gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Bank Fraud Zenith Corporation: અમદાવાદ શહેરના ભાડજમાં રહેતા મનીષ ડાંગી અને તેના બે ભાગીદારોએ ‘ઝેનીથ કોર્પોરેશન’ના નામે એક્સિસ, એચડીએફસી, એસબીઆઇ અને કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટમાંથી લોન લઇને આશરે રૂપિયા 42 કરોડ જેટલી રકમ પરત કરી ન હતી. આરોપીઓએ લોન લેવા માટે કંપનીના નામે બનાવટી હિસાબો અને સ્ટોકના દસ્તાવેજો બનાવ્યા હતા. આ અંગે સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

પહેલા હપ્તા ભર્યા બાદમાં ચૂનો

એલિસબ્રિજ લૉ ગાર્ડન પાસે આવેલી એક્સિસ બેંકના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટે નોંધાવેલી ફરિયાદ મુજબ, શિલજ-થલતેજ રોડ પર આવેલા ‘ટાઇમ્સ સ્ક્વેર’માં કાર્યરત ઝેનીથ કોર્પોરેશનના મનીષ ડાંગી (રહે. ભાડજ)એ ગત ડિસેમ્બર 2021માં એક્સિસ બેંકની સી.જી. રોડ પરની બ્રાંચમાં બે પ્લોટ ગીરો મૂકીને રૂપિયા 5 કરોડની લોન લીધી હતી, જેના પ્રારંભિક તબક્કામાં તેમણે હપ્તા ભર્યા હતા.

ખોટા દસ્તાવેજો અને સ્ટોક

પરંતુ, ત્યારબાદ નાણાં ચૂકવવાનું બંધ કરી દીધું હતું. જેથી બેંક દ્વારા ફોરેન્સિક ઓડિટ કરાવીને તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે મનીષ ડાંગીએ ખોટા નાણાકીય હિસાબના દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને કોલસાનો સ્ટોક પણ ખોટો દર્શાવ્યો હતો. આ મોડ્સ ઓપરેન્ડીથી એક્સિસ બેંક સાથે રૂપિયા 5.14 કરોડ અને એચડીએફસી બેંકમાંથી રૂપિયા 9.75 કરોડની લોન લઇને ચૂકવી ન હતી, જેથી વ્યાજ સહિત રૂપિયા 10.31 કરોડ જેટલી રકમ બાકી નીકળતી હતી.

આ ઉપરાંત, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે રૂપિયા 7.99 કરોડની અને કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ સાથે રૂપિયા 18 કરોડ મળીને કુલ રૂપિયા 41.42 કરોડની ઠગાઇ કરી હતી. મનીષ ડાંગીએ તેની કંપનીમાં ગિરીશ ગોયલ અને હેમંત ડાંગીના નામ ભાગીદાર તરીકે દર્શાવ્યા હતા. આ અંગે સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
બલ્કમાં શેર અપાવવાનંું કહીને બે ભેજાબાજે ૧૮ લાખ પડાવી લીધા | Two scammers extorted Rs 18 lakhs by pr…

બલ્કમાં શેર અપાવવાનંું કહીને બે ભેજાબાજે ૧૮ લાખ પડાવી લીધા | Two scammers extorted Rs 18 lakhs by pr...

સાઇટના બીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from second floor of site

થાંભલા પરથી પટકાયેલા બે શ્રમજીવીના મોત ઃ ચાર ઘાયલ | Two workers die after falling from pillar four i…

થાંભલા પરથી પટકાયેલા બે શ્રમજીવીના મોત ઃ ચાર ઘાયલ | Two workers die after falling from pillar four i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ ધારાસભ્યના નિવેદન બાદ જયપુરમાં તણાવ, લોકો રસ્તા પર ઉતરતા પોલીસનો લાઠીચાર્જ

1 year ago
અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો | Ahmedabad Muni…

8 months ago
‘ક્રીમી લેયર’ પર મોટા એક્શનની તૈયારી, અનામતમાં બદલાઈ જશે આવકમર્યાદા! જાણો કોને અસર થશે? | modi govt …

12 months ago
આર્થિક સંકડામણના કારણે ટ્રાવેલિંગનો ધંધો કરતા પ્રૌઢનો આપઘાત | A man engaged in the traveling busines…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News