gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

એટીએસ દ્વારા આતંકી ઝડપી લેવા ઉપરાંત, દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને પગલે   સાવચેતીના ભાગરૂપે  ડીજીપીએ  સમગ્ર રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લાં ૩૦ વર્ષ દરમિયાન રાષ્ટ્ર વિરોધી ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ડોઝીયર તૈયાર કરવાની સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાનમાં અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં ૩૦૬૦ જેટલા ગુનેગારોના ડોઝીયર તૈયાર કરવામાં આવ્યા છે.

અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા 2 - imageઅમદાવાદમાં ઝડપાયેલા ત્રણ આંતકીઓ દ્વારા દેશના અલગ અલગ વિસ્તારમાં રાઇઝીન નામના અતિ ગંભીર ઝેરી કેમીકલની મદદ હુમલો કરવાના મનસુબા સામે આવવાની સાથે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાને પગલે ડીજીપીએ ે સતર્કતાના ભાગરૂપે ગુજરાતના તમામ શહેરોના જિલ્લા પોલીસ વડા અને પોલીસ ક્મિશનરને તેમની હદમાં આવતા તમામ પોલીસ સ્ટેશનમાં છેલ્લાં ૩૦ વર્ષ દરમિયાન રાષ્ટ્ર વિરોધી ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ડોઝીયર તૈયાર કરવા માટે સુચના આપી હતી. જ જે અનુસંધાનમાં અમદાવાદ શહેરમાં પોલીસે ૨૧૦૦ જેટલા ગુનેગારોના ડોઝીયર તૈયાર કરાયા હતા.

જ્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે  છેલ્લાં ૩૦ વર્ષ દરમિયાન નોંધાયેલા ૧૨૦૦ જેટલા ગુનેગારો પૈકી તપાસ કરતા ૯૬૦ ગુનેગારોની વિગતો મળી હતી.  આ તમામના ડોઝીયર તૈયાર કરાયા છે. આમ, અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૩૦૬૦ ગુનેગારોની વિગતો મેળવાઇ છે. રાજ્ય પોલીસ વડાએ રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં  હથિયાર ધારા, એનડીપીએસ એક્ટ, એક્સપ્લોઝીવ એક્ટ, બનાવટી ચલણી નોટ, ટાડા , ગુજસીટોક અને પેટ્રોલીયમ એક્ટના ગુનાનો સમાવેશ કરાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…
GUJARAT

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

April 1, 2026
કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી
GUJARAT

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

April 1, 2026
સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી | Despite tax collection campaign in …
GUJARAT

સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી | Despite tax collection campaign in …

April 1, 2026
Next Post
મેડિકલ કોલેજમાં રેગીંગ ઃ ૧૪ વિદ્યાર્થી હોસ્ટેલમાંથી રસ્ટીગેટ | Raging in medical college: 14 student…

મેડિકલ કોલેજમાં રેગીંગ ઃ ૧૪ વિદ્યાર્થી હોસ્ટેલમાંથી રસ્ટીગેટ | Raging in medical college: 14 student...

ગાંધીનગરના દંપતીને ૫૮૦ પેનલ વેચવા સોદો કરી રૃપિયા ૨ લાખની ઠગાઇ કરાઇ | A couple from Gandhinagar was …

ગાંધીનગરના દંપતીને ૫૮૦ પેનલ વેચવા સોદો કરી રૃપિયા ૨ લાખની ઠગાઇ કરાઇ | A couple from Gandhinagar was ...

હોમિયોપેથિક હોસ્પિટલના રેકર્ડ રૃમમાં આગ ભભૂકતા અફરાતફરી | Fire breaks out in homeopathic hospital’s …

હોમિયોપેથિક હોસ્પિટલના રેકર્ડ રૃમમાં આગ ભભૂકતા અફરાતફરી | Fire breaks out in homeopathic hospital's ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતો માટેના સહાય પેકેજ સામે ભાજપમાં જ અસંતોષ! અમરેલીમાં નારાજ નેતાનું રાજીનામું | Amreli BJP Leade…

ખેડૂતો માટેના સહાય પેકેજ સામે ભાજપમાં જ અસંતોષ! અમરેલીમાં નારાજ નેતાનું રાજીનામું | Amreli BJP Leade…

5 months ago
કાલાવડના કોઠા ભાડુકીયા ગામે બની રહેલા નવા સીસી રોડમાં લોટ પાણીને લાકડા જેવી પરિસ્થિતિ : તંત્રને રજૂઆ…

કાલાવડના કોઠા ભાડુકીયા ગામે બની રહેલા નવા સીસી રોડમાં લોટ પાણીને લાકડા જેવી પરિસ્થિતિ : તંત્રને રજૂઆ…

8 months ago
દારૃડિયાઓને પકડવા પોલીસની દોડધામ બે દિવસમાં જ દારૃ પીને વાહન હંકારતા ૨૨૮ ચાલકોને ઝડપ્યા | 228 drunke…

દારૃડિયાઓને પકડવા પોલીસની દોડધામ બે દિવસમાં જ દારૃ પીને વાહન હંકારતા ૨૨૮ ચાલકોને ઝડપ્યા | 228 drunke…

3 months ago
૬ થી ૧૯ વર્ષના શાળા બહારના બાળકોના સર્વેની કામગીરી કરાશે | A survey of out of school children aged 6…

૬ થી ૧૯ વર્ષના શાળા બહારના બાળકોના સર્વેની કામગીરી કરાશે | A survey of out of school children aged 6…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News