gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: લાંભામાં ઘરેલુ ઝઘડામાં સાસુએ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો, મહિલાની ધરપકડ | Mother in law kills …

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: લાંભામાં ઘરેલુ ઝઘડામાં સાસુએ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો, મહિલાની ધરપકડ | Mother in law kills …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના લાંભામાં ઘરેલુ ઝઘડામાં જમાઈની હત્યા કરવાના આરોપમાં શુક્રવારે વહેલી સવારે નારોલ પોલીસે 55 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ દિનાબેન જગદીશભાઈ વેગડા તરીકે થઈ છે. આરોપી મહિલાએ કથિત રીતે તેના જમાઈ પરેશભાઈ લાલજીભાઈ તડવી (ઉં.વ.27) પર ઈંટ-લાકડીથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

ઘરેલુ ઝઘડામાં સાસુએ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો

પરેશની પત્ની અંજલી તડવી દ્વારા નોંધાવવામાં આવેલી FIR અનુસાર, આ ઘટના શુક્રવારે (17 ઓક્ટોબર, 2025) રાત્રે 10:30 વાગ્યાની આસપાસ લાંભાના ઈન્દિરાનગરમાં દિનાબેનના ઘરે બની હતી. ફરિયાદમાં જણાવાયું છે કે, પરેશ તેના મિત્ર જીગ્નેશ ઉર્ફે ગોગો બલદેવભાઈ શ્રીમાળી સાથે ઘરે આવ્યો હતો અને સાસુને કહ્યું હતું કે, ‘અંજલીને અહીં કેમ રાખી છે, તેને તેના ઘરે પાછી મોકલવાની ના કેમ પાડો છો.’

આ દરમિયાન પરેશ અને દિનાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં પરેશ કથિત રીતે સાસુ સાથે દુર્વ્યવહાર કરતો હતો અને હથિયાર લઈને હુમલો કરવાનો પ્રયાસ કરતો હતો. તેવામાં સાસુ દિનાબેને નજીકમાં પડેલી એક ઈંટ ઉપાડી જમાઈના માથા પર માર્યો હતો. પરેશ જમીન પર પડી જતાં, સાસુએ જમાઈના પગ, કાંડા અને માથા પર લાકડીથી ફરીથી માર માર્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને અંજલીએ 108 એમ્બ્યુલન્સને જાણ કરીને પતિને સારવાર માટે પહેલા એલ.જી. હોસ્પિટલ લઈ ગયા હતા, બાદમાં સિવિલ હોસ્પિટલ, અસારવા રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડૉક્ટરે પરેશને શનિવારે (18 ઓક્ટોબર) સવારે 2:45 વાગ્યાની આસપાસ મૃત જાહેર કર્યો હતો.

પત્નીએ શું કહ્યું?

મૃતકની પત્ની અંજલીએ પોલીસને જણાવ્યું હતું કે, ‘ડિસેમ્બર 2019થી પરેશ સાથે મારા લગ્ન થયા હતા અને અમને કોઈ સંતાન નથી. લગ્નજીવનમાં ઝઘડા થતાં અમે રાજપીપળાના અંકલેશ્વર સ્થિત પરેશના વતન ગામથી પાછા આવ્યા હતા. છેલ્લા અઠવાડિયાથી પરેશ મારી સાથે ઝઘડો કરતા હતા અને ઘટનાને દિવસે તે મારા માતાના ઘરે આવ્યા હતા.’

આ પણ વાંચો: સાબરકાંઠા જૂથ અથડામણઃ પોલીસે 60 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરી 20ની કરી અટકાયત

નારોલ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતકે તેની સાસુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઝઘડો હિંસક બન્યો હતો. ગભરાટમાં સાસુએ પ્રહાર કરતાં જમાઈને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. અમે ઘટનાસ્થળે હાજર લોકોના નિવેદન લીધા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
Next Post
શહેરમાં 100 કરોડનું સોનુ-ચાંદી, 1500 જેટલી કાર અને 8000 ટુ વ્હીલર વેચાયા | gold and silver and car a…

શહેરમાં 100 કરોડનું સોનુ-ચાંદી, 1500 જેટલી કાર અને 8000 ટુ વ્હીલર વેચાયા | gold and silver and car a...

સયાજી હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીથી સ્તન કેન્સરનું ઓપરેશન | Breast cancer surgery with advanced te…

સયાજી હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીથી સ્તન કેન્સરનું ઓપરેશન | Breast cancer surgery with advanced te...

પતિથી અલગ રહેતી મહિલા સાથે લિવ ઇનમાં રહેતા યુવકે વારંવાર બળાત્કાર ગુજારી લગ્નનો ઇનકાર કરી દીધો | A y…

પતિથી અલગ રહેતી મહિલા સાથે લિવ ઇનમાં રહેતા યુવકે વારંવાર બળાત્કાર ગુજારી લગ્નનો ઇનકાર કરી દીધો | A y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારની ચૂંટણીમાં NDA જીતશે તો ભાજપનો CM બનશે, નીતીશનું પત્તુ કપાશે : ઓવૈસીનો દાવો | Bihar Election …

બિહારની ચૂંટણીમાં NDA જીતશે તો ભાજપનો CM બનશે, નીતીશનું પત્તુ કપાશે : ઓવૈસીનો દાવો | Bihar Election …

11 months ago
સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 75 ટકા પાણીઃ 22 ડેમ એલર્ટ, 52 હાઈએલર્ટ | 75% water in 141 reservoirs of Sa…

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 75 ટકા પાણીઃ 22 ડેમ એલર્ટ, 52 હાઈએલર્ટ | 75% water in 141 reservoirs of Sa…

12 months ago
‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

6 months ago
ટેરિફની અસ્પષ્ટતા વચ્ચે વૈશ્વિક બજારમાં પીછેહઠ પાછળ ઘરઆંગણે સોનામાં ઘટાડો | Gold falls domestically …

ટેરિફની અસ્પષ્ટતા વચ્ચે વૈશ્વિક બજારમાં પીછેહઠ પાછળ ઘરઆંગણે સોનામાં ઘટાડો | Gold falls domestically …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News