopard spotted on Jharia Mahadev Road in Chot…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News