gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

B.Ed ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્રગ્સ વેચતા ઝડપાઈ! રાજસ્થાનથી જથ્થો લાવવામાં ભાઈ કરતો હતો મદદ …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
B.Ed ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્રગ્સ વેચતા ઝડપાઈ! રાજસ્થાનથી જથ્થો લાવવામાં ભાઈ કરતો હતો મદદ …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad MD Drugs Case: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સની હેરાફેરી કરતા ચાંપતી કાર્યવાહી કરતા વાડજમાં રહેતા એક દંપતીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચને દંપતીના વાડજના ભાડાના મકાનમાંથી 35,77,500 રૂપિયાની કિંમતનો 357.750 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 36.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વાડજના ભાડાના મકાનમાંથી ડ્રગ્સનો જથ્થો જપ્ત

મળતી માહિતી અનુસાર, અમદાવાદના વાડજમાં અખબારનગર સર્કલ નજીક ખત કોલોનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં ભાડાના મકાનમાં રહેતા 28 વર્ષીય કમલેશ બિશ્નોઈ અને તેની પત્ની 24 વર્ષીય રાજેશ્વરી બિશ્નોઇને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દંપતી પાસેથી નેટ 357 ગ્રામ 750 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 35,77,500 રૂપિયા છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે રોકડા 22,800 રૂપિયાના બે મોબાઇલ ફોન, બે આધાર કાર્ડની નકલ, બેટરીવાળો વજનકાંટો, અને 53 નંગ પ્લાસ્ટિકની પારદર્શક ખાલી ઝીપર બેગ સહિત કુલ 36,40,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા, પીઠ પર છરીના ઘા ઝીંકતા મોત

B.Ed. ભણેલી પત્ની કરતી ડ્રગ્સની હેરાફેરી

પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ પતિ-પત્ની છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદમાં છૂટક ગ્રાહકોને એમ.ડી. ડ્રગ્સનો જથ્થો વેચી રહ્યા હતા. આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિમાં પકડાયેલી મહિલાનો મુખ્ય રોલ સામે આવ્યો છે. B.Ed. સુધીનો અભ્યાસ કરેલી રાજેશ્વરી ડ્રગ્સની હેરાફેરીનું કામ કરતી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, ‘મારા મામાનો દીકરો સુભાષ આ પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. સુભાષે મને આર્થિક લાભની લાલચ આપીને આ કામ માટે સહમત કરી હતી.’

રાજસ્થાનના સાંચોરથી બસમાં લવાતો હતો જથ્થો

રાજેશ્વરીએ પોલીસ સમક્ષ કબૂલ્યું કે તે લગભગ પાંચથી છ વખત રાજસ્થાનના સાંચોર ખાતે જઈને ગેરકાયદે એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવેલી છે. તાજેતરમાં જ પાંચ દિવસ પહેલા તે બસમાં સાંચોર ખાતે તેના પિયરમાં ગઈ હતી. ત્યાં તેના મામાના દીકરા સુભાષે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતેથી લાવેલો MD ડ્રગ્સનો જથ્થો તેને આપ્યો હતો. આ જથ્થો અમદાવાદ લાવીને તે અને તેનો પતિ છૂટક વેચાણ કરતા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે એન.ડી.પી.એસ. એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…
GUJARAT

एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

October 1, 2026
वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…
GUJARAT

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

October 1, 2026
Next Post
બરાનપુરા-જાસુદ મહોલ્લામાં રિપેર કરાયેલો રસ્તો ગણતરીના કલાકોમાં ખોદી નખાતા સ્થાનિકોનો રોષ | Locals an…

બરાનપુરા-જાસુદ મહોલ્લામાં રિપેર કરાયેલો રસ્તો ગણતરીના કલાકોમાં ખોદી નખાતા સ્થાનિકોનો રોષ | Locals an...

ક્યાંક શિંદે અને ઉદ્ધવ સેનાએ હાથ મિલાવ્યો તો ક્યાંક શરદ પવારનો સાથ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ગ…

ક્યાંક શિંદે અને ઉદ્ધવ સેનાએ હાથ મિલાવ્યો તો ક્યાંક શરદ પવારનો સાથ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ગ...

‘શિંદેના 35 ધારાસભ્યો રાજીનામું આપશે’, દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ | Sanjay R…

'શિંદેના 35 ધારાસભ્યો રાજીનામું આપશે', દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ | Sanjay R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં મહંતસ્વામીનો 92મો જન્મજયંતી મહોત્સવ: ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો, 13 હજાર NRI સહિત 2 લાખ …

વડોદરામાં મહંતસ્વામીનો 92મો જન્મજયંતી મહોત્સવ: ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો, 13 હજાર NRI સહિત 2 લાખ …

8 months ago
નરોડા પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયનો પર્દાફાસ કર્યો | Ekkewe nengngin ra angang lon ewe spa

નરોડા પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયનો પર્દાફાસ કર્યો | Ekkewe nengngin ra angang lon ewe spa

8 months ago
8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર, 5 વિધેયક રજૂ કરાશે | gujarat vidhan sabha …

8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર, 5 વિધેયક રજૂ કરાશે | gujarat vidhan sabha …

1 year ago
કોટંબી સ્ટેડિયમમાં લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવક પકડાયો | Youth caught betting online o…

કોટંબી સ્ટેડિયમમાં લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવક પકડાયો | Youth caught betting online o…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News