gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ભદ્રમાં મોટી દુર્ઘટના ટળી! પ્રેમાભાઈ હોલની અગાશીની નમી ગયેલી ભયજનક પાળી તોડી પડાઈ | A dange…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: ભદ્રમાં મોટી દુર્ઘટના ટળી! પ્રેમાભાઈ હોલની અગાશીની નમી ગયેલી ભયજનક પાળી તોડી પડાઈ | A dange…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ શહેરના હૃદય સમાન અને સતત ધમધમતા ભદ્ર વિસ્તારમાં આજે(19 ડિસેમ્બર) મ્યુનિસિપલ કોર્પોરેશનની સતર્કતાને પરિણામે એક ભયાનક અકસ્માત થતો અટકી ગયો છે. પ્રેમાભાઈ હોલની પેરાપેટ વોલ (અગાશીની પાળી) જોખમી રીતે નમી ગઈ હોવાનું ધ્યાને આવતા જ મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી દીવાલને સુરક્ષિત રીતે દૂર કરી છે.

DyMCના મોર્નિંગ રાઉન્ડમાં જોખમ પકડાયું

આજે શુક્રવારે વહેલી સવારે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DyMC) ભદ્ર પરિસરમાં મોર્નિંગ રાઉન્ડ પર હતા. આ દરમિયાન તેમની નજર પ્રેમાભાઈ હોલના ઉપરના ભાગે ગઈ હતી, જ્યાં પેરાપેટ વોલ બહારની તરફ ભયજનક રીતે નમેલી હાલતમાં જોવા મળી હતી. દીવાલ ગમે ત્યારે નીચે પડી શકે તેમ હોવાથી તંત્ર તુરંત એક્શન મોડમાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતની SIR 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ મતદારોના નામની બાદબાકી

હજારો મુલાકાતીઓના માથે તોળાતું હતું જોખમ

ભદ્રકાળી માતાનું મંદિર અને ભદ્રનો કિલ્લો હોવાને કારણે આ પરિસરમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ, ફેરિયાઓ અને રાહદારીઓની અવરજવર રહેતી હોય છે. જો આ નમેલી દીવાલ ધરાશાયી થઈ હોત, તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. લોકોના જાનમાલને નુકસાન ન પહોંચે તે હેતુથી એસ્ટેટ વિભાગના કાફલાએ સ્થળ પર પહોંચીને આ જોખમી ભાગને તોડી પાડ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ
GUJARAT

November 5, 2026
ભાવનગર મંડળે ટિકિટ ચેકિંગ દ્વારા એક જ દિવસમાં રેકોર્ડ ₹12.07 લાખની આવક મેળવી નવો કીર્તિમાન સ્થાપિત ક…

Priyanka Bajaj Sibal Impresses as Dr. Ajaiata in Gajab Raat, Shares Powerful Screen Moments with Man…

Next Post
ગુજરાતની SIR 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ મતદારોના નામની બાદબાકી | Gujarat SIR 2026…

ગુજરાતની SIR 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ મતદારોના નામની બાદબાકી | Gujarat SIR 2026...

હાલોલ એસટી ડેપોમાં ધોરણ 11ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, વીડિયો થયો વાયરલ | Halol ST Depo Deadly Att…

હાલોલ એસટી ડેપોમાં ધોરણ 11ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, વીડિયો થયો વાયરલ | Halol ST Depo Deadly Att...

રાજ્યભરના બાર એસો.ની યોજાઈ ચૂંટણી, 1.25 લાખ વકીલોનું મતદાન, પ્રથમવાર મહિલા અનામતે જગાવ્યો નવો ઉત્સાહ…

રાજ્યભરના બાર એસો.ની યોજાઈ ચૂંટણી, 1.25 લાખ વકીલોનું મતદાન, પ્રથમવાર મહિલા અનામતે જગાવ્યો નવો ઉત્સાહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્રમાં ‘ગણપતિ બાપા મોરિયા..’ના નાદ સાથે ભવ્ય ગણેશોત્સવનો શુભારંભ | Grand Ganeshotsav begins in…

1 year ago
તાંત્રિક વિધિના બહાને બે ગઠિયાએ વૃધ્ધા પાસે રૂા.76.66 લાખ પડાવ્યા | Two gangsters extort Rs 76 66 la…

7 months ago
સ્યૂસાઈડ નોટ સાથે રજા રિપોર્ટ લખી વિદ્યાર્થિનીની હોસ્ટેલમાં આત્મહત્યા | Student commits suicide in h…

11 months ago
ઉ.ભારતમાં પ્રચંડ હીટવેવ : આઠ રાજ્યોમાં રેડ એલર્ટ | Severe heatwave in North India: Red alert in eigh…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News