gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલા માંડવ વનમાં ઝરીયા મહાદેવ રોડ પર દીપડો દેખાયો | Leopard spotted on Jharia Mahadev Road in Chot…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
ચોટીલા માંડવ વનમાં ઝરીયા મહાદેવ રોડ પર દીપડો દેખાયો | Leopard spotted on Jharia Mahadev Road in Chot…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મંદિરે
દર્શનાર્થે આવતા લોકોમાં ડરનો માહોલ

વાયરલ
વીડિયોના આધારે વન વિભાગે ટીમ મોકલી ઃ દીપડાના સગડ મળ્યા બાદ પાંજરે પુરવાની
કામગીરી કરાશે

સુરેન્દ્રનગર – 
ચોટીલાના ઝરિયા મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા પર દીપડાનો
વીડિયો વાયરલ થતા દોડધામ મચી જવા પામી છે. જો કે આ અંગે વન વિભાગ દ્વારા સતાવાર
કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

ચોટીલા
નજીક આવેલા માંડવવન સહિતના જંગલ વિસ્તારમાં દીપડા સહિતના હિંસક પ્રાણીઓ અવાર નવાર
પાણી અને ખોરાકની શોધમાં આવી ચડતાં હોય છે. અગાઉ પણ ચોટીલા તાલુકામાંથી દીપડાએ
દેખા દેતા વન વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે ચોટીલાના ઝરીયા
મહાદેવ મંદીર તરફ જવાના રસ્તા પર વન વિસ્તારમાં દીપડા લટાર મારતો હોય તેવો વિડીયો
રસ્તા પરથી પસાર થતા એક વાહન ચાલકે ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યોે હતો.

વાયરલ
વીડિયોમાં દીપડો બિન્દાસ ઝાડી ઝાંખરા વચ્ચે હરતો ફરતો જણાઈ આવ્યો હતો. જ્યારે
ચોટીલા તાલુકામાં ફરી દીપડાએ દેખા દીધી હોય તેવો વિડીયો વાયરલ થતા સ્થાનિક રહીશો
સહિત ઝરીયા મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા લોકોમાં ડર નો માહોલ ઉભો થયો છે. જ્યારે
આ મામલે સ્થાનિક વન વિભાગના અધિકારીનો સંપર્ક કરતા વાયરલ વીડિયોના આધારે ટીમો
મોકલી તપાસ હાથ ધરી છે અને દીપડાના સગડ મળી આવ્યા બાદ તેને પાંજરે પુરવાની કામગીરી
કરવામાં આવશે તેમ જણાવ્યા હતું. સાથે સાથે લોકોને પણ વાયરલ વીડિયોને લઈને ડર નહી
રાખવા અપીલ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
‘આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવાના…’ પૂર્વ MLAની ખેડૂતોને વિચિત્ર સલાહ | Ex MLA ba…

'આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવાના...' પૂર્વ MLAની ખેડૂતોને વિચિત્ર સલાહ | Ex MLA ba...

ધનતેરસે નવો રેકોર્ડ, 1 લાખથી વધુ કારની ડિલિવરી

EPFOના આવા નિયમ ખાતાધારકોને નથી મંજૂર! 100% PF ઉપાડનો નિયમ ગણાવે છે ભ્રામક | epfo rules not allowed …

EPFOના આવા નિયમ ખાતાધારકોને નથી મંજૂર! 100% PF ઉપાડનો નિયમ ગણાવે છે ભ્રામક | epfo rules not allowed ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૦ કર્મચારીઓને કાયમી કરવાના કોર્ટના આદેશનો કોર્પોરેશને અમલ ન કર્યો | Corporation did not implement c…

1 year ago
વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t…

12 months ago
‘શાંતિપૂર્ણ વિરોધ કરવો એ ગુનો, દેશની લોકશાહી ખતરામાં’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર | Rahul Gandhi…

7 months ago
ધ્રાંગધ્રાના કારદાર શેરીમાં જુગાર રમાડતો શખ્સ ઝડપાયો | Man caught gambling on Dhrangadhra’s Kardar S…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News