gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ચેઈન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ચેઈન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Police Solve Chain Snatching Cases: અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-1ની ટીમે વહેલી સવારે મંદિરો અને જૈન દેરાસરોમાંથી દર્શન કરીને પરત ફરતા લોકોને નિશાન બનાવતી એક રીઢા ગુનેગારોની ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે સ્નેચર્સની ધરપકડ કરીને ચેઈન સ્નેચિંગના 6 મોટા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ સાથે જ ચોરાયેલા દાગીના ખરીદનારી એક મહિલાને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

નવરંગપુરાની ઘટના બાદ LCB એક્શનમાં આવી

આ સફળતાની શરૂઆત નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસથી થઈ હતી. આઠમી મે 2026ના રોજ સવારે મીઠાખળી જૈન દેરાસરથી દર્શન કરીને ઘરે પરત ફરી રહેલી એક મહિલાને વૈદેહી એપાર્ટમેન્ટ નજીક બાઇક સવાર બે બદમાશોએ આંતરી હતી. બાઇક પાછળ બેઠેલા શખસે મહિલાના ગળામાંથી સોનાની ચેઈન આંચકી લીધી હતી અને બંને ફરાર થઈ ગયા હતા. શહેરમાં વહેલી સવારે વધતા સ્નેચિંગના બનાવોને ગંભીરતાથી લઈને LCB ઝોન-1ની ટીમે આ મામલે સઘન તપાસ શરૂ કરી હતી.

અમદાવાદ: ચેઈન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા ટાર્ગેટ 2 - image

પોલીસે 500થી વધુ CCTV કેમેરા ખંખાડ્યા

આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોના 500થી વધુ સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજ પરથી કડી મળી હતી કે સ્નેચિંગ કર્યા બાદ શંકાસ્પદો પાલડી અને નારાયણ નગર વિસ્તાર તરફ ભાગી રહ્યા છે. પોલીસ ટીમે આ વિસ્તારમાં આશરે 10 દિવસ સુધી સતત વોચ ગોઠવી, દેખરેખ રાખી હતી. આખરે ચોક્કસ બાતમી મળતા જ પોલીસે બંને આરોપીઓને દબોચી લીધા હતા. 

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ 44 વર્ષીય પંકજ શંકરલાલ પરમાર જે મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની છે અને  ઉદયપુર 38 વર્ષીય લક્ષ્મણસિંહ ચૌહાણ તરીકે થઈ છે. નાના ચિલોડાની રહેવાસી આશાબહેન ઠક્કરને પણ વોન્ટેડ આરોપી જાહેર કરી છે.  આ મહિલા પર આરોપ છે કે તે આ લૂંટારુઓ પાસેથી ચોરીના સોનાના દાગીના સસ્તા ભાવે ખરીદતી હતી. પોલીસ હાલ તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: સાબરમતીમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગ, બાઈક સવાર બે ગઠિયા સોનાની ચેન ઝૂંટવી ફરાર

ગુજરાતના વિવિધ વિસ્તારોના 6 ગુનાઓ કબૂલ્યા

પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ અમદાવાદના નવરંગપુરા, સાબરમતી, શાહીબાગ, રાણીપ, મણિનગર અને ખોખરામાં આચરેલા ગુનાઓની કબૂલાત કરી છે. 

પોલીસે આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 2.81 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસ રેકોર્ડ અનુસાર, પકડાયેલા અને વોન્ટેડ તમામ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ છે. પંકજ પરમાર સામે અમદાવાદ અને સુરતમાં લૂંટ, ચેઈન સ્નેચિંગ અને ચોરીના ઓછામાં ઓછા 10 ગુનાઓમાં સંડોવાયેલો છે. લક્ષ્મણસિંહ ચૌહાણ અગાઉ લૂંટના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે આશાબહેન સામે પણ છેતરપિંડી, ચોરી, લૂંટ અને ચોરાયેલી મિલકત રાખવાના અનેક કેસો અગાઉ નોંધાઈ ચૂક્યા છે.

હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અમદાવાદ સિવાય અન્ય કયા જિલ્લાઓમાં સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો છે અને બાકીનો ચોરાયેલો મુદ્દામાલ ક્યાં સગેવગે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું | Amrel…
GUJARAT

અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું | Amrel…

June 20, 2026
LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, જાણો OMR શીટ ડાઉનલોડ કરવા અને વાંધા અરજીની છેલ્લી તારીખ | LR…
GUJARAT

LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, જાણો OMR શીટ ડાઉનલોડ કરવા અને વાંધા અરજીની છેલ્લી તારીખ | LR…

June 20, 2026
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો | Ahmedabad: Governm…
GUJARAT

અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો | Ahmedabad: Governm…

June 20, 2026
Next Post
આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી | Vadodara On Ale…

આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી | Vadodara On Ale...

‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વન…

'દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..', દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વન...

ઔદ્યોગિક પ્રદુષિત પાણીથી વડદલા, વેમાર અને ગરદિયા ગામના ખેડૂતોની હાલત કફોડી | Vadodara Rural Alert: C…

ઔદ્યોગિક પ્રદુષિત પાણીથી વડદલા, વેમાર અને ગરદિયા ગામના ખેડૂતોની હાલત કફોડી | Vadodara Rural Alert: C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પીએમએવાય યોજના હેઠળ 7 વર્ષમાં 6550 આવાસ પૂર્ણ | 6550 houses completed i…

જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પીએમએવાય યોજના હેઠળ 7 વર્ષમાં 6550 આવાસ પૂર્ણ | 6550 houses completed i…

10 months ago
જોડીયાના લીંબુડા ગામ પાસેથી 152 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે એક શખ્સ પકડાયો | A man was cau…

જોડીયાના લીંબુડા ગામ પાસેથી 152 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે એક શખ્સ પકડાયો | A man was cau…

6 months ago
લોકલ રૃટ કેન્સલ કરાયા, મુસાફરોને હાલાકી વેઠવી પડશે | Local routes cancelled passengers will have to …

લોકલ રૃટ કેન્સલ કરાયા, મુસાફરોને હાલાકી વેઠવી પડશે | Local routes cancelled passengers will have to …

10 months ago
સોનામાં રૂ.1500ની તેજી : મુંબઈ ચાંદીમાં રૂ.9000નો ઉછાળો નોંધાયો | Gold rises by Rs 1500: Mumbai Silv…

સોનામાં રૂ.1500ની તેજી : મુંબઈ ચાંદીમાં રૂ.9000નો ઉછાળો નોંધાયો | Gold rises by Rs 1500: Mumbai Silv…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News