gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: મેગા નવરાત્રી ઇવેન્ટમાં સ્પોન્સરશિપના બહાને રૂ. 4.75 કરોડની છેતરપિંડી, સરખેજ પોલીસમાં ફરિયા…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: મેગા નવરાત્રી ઇવેન્ટમાં સ્પોન્સરશિપના બહાને રૂ. 4.75 કરોડની છેતરપિંડી, સરખેજ પોલીસમાં ફરિયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવરાત્રીની પ્રતીકાત્મક તસવીર 

Ahmedabad Navratri Fraud: અમદાવાદમાં ગત નવરાત્રી ઇવેન્ટ દરમિયાન રૂ. 3.25 કરોડની સ્પોન્સરશિપ લાવી આપવાની ખાતરી આપી, મુખ્ય આયોજક પાસેથી આશરે રૂ. 1.50 કરોડના વીઆઇપી (VIP) પાસ અને ટિકિટો મેળવીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધાઇ છે. આ છેતરપિંડીને કારણે આયોજકને મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બોપલ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમાં રહેતા અર્જુનભાઇ ભુતિયાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, વર્ષ 2025માં તેઓ એક ભવ્ય નવરાત્રી ઇવેન્ટનું આયોજન કરવાના હતા. તે દરમિયાન સપ્ટેમ્બર 2025ની આસપાસ તેમની મુલાકાત થલતેજના ‘વેરાન્ટીસ એપાર્ટમેન્ટ’માં રહેતા અનિલ વિભાણી સાથે થઇ હતી. અનિલે અર્જુનભાઇને વિશ્વાસમાં લેતાં જણાવ્યું હતું કે, તે પોતે પણ મોટી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરે છે અને તેમની નવરાત્રી ઇવેન્ટ માટે સવા ત્રણ કરોડ રૂપિયાની સ્પોન્સરશિપ લાવી આપશે. અનિલની આ ખાતરી પર ભરોસો રાખીને અર્જુનભાઇએ એસ.પી. રિંગ રોડ પર એક મેગા નવરાત્રી ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે આશરે 12 કરોડ રૂપિયા જેટલો માતબર ખર્ચ કર્યો હતો.

જો કે, ઇવેન્ટ શરૂ થયા બાદ અનિલે નક્કી કર્યા મુજબની સવા ત્રણ કરોડની સ્પોન્સરશિપ અપાવી ન હતી. એટલું જ નહીં, તેણે અર્જુનભાઇ પાસેથી આશરે દોઢ કરોડ રૂપિયાની કિંમતના વીઆઇપી પાસ અને ટિકિટો મેળવી લીધી હતી. આમ, સ્પોન્સરશિપ ન લાવી આપીને અને પાસ પડાવી લઇને અનિલે આયોજકને કુલ રૂ. 4.75 કરોડનું મોટું નુકશાન કરાવ્યું હતું.

આ ઘટના બાદ જ્યારે અર્જુનભાઇએ પોતાના નાણાંની ઉઘરાણી કરી, ત્યારે શરૂઆતમાં અનિલે પૈસા ચૂકવી દેવાની ખાતરી આપી હતી. પરંતુ ત્યારપછી તેણે નાણાં આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને અર્જુનભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અર્જુનભાઇની ફરિયાદના આધારે સરખેજ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી, બાદમાં આપઘાત કર્યો હોવાનું નાટક કર્યું, સરખેજમાં સનકી પ્રે…
GUJARAT

પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી, બાદમાં આપઘાત કર્યો હોવાનું નાટક કર્યું, સરખેજમાં સનકી પ્રે…

June 8, 2026
પાણી ખેંચવા મોટર ચલાવનારાઓ સામે કાર્યવાહી | Action against those driving motorbikes to fetch water

સાવધાન! મિનિટોમાં ડિલિવરીના નામે છેતરપિંડી, દૂધ-દહીંની થેલીઓ પરથી તારીખ ગાયબ કરવાનું ક્વિક કોમર્સ કં…

Next Post
પાણી ખેંચવા મોટર ચલાવનારાઓ સામે કાર્યવાહી | Action against those driving motorbikes to fetch water

પાણી ખેંચવા મોટર ચલાવનારાઓ સામે કાર્યવાહી | Action against those driving motorbikes to fetch water

પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી, બાદમાં આપઘાત કર્યો હોવાનું નાટક કર્યું, સરખેજમાં સનકી પ્રે…

પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી, બાદમાં આપઘાત કર્યો હોવાનું નાટક કર્યું, સરખેજમાં સનકી પ્રે...

Mi-17 હેલિકોપ્ટર પહોંચાડશે NEETના પેપર, વાયુસેનાને કેટલી ચૂકવવી પડશે રકમ? | NEET UG 2026 Paper Airli…

Mi-17 હેલિકોપ્ટર પહોંચાડશે NEETના પેપર, વાયુસેનાને કેટલી ચૂકવવી પડશે રકમ? | NEET UG 2026 Paper Airli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાને નેશનલ વોટર એવોર્ડ મળ્યો પણ 40 મિનિટ પાણીના પુરવઠામાં 10 મિનિટ ગંદુ પાણી આવતા લોકોમાં ર…

3 weeks ago
સાયબર સ્લેવરીનું રેકેટ: ગુજરાતીઓને થાઇલૅન્ડના માર્ગે ગેરકાયદે મ્યાનમાર લઈ જતી ગેંગ ઝડપાઈ | Cyber ​​s…

7 months ago
ગામની વિધવા સાથે લગ્ન કરનાર યુવાનના ઘર ઉપર હુમલો કરાયો | The house of a young man who married a vill…

10 months ago
આઝાદીની લડાઇમાં ‘વંદે માતરમ’ ભારતનો અવાજ બની ગયું હતું : મોદી | ‘Vande Mataram’ became the voice of …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News