gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ધોળકાના કોદારીયાપુરા ગામે પાણીમાં ફસાયેલા ત્રણ લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ | Three people…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: ધોળકાના કોદારીયાપુરા ગામે પાણીમાં ફસાયેલા ત્રણ લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ | Three people…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : રાજ્યમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, ત્યારે અનેક નદી-નાળા અને ડેમ છલકાયા છે. તેવામાં ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતાં અમદાવાદની સાબરમતી નદી પાણી છોડવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના ધોળકાના કોદારીયાપુરા ગામ ખાતે સાબરમતી નદીના પાણીમાં ફસાયેલા કોદારીયાપુરા ગામના બે લોકો તથા ખેડાના ઘરોડા ગામના એક વ્યક્તિનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, સાબરમતી નદીના પાણીમાં ફસાયેલા મંગાભાઈ ખોડાભાઈ તથા તેમના પત્ની પુરીબેન મંગાભાઈ અને એક ખેડાના ધરોડા ગામના વ્યક્તિનું હેલિકોપ્ટરથી રેસક્યુ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ: ધોળકાના કોદારીયાપુરા ગામે પાણીમાં ફસાયેલા ત્રણ લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ 2 - image

આ પણ વાંચો: દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ, રાજ્યમાં હજુ 6 દિવસ રહેશે મેઘમહેર

સ્થાનિક ફોટોગ્રાફર દ્વારા ડ્રોન ઉડાડી અને તપાસ કરવા આવી હતી કે, આ લોકો નદીના પાણીમાં ફસાયા હતા. સમગ્ર મામલે પછી તંત્રને જાણ કરવામાં આવી હતી અને હેલિકોપ્ટર દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

From Hrithik Roshan’s friend Bittu in Koi Mil Gaya to titular role in Common Aadmi: Anujj Anil Sharr…
GUJARAT

November 14, 2026
ऋतिक रोशन के नन्हे दोस्त बिट्टू का बदला अंदाज, अब ‘कॉमन आदमी’ में दिखेगा अनुज्ज का नया अवतार

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

Next Post
પ્રતાપનગર -એકતાનગર ટ્રેનના ફેરા વધારવા ડીઆરએમને રજૂઆત કરાઈ | A proposal was made to the DRM to incre…

પ્રતાપનગર -એકતાનગર ટ્રેનના ફેરા વધારવા ડીઆરએમને રજૂઆત કરાઈ | A proposal was made to the DRM to incre...

નવસારીમાં ચોંકાવનારી ઘટના: લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પુરૂષે મહિલા પાર્ટનરની કરી હત્યા, કારણ જાણીને પ…

નવસારીમાં ચોંકાવનારી ઘટના: લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પુરૂષે મહિલા પાર્ટનરની કરી હત્યા, કારણ જાણીને પ...

VIDEO: 25 જવાનોએ મોતને હાથતાળી આપી, હેલિકોપ્ટથી રેસ્ક્યૂ પછી અમુક જ સેકન્ડમાં બિલ્ડિંગ ધરાશાયી | Ind…

VIDEO: 25 જવાનોએ મોતને હાથતાળી આપી, હેલિકોપ્ટથી રેસ્ક્યૂ પછી અમુક જ સેકન્ડમાં બિલ્ડિંગ ધરાશાયી | Ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રા તાલુકામાં ખનિજ ચોરી બેફામ, તંત્ર સદંતર નિષ્ફળ હોવાની ફરિયાદ | Mineral theft rampant in Dh…

12 months ago
ખેડૂતોનો રોષ પારખીને વડોદરા જિલ્લામાં ૧૦૭ ટીમો સર્વે માટે દોડાવાઇ | Sensing the anger of farmers 107…

1 year ago
મુંબઈ ભારતનું સૌથી ખુશહાલ શહેર, દુનિયામાં ટોચના પાંચમાં સામેલ

1.25 કરોડ PF ખાતાધારકોને ફાયદો, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાં કરપાત્ર વ્યાજ હવે અલગથી દર્શાવાશે | 1 25…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News