gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેડિકલ કોલેજમાં રેગીંગ ઃ ૧૪ વિદ્યાર્થી હોસ્ટેલમાંથી રસ્ટીગેટ | Raging in medical college: 14 student…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
મેડિકલ કોલેજમાં રેગીંગ ઃ ૧૪ વિદ્યાર્થી હોસ્ટેલમાંથી રસ્ટીગેટ | Raging in medical college: 14 student…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાટનગરમાં ફરી રેગીંગનો બનાવ ઃ જુનિયર વિદ્યાર્થીઓની લેખિત
ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ

બોયઝ હોસ્ટેલમાં રાત્રે બિનસત્તાવારરીતે બોલાવીને
ઇન્ટ્રોડક્શનના નામે મશ્કરી કરવામાં આવતી હોવાની પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની
ફરિયાદ ઃ સ્થાનિક તંત્રનો ઘટનાને દબાવવાનો પ્રયાસ

ગાંધીનગર :  મેડિકલ એજ્યુકેશનમાં રેગીંગનું દુષણ દૂર થતું નથી અગાઉ
રેગીંગની ઘટનામાં વિદ્યાર્થીઓને આપઘાતના કિસ્સાઓ પણ બન્યા છે તેવી સ્થિતિમાં
રાજ્યના પાટનગર ગાંધીનગર મેડિકલ કોલેજમાં ફરી રેગીંગની ઘટના બની છે. જેમાં નવા
આવેલા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ઇન્ટ્રોડક્શનના નામે પજવણી અને
અપમાનિત કરવામાં આવ્યા હોવાની લેખિત ફરિયાદ થયા બાદ તપાસ કરવામાં આવતા આ રેગીંગની
ઘટના સામે આવી હતી અને આ રેગીંગ માટે જવાબદાર સેકન્ડ અને થર્ડ યરના ૧૪ જેટલા
વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી રસ્ટીગેટ કરી દેવામાં આવ્યા છે.

બીજાને જીવતદાન આપવાની વિદ્યા જ્યાં આપવામાં આવે છે તે
મેડિકલ ક્ષેત્રે વિદ્યાર્થીકાળમાં રેગીંગનું દુષણ ખુબ જ હોય છે. અગાઉ ફિલ્મોના
માધ્યમ દ્વારા પણ આ રેગીંગની અસામાજિક પ્રવૃત્તિઓ સમાજમાં ઉજાગર થઇ છે. એટલુ જ
નહીં
,ગયા
વર્ષે ધારપુરની મેડિકલ કોલેજમાં રેગીંગની ઘટનામાં વિદ્યાર્થીને માઠું લાગી ગયું
હતું અને તેણે અંતિમ પગલું ભરી લીધું હતું ત્યારે દર વર્ષે મેડિકલ કોલેજમાં
વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષે પ્રવેશ લે છે ત્યારે આ અંગે વાલીઓ સાથે તેમને ફેકલ્ટી
દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવે છે સાથે સાથે કોલેજમાં એન્ટિ રેગીંગ કમિટી પણ
બનાવવામાં આવે છે તેમ છતા આ રેગીંગની બદી દૂર થતી નથી. ગાંધીનગર મેડિકલ કોલેજમાં
ફરી આ રેગીંગની ઘટના સામે આવી છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા
પુર્ણ થઇ ગઇ છે અને વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં રહેવાનું તથા કોલેજમાં નવા વર્ષનો
અભ્યાસક્રમ પણ શરૃ કરી દીધો હતો ત્યારે બોયઝ હોસ્ટેલમાં સેકન્ડ અને થર્ડ યરના
કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા બિનસત્તાવારરીતે પ્રથમવર્ષના વિદ્યાર્થીઓનો ઇન્ટ્રો
રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પરાણે બોલાવીને તેમના
પરિચયની સામે તેમની હંસી મજાક કરવામાં આવતી હતી. વિદ્યાર્થીઓને અપમાનિત પણ કરવામાં
આવતા હતા જે અંગે પ્રથમવર્ષ એમબીબીએસના કેટલાક વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજના
સત્તાધીશોને લેખિતમાં ફરિયાદ કરી હતી જેના પગલે પુછપરછ અને તપાસનો ધમધમાટ શરૃ થયો
હતો. જેમાં સેકન્ડ અને થર્ડ યરના ૧૪ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આ કૃત્ય કરવામાં
આવ્યું હોવાનું સામે આવતા તેમના વાલીઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમનો અભ્યાસ
બગડે નહીં તેનું ધ્યાન રાખીને આ તમાં ૧૪ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી છ મહિનાથી
લઇને બે વર્ષ સુધી રસ્ટીગેટ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા આ ઘટના પર
પડદો પાડવામાં માંગી રહ્યું છે પરંતુ અન્ય વિદ્યાર્થીઓ સાથે આવું ન બને તે માટે
તમામે જાગૃત થવાની જરૃર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
ગાંધીનગરના દંપતીને ૫૮૦ પેનલ વેચવા સોદો કરી રૃપિયા ૨ લાખની ઠગાઇ કરાઇ | A couple from Gandhinagar was …

ગાંધીનગરના દંપતીને ૫૮૦ પેનલ વેચવા સોદો કરી રૃપિયા ૨ લાખની ઠગાઇ કરાઇ | A couple from Gandhinagar was ...

હોમિયોપેથિક હોસ્પિટલના રેકર્ડ રૃમમાં આગ ભભૂકતા અફરાતફરી | Fire breaks out in homeopathic hospital’s …

હોમિયોપેથિક હોસ્પિટલના રેકર્ડ રૃમમાં આગ ભભૂકતા અફરાતફરી | Fire breaks out in homeopathic hospital's ...

પરિણીતાના પતિને ધમકી આપતા ફાઇનાન્સર સામે ગુનો દાખલ | Case registered against financier who threatene…

પરિણીતાના પતિને ધમકી આપતા ફાઇનાન્સર સામે ગુનો દાખલ | Case registered against financier who threatene...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતર એપીએમસીમાં ટેકાના ભાવેથી તુવેરની ખરીદીનો પ્રારંભ | Purchase of tur at support price begins in L…

લખતર એપીએમસીમાં ટેકાના ભાવેથી તુવેરની ખરીદીનો પ્રારંભ | Purchase of tur at support price begins in L…

7 months ago
પહલગામ મામલે વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- ‘કાર્યવાહીનો સમય અને ઠેકાણા સેના નક્કી કરશે’ | …

પહલગામ મામલે વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- ‘કાર્યવાહીનો સમય અને ઠેકાણા સેના નક્કી કરશે’ | …

1 year ago
ઇન્સ્ટાગ્રામ પર ખાખીનો વટ અને અસલી જિંદગીમાં જેલ! સુરેન્દ્રનગરમાં નકલી Dy.S.P. સોહિલખાન પઠાણ ઝડપાયો …

ઇન્સ્ટાગ્રામ પર ખાખીનો વટ અને અસલી જિંદગીમાં જેલ! સુરેન્દ્રનગરમાં નકલી Dy.S.P. સોહિલખાન પઠાણ ઝડપાયો …

5 months ago
સાસ્તાપુર પાટિયાની નજીક ડમ્પરે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by dumper n…

સાસ્તાપુર પાટિયાની નજીક ડમ્પરે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by dumper n…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News