gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિ. સંચાલિત L.G., શારદાબેન હોસ્પિટલમાં બે વર્ષમાં ડોગબાઈટના ૧૭ હજાર કેસ | Ahmedabad Muni…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિ. સંચાલિત L.G., શારદાબેન હોસ્પિટલમાં બે વર્ષમાં ડોગબાઈટના ૧૭ હજાર કેસ | Ahmedabad Muni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

      અમદાવાદ મ્યુનિ. સંચાલિત L.G., શારદાબેન હોસ્પિટલમાં બે વર્ષમાં ડોગબાઈટના ૧૭ હજાર કેસ 1 - image

  અમદાવાદ,શુક્રવાર, 5 સપ્ટેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી. હોસ્પિટલ તથા
શારદાબેન હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષમાં ડોગબાઈટના ૧૭૫૪૦ કેસ નોંધાયા છે. આ તમામને
હોસ્પિટલ તરફથી હડકવા વિરોધી ઈન્જેકશન આપવામા આવ્યા છે.શહેરના વિવિધ વિસ્તારમાંથી
રોજ દસથી વધુ ફરિયાદ કોર્પોરેશનને મળે છે.

શહેરમાં રખડતા કૂતરાં અંગે ઘણા વર્ષોથી કોઈ સત્તાવાર સર્વે
કોર્પોરેશને કરાવ્યો જ નથી. બે લાખ રખડતા કૂતરાં હોવાનો આંક પકડી રાખવામા આવ્યો
છે. કોર્પોરેશનના દાવા મુજબ એનિમલ બર્થ કંટ્રોલ રુલ્સ મુજબ અત્યાર સુધીમાં કુલ
૧.૩૩ લાખથી વધુ રખડતા કૂતરાંનુ ખસીકરણ એજન્સીઓ પાસે કરાવાયુ છે.દાણીલીમડા અને
બહેરામપુરા ખાતે રખડતા કૂતરાંને પકડીને ખસીકરણ કરવામા આવે છે. પાંચ વર્ષમાં
કોર્પોરેશને રખડતા કૂતરાં પકડી તેનુ ખસીકરણ કરવા રુપિયા ૧૨.૭૦ કરોડનો ખર્ચ કર્યો
છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વર્ષ-૨૦૨૧થી બોપલ ઉપરાંત
કઠવાડા
, નાના
ચિલોડા સહીતના અનેક નવા વિસ્તારનો સમાવેશ કરાયો છે.જેની સામે માત્ર બે એજન્સીને
રખડતા કૂતરાં પકડીને તેનુ ખસીકરણ કરવાની કામગીરી સોંપાઈ છે. એક રખડતા કૂતરાં દીઠ રુપિયા
૯૫૦થી પણ વધુની રકમ કોર્પોરેશન તરફથી એજન્સીને ખસીકરણ માટે ચૂકવવામા આવે છે. આ
પરિસ્થિતિમાં રખડતા કૂતરાં કરડવાની ઘટના ઘટવી જોઈએ.એના બદલે વધતી જોવા મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
ચોટીલા જતાં પદયાત્રીઓને કારે અડફેટે લેતાં કલોલના કોઠા ગામની વૃદ્ધાનું મોત | An old woman from Kotha …

ચોટીલા જતાં પદયાત્રીઓને કારે અડફેટે લેતાં કલોલના કોઠા ગામની વૃદ્ધાનું મોત | An old woman from Kotha ...

માતરના રધવાણજ પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત ડ્રાઈવરનું સારવાર વખતે મોત | Driver injured in accident near…

માતરના રધવાણજ પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત ડ્રાઈવરનું સારવાર વખતે મોત | Driver injured in accident near...

સોજીત્રા તાલુકાના રૂણજ ગામની સગીરાનું અપહરણ | Kidnapping of a minor girl from Runaj village of Sojit…

સોજીત્રા તાલુકાના રૂણજ ગામની સગીરાનું અપહરણ | Kidnapping of a minor girl from Runaj village of Sojit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારથી ગુમ થયેલો કિશોર વડોદરામાં અટવાયો, પોલીસે દુભાષિયાની મદદ લઈ પરિવારને મેળવ્યો | Missing teenag…

બિહારથી ગુમ થયેલો કિશોર વડોદરામાં અટવાયો, પોલીસે દુભાષિયાની મદદ લઈ પરિવારને મેળવ્યો | Missing teenag…

1 year ago
એકાએક સુપ્રીમનો સુઓમોટો : ખનન પર સ્ટે, આશ્ચર્ય-રહસ્ય! | Sudden Supreme Court’s suo moto: Stay on min…

એકાએક સુપ્રીમનો સુઓમોટો : ખનન પર સ્ટે, આશ્ચર્ય-રહસ્ય! | Sudden Supreme Court’s suo moto: Stay on min…

7 months ago
સિલ્વર બૂમઃ રોકાણકારોને ‘ચાંદી’, મોટો દલ્લો કમાયા છતાં હવે પસ્તાવો! | Silver boom: Investors ‘earned…

સિલ્વર બૂમઃ રોકાણકારોને ‘ચાંદી’, મોટો દલ્લો કમાયા છતાં હવે પસ્તાવો! | Silver boom: Investors ‘earned…

7 months ago
જામનગરમાં નવા બંધાઈ રહેલા બે મકાનોના બાંધકામના સ્થળેથી 26 નંગ ઇલેક્ટ્રીક વાયરના બંડલોની ચોરી થયાની પ…

જામનગરમાં નવા બંધાઈ રહેલા બે મકાનોના બાંધકામના સ્થળેથી 26 નંગ ઇલેક્ટ્રીક વાયરના બંડલોની ચોરી થયાની પ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News