gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈ-મેઈલ કરનાર યુવતીને હાઈકોર્ટના શરતી જામીન | Bomb Threat Accused …

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈ-મેઈલ કરનાર યુવતીને હાઈકોર્ટના શરતી જામીન | Bomb Threat Accused …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bomb Threat Accused Reni Josilda Granted Bail: ગુજરાત અને દેશના 11 રાજ્યોને બોમ્બ બ્લાસ્ટની ધમકીના મેઈલ મોકલીને આતંક મચાવનારી રેની જોસિલ્ડાના અમદાવાદમાં નોંધાયેલા તમામ કેસ માટે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ચેન્નઈની રહેવાસી અને રોબોટિક્સની ડિગ્રી ધરાવતી રેની અમદાવાદ શહેરને કુલ 21 ધમકીભર્યા મેઈલ મોકલ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ મૂકવાની ધમકી, પોલીસ સાથે ઝપાઝપી અને પ્લેન ક્રેશ વખતે BJ મેડિકલ કોલેજને અપાયેલી ધમકીના કેસમાં અગાઉ તેને જામીન મળ્યા હતા. જ્યારે સરખેજની ફરિયાદ અને બોપલની શાળામાં બોમ્બ મૂકવાની ધમકીના કેસમાં સેશન્સ કોર્ટે રેનીના જામીન નકાર્યા હોવાથી તેણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં હાઈકોર્ટે રેનીના શરતી જામીન મંજૂર કર્યા છે. 

રેનીના ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા

અમદાવાદ શહેરને કુલ 21 ધમકીભર્યા મેઈલ કરનારી રેનીના ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. હોઈકોર્ટે કહ્યું કે, આરોપી રેનીના બોપલની શાળામાં બોમ્બ મૂકવાની ધમકીના અને સરખેજની ફરિયાદના કેસમાં ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. રેની માનસિક ડિસ્ટર્બ વ્યક્તિ જણાય છે. 

અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈ-મેઈલ કરનાર યુવતીને હાઈકોર્ટના શરતી જામીન 2 - image

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સાયબર ક્રાઈમની છ મહિનાની સઘન મહેનત બાદ ધમકીભર્યા મેઈલ કરનારી રેની નામની યુવતીની ચેન્નઈમાંથી ધરપકડ કરવામાં આવી હતી. રેની જોસિલ્ડાએ દેશના વિવિધ 11 રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, અને પબ્લિક સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ ઈ-મેઈલથી આપી હતી. આરોપી રેની જોસિલ્ડાએ છેલ્લે મેઈલ સિવિલ હોસ્પિટલને કર્યો હતો, જેમાં તેણે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની જવાબદારી લીધી હતી. આ મેઈલ બાદ પોલીસ વધુ સક્રિય બની અને તપાસનો ધમધમાટ તેજ બન્યો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ સાયબર ક્રાઈમની સંયુક્ત ટીમે છ મહિના સુધી દિવસ-રાત એક કરીને આ યુવતીને શોધી કાઢી હતી. 

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશની જવાબદારી લેનારની ધરપકડ, 11 રાજ્યોની પોલીસ શોધતી હતી, ગુજરાત પોલીસે ઝડપી

જેસીપી ક્રાઈમ બ્રાન્ચ શરદ સિંઘલે જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં રેની જોસિલ્ડાના આ કૃત્ય પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. રેની એક યુવકના એકતરફી પ્રેમમાં પાગલ હતી. તે યુવકે રેની સાથે લગ્ન કરવાની ના પાડી હતી અને બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ યુવક પ્રત્યેની ધિક્કાર અને બદલો લેવાની ભાવનાથી પ્રેરાઈને રેનીએ આ ભયાવહ કાવતરું રચ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ…
GUJARAT

અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ…

February 10, 2026
7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો | AMC …
GUJARAT

7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો | AMC …

February 10, 2026
ચેતજો! તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર | Fake Paneer…
GUJARAT

ચેતજો! તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર | Fake Paneer…

February 10, 2026
Next Post
અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી | ahmedabad …

અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી | ahmedabad ...

ડિજિટલ છેતરપિંડીનો નવો પેંતરો : ગઠિયાએ Google Payનો ફેક મેસેજ બતાવી 10,000નો ચૂનો લગાવ્યો | Man dupe…

ડિજિટલ છેતરપિંડીનો નવો પેંતરો : ગઠિયાએ Google Payનો ફેક મેસેજ બતાવી 10,000નો ચૂનો લગાવ્યો | Man dupe...

જામનગરમાં વિવિધ વિકાસ કામો માટે રૂ.9 કરોડ 61 લાખના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી | Standing…

જામનગરમાં વિવિધ વિકાસ કામો માટે રૂ.9 કરોડ 61 લાખના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી | Standing...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોમગાર્ડ અને GRDના જવાન દ્વારા સંચાલિત સ્પા કમ કૂટણખાનું ઝડપાયું | Spa cum brothel run by Home Guard…

હોમગાર્ડ અને GRDના જવાન દ્વારા સંચાલિત સ્પા કમ કૂટણખાનું ઝડપાયું | Spa cum brothel run by Home Guard…

2 months ago
ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા | Krishna Janmotsav and Nanda Mahotsav…

ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા | Krishna Janmotsav and Nanda Mahotsav…

6 months ago
ભાવનગર જિલ્લાની 7 વિધાનસભામાં સરની 68.86 ટકા કામગીરી પૂર્ણ થઈ | 68 86 percent of the work of the 7th…

ભાવનગર જિલ્લાની 7 વિધાનસભામાં સરની 68.86 ટકા કામગીરી પૂર્ણ થઈ | 68 86 percent of the work of the 7th…

3 months ago
ટેરિફ વૉર: ભારત અને અમેરિકા વચ્ચે થશે વેપાર કરાર, બંને દેશના વિદેશમંત્રીઓએ કરી ટેલિફોનિક વાતચીત | Ja…

ટેરિફ વૉર: ભારત અને અમેરિકા વચ્ચે થશે વેપાર કરાર, બંને દેશના વિદેશમંત્રીઓએ કરી ટેલિફોનિક વાતચીત | Ja…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News