gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બહેરામપુરામાં પડોશીએ યુવક પર બેટથી કર્યો જીવલેણ હુમલો, માથામાં ગંભીર ઈજા | Ahmedabad Man Se…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: બહેરામપુરામાં પડોશીએ યુવક પર બેટથી કર્યો જીવલેણ હુમલો, માથામાં ગંભીર ઈજા | Ahmedabad Man Se…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા જેઠાલ એપાર્ટમેન્ટ પાસે ગુરુવારે (23મી એપ્રિલ) રાત્રે જૂની અદાવતમાં એક 27 વર્ષીય યુવક પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. બેટ વડે કરવામાં આવેલા આ હુમલામાં યુવકના માથા અને ગાલના હાડકામાં ગંભીર ફ્રેક્ચર થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દાણીલીમડા પોલીસે આ મામલે બે શખસો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

પોલીસ ફરિયાદ અનુસાર, 23મી એપ્રિલના રોજ રાત્રે આશરે 9 વાગ્યે નિલેશ કાપડિયા પોતાની પત્ની સંગીતાબેન અને પુત્ર સાથે બાઈક પર જઈ રહ્યા હતા. એપાર્ટમેન્ટના ગેટ પાસે ઊભેલા જીમી કાપડિયા નામના શખસ સામે નિલેશે ‘કેમ ગુસ્સાથી જુએ છે?’ તેમ પૂછતા મામલો બિચક્યો હતો. ઝઘડો ઉગ્ર બનતા જીમી ઓફિસમાંથી બેટ લઈ આવ્યો હતો અને નિલેશના માથા પર બે વાર જોરદાર ફટકા માર્યા હતા. નિલેશ નીચે પડી ગયા બાદ પણ આરોપીએ તેના હાથ-પગ પર હુમલો ચાલુ રાખ્યો હતો.

ઇજાગ્રસ્ત નિલેશના પત્ની સંગીતાબેન દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જીમી કાપડિયા અને ધવલ કટારિયાના નામ સામે આવ્યા છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે ધવલ કટારિયાએ જીમીને હુમલો ચાલુ રાખવા માટે ઉશ્કેર્યો હતો અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી બંને ફરાર થઈ ગયા હતા.

તબીબી સ્થિતિ અને પોલીસ તપાસ

ઇજાગ્રસ્ત નિલેશને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે નિલેશની ખોપરીની ડાબી બાજુ અને ગાલના ભાગે ગંભીર ફ્રેક્ચર થયા છે. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, અગાઉ ફરિયાદી અને જીમી વચ્ચે પુત્રને હેરાન કરવા બાબતે વિવાદ થયો હતો, જેની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે. દાણીલીમડા પોલીસે હત્યાનો પ્રયાસ અને ગુનાહિત ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
અમદાવાદ: ટીવીના આડમાં લઈ જવાતો રૂ. 67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad PCB Seizes Li…

અમદાવાદ: ટીવીના આડમાં લઈ જવાતો રૂ. 67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad PCB Seizes Li...

રાજકીય પક્ષોને ચૂંટણી એજન્ટ તરીકે ગુનેગારોને બેસાડવાની છૂટ! ચૂંટણી પંચના પરિપત્રથી વિવાદ | Controver…

રાજકીય પક્ષોને ચૂંટણી એજન્ટ તરીકે ગુનેગારોને બેસાડવાની છૂટ! ચૂંટણી પંચના પરિપત્રથી વિવાદ | Controver...

અંબાજી, સોમનાથ અને દ્વારકાના યાત્રાધામમાં 5 વર્ષમાં 718 કરોડની આવક, મંદિરોના ભંડાર છલકાયા | Gujarat …

અંબાજી, સોમનાથ અને દ્વારકાના યાત્રાધામમાં 5 વર્ષમાં 718 કરોડની આવક, મંદિરોના ભંડાર છલકાયા | Gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલિતાણા, સુરેન્દ્રનગર સહિત 9 ટ્રેન 27 મી સુધી કેન્સલ રહેશે | 9 trains including Palitana Surendrana…

પાલિતાણા, સુરેન્દ્રનગર સહિત 9 ટ્રેન 27 મી સુધી કેન્સલ રહેશે | 9 trains including Palitana Surendrana…

8 months ago
ચીફ જસ્ટીસ સામે જૂતુ ફેંકવાના પ્રયાસમાં આવેદન

ચીફ જસ્ટીસ સામે જૂતુ ફેંકવાના પ્રયાસમાં આવેદન

11 months ago
સોસાયટીના અધિકારોને લઇને મહત્ત્વનો ચુકાદો, ચેરમેન-સેક્રેટરીએ વાર્ષિક સભા બોલાવવી ફરજિયાત છે | Not ho…

સોસાયટીના અધિકારોને લઇને મહત્ત્વનો ચુકાદો, ચેરમેન-સેક્રેટરીએ વાર્ષિક સભા બોલાવવી ફરજિયાત છે | Not ho…

1 year ago
ડાકોર પાલિકાના સફાઇ કામદારોની અચોક્કસ મુદતની હડતાલ | Dakor Municipality sanitation workers go on ind…

ડાકોર પાલિકાના સફાઇ કામદારોની અચોક્કસ મુદતની હડતાલ | Dakor Municipality sanitation workers go on ind…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News