gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાંત્રિક વિધિના બહાને બે ગઠિયાએ વૃધ્ધા પાસે રૂા.76.66 લાખ પડાવ્યા | Two gangsters extort Rs 76 66 la…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
તાંત્રિક વિધિના બહાને બે ગઠિયાએ વૃધ્ધા પાસે રૂા.76.66 લાખ પડાવ્યા | Two gangsters extort Rs 76 66 la…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વેરાવળના વૃધ્ધાની ઉનાના બે શખ્સો સામે ફરિયાદ

અમોદ્રા મસાણ નજીક જમીનમાં ‘ચરૂ’ કાઢવા માટે વિધિ કરવી પડશે કહી લાલચ આપી દાગીના અને રોકડ લઈ જઈ છેતરપીંડી આચરી

વેરાવળ: વેરાવળના ભીડીયા વિસ્તારમાં રહેતા વૃધ્ધા પાસે ઉનાના એક શખ્સે આવી અમોદ્રા મસાણની જગ્યામાંથી અબજો રૂપીયાની હીરા, માણેક, સોનું કાઢી આપવાની લાલચ આપી તાંત્રિક વિધિના બહાને રૂા.૭૬.૬૬,૬૪પની ઠગાઈ કરતા બે આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

વેરાવળ ભીડીયા પ્લોટ વિસ્તારમાં રહેતા વૃધ્ધ વિજયાબેન દામજીભાઈ ચોરવાડી (ઉ.વ.૬ર)એ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે કે પારિવારીક સંબંધ ધરાવતા ઉના રહેતા આરીફ ગફાર ઉર્ફે ભરો વરીવાળી ર૦ર૪ના જાન્યુઆરી મહિનામાં કાર લઈને ઘરે આવ્યો હતો.  તેણે કહેલ કે અઘોરી તાંત્રિક મને મળેલ અને અમોદ્રા મસાણે સાથે બેસાડી કહ્યું કે મારી પાસે અઘોરી શક્તિ છે મારી મૃત્યુ નજીક હોય મસાણ નજીક જમીનમાં અબજો રૂપીયાના હીરા માણેક સોનું દેખાતું હોય મારે તને આપી ને મરવું છે. તેના માટે તાંત્રિક વિધિ કરવી પડશે. જેથી જે તે વખતે મે આરોપીને કહ્યું કે આજના જમાનામાં આવું શક્ય નથી ત્યારે આરોપીએ જણાવેલ કે મને અઘોરી ઉપર વિશ્વાસ છે જે જરૂર કરી આપશે પણ સોનાની વસ્તુ રૂપિયા આપવા પડશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. થોડાક દિવસ બાદ ફોન કરીને કહ્યું કે અઘોરી બાબા આવેલ છે. તે મને બેસાડીને પ્રભાસપાટણ રોડ ઉપર દરગાહમાં લઈ ગયા ત્યારે અઘોરી બાબા મળેલ હતાં. તેમને હિન્દીમાં કહેલ કે તુમારા સબ કામ હો જાએગા આરીફભાઈ જેસા બોલે વેસા કરના હૈ, જેથી વૃધ્ધાને વિશ્વાસ બેસી ગયો. બે દિવસ બાદ અઘોરી વિધિ કરવાની સામગ્રી મંગાવેલ તેમાં રોકડા રૂા.રપ લાખ તેમજ સોનાના ત્રણ નાગ ૧૧પ ગ્રામના બનાવવાનું જણાવ્યું હતું. 

ત્યાર બાદ બીજા બે નાગ રૂા.૧૧,૯પ,૦૦૦ના થોડા દિવસો બાદ અઘોરી બાબાએ એક ખોડીયાર માતાની મુર્તિ શ્રૂંગારમાં  ચેઈન, બુટી, વીંટી, પેડલ સોનાના તથા ચાંદીના સાકળા, થાળી ચડાવવાની છે. આ વિધિ મસાણે કરવાની છે. અઘોરી બાબા હવન કરશે હું તમને બોલાવું એટલે આવી જાજો એટલે સોનાના ચરૂ, હીરા, માણેક જમીનમાંથી નિકળશે. જેમાં આપણા બન્નેનો ભાગ રહેશે. ર૦ર૪ થી ર૦રપ સુધી રૂા.૭૬,૬૬,૬૪પ તાંત્રિક વિધિના બહાને પડાવી લીધા હતા. ઘણા દિવસો વીતી ગયા તેનો ફોન ન આવતા શંકા જતા ફોન કરતા આરોપી આરીફ ઉર્ફે ભુરો અલગ અલગ બહાના બતાવતો હોય જેથી રોકડા રૂપિયા દાગીના પરત આપવાનું કહેતા તે એકદમ ઉશ્કેરાઈ જઈને કહેલ કે જો હવે મને ફોન કરતો તો ટાંટિયા તોડી, આંતેડા બહાર કાઢી આપી દઈશ, બધુ ભુલી જજો તમને કંઈ મળશે નહીં, તારાથી થાય તે કરી લેજે. તેમ કહેતા તેણે પોલીસમાં જાણ કરતા વેરાવળ પોલીસે ઉનાના આરીફ ગફાર ઉર્ફે ભુરો વરીયાલી અને અમોદ્રાના તાંત્રિક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
કાગવડ પાસે રિસોર્ટમાં યુવાન ફસડાઇને સ્વિમિંગ પુલમાં ખાબકતા મોત | A young man died after falling into…

કાગવડ પાસે રિસોર્ટમાં યુવાન ફસડાઇને સ્વિમિંગ પુલમાં ખાબકતા મોત | A young man died after falling into...

ઉમેદવારો સાવધાનઃ સૌરાષ્ટ્રમાં ચૂંટણી ખર્ચ ૫ર નજર રાખવા ખાસ નિરીક્ષકો નિયુક્ત | Candidates beware: Sp…

ઉમેદવારો સાવધાનઃ સૌરાષ્ટ્રમાં ચૂંટણી ખર્ચ ૫ર નજર રાખવા ખાસ નિરીક્ષકો નિયુક્ત | Candidates beware: Sp...

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક | Kesar mango auction beg…

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક | Kesar mango auction beg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સમાચારનાં ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઇ શાહની ચિરવિદાય | Gujarat Samachar Director Smrutiben…

ગુજરાત સમાચારનાં ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઇ શાહની ચિરવિદાય | Gujarat Samachar Director Smrutiben…

1 year ago
જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો, અકબર અઠવાડિયામાં બે દિવસ ખાતો | gujarat khichdi fa…

જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો, અકબર અઠવાડિયામાં બે દિવસ ખાતો | gujarat khichdi fa…

9 months ago
ટોક ઓફ ધ ટાઉન : તેલંગાણાના યુવકે એક જ મંડપમાં બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરતાં કૂતુહલ | In Telangana a…

ટોક ઓફ ધ ટાઉન : તેલંગાણાના યુવકે એક જ મંડપમાં બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરતાં કૂતુહલ | In Telangana a…

1 year ago
ક્રિપ્ટોમાં અફરાતફરીઃ બિટકોઈન 88520 ડોલર, સાત મહિનાના તળિયે | Crypto turmoil: Bitcoin hits seven mon…

ક્રિપ્ટોમાં અફરાતફરીઃ બિટકોઈન 88520 ડોલર, સાત મહિનાના તળિયે | Crypto turmoil: Bitcoin hits seven mon…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News