gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ-વડોદરાના બે હત્યા કેસમાં સજા ભોગવતો કેદી પેરોલ પર છૂટી ફરાર થતાં પકડાયો | Ahmedabad Vadodara…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ-વડોદરાના બે હત્યા કેસમાં સજા ભોગવતો કેદી પેરોલ પર છૂટી ફરાર થતાં પકડાયો | Ahmedabad Vadodara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અમદાવાદ અને વડોદરામાં થયેલી હત્યાના જુદાજુદા બે બનાવમાં આજીવન સજા ભોગવતો કેદી પેરોલ પર છૂટયા બાદ વડોદરામાં છુપાયો હોવાની માહિતી મળતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સાબરમતી જેલમાં મોકલવા તજવીજ કરી હતી.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં વર્ષ-૧૯૯૮માં થયેલી હત્યાના બનાવમાં પકડાયેલા ઇરફાન ઉર્ફે રાકેશ આલમભાઇ પરમાર(જમાલ પુર ચાર રસ્તા પાસે,શાહ અબ્બાસની ચાલી,અમદાવાદ)ને આજીવન કેદ થતાં સાબરમતી જેલમાં સજા ભોગવતો હતો.કેદીને તા.૭-૯-૨૦૨૪ના રોજ ૧૪ દિવસના પેરોલ પર છોડયા બાદ તે ફરાર થઇ ગયો હતો.

ઇરફાન ઉર્ફે રાકેશ વડોદરાના સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠામાં છુપાયો હોવાની માહિતી મળતાં ક્રાઇમ  બ્રાન્ચે તેને ઝડપી પાડયો હતો.

કેદી રાકેશે આવી જ રીતે વર્ષ-૨૦૧૬માં   પેરોલ પર છૂટયા બાદ ભાગી ગયો હતો અને વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક મહિલાના પુત્રની હત્યા કરી હતી.આ કેસમાં પણ તેને આજીવન કેદ થઇ હતી.તેની સામે અગાઉ પણ સરકારી કર્મચારી પર હુમલા, મારામારી,જેલના નિયમનો ભંગ જેવા સાત ગુના નોંધાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
નવરાત્રિમાં પાવાગઢ દર્શન કરવા જતી યુવતી બાઇક પરથી પટકાતા મોત | A girl died after falling from the bi…

નવરાત્રિમાં પાવાગઢ દર્શન કરવા જતી યુવતી બાઇક પરથી પટકાતા મોત | A girl died after falling from the bi...

કાર અકસ્માતમાં કહેવાતા ડ્રાઇવરની ધરપકડ કરાઇ, સગીર સામે કાર્યવાહી | Driver involved in car accident a…

કાર અકસ્માતમાં કહેવાતા ડ્રાઇવરની ધરપકડ કરાઇ, સગીર સામે કાર્યવાહી | Driver involved in car accident a...

જામનગરમાં જૂના મનદુઃખને લીધે રિક્ષા ચાલક યુવાનની કરપીણ હત્યા | Young rickshaw driver brutally murder…

જામનગરમાં જૂના મનદુઃખને લીધે રિક્ષા ચાલક યુવાનની કરપીણ હત્યા | Young rickshaw driver brutally murder...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૉટરપ્રૂફ ડોમની સુવિધાનો લાભ મેળવીને તંત્રનો આભાર વ્યક્ત કરતા યાત્રિકો

વૉટરપ્રૂફ ડોમની સુવિધાનો લાભ મેળવીને તંત્રનો આભાર વ્યક્ત કરતા યાત્રિકો

12 months ago
દારૃ અને રૃા.૧૫ લાખના તોડકાંડમાં આખરે એસીબીની કલમનો ઉમેરો | ACB Act add in prohibition case

દારૃ અને રૃા.૧૫ લાખના તોડકાંડમાં આખરે એસીબીની કલમનો ઉમેરો | ACB Act add in prohibition case

1 year ago
સિંહદર્શન પરમિટ કૌભાંડ: બલ્ક બુકિંગથી કાળા બજારમાં 12,000 ટિકિટો વેચી, 3ની ધરપકડ | Gir National Park…

સિંહદર્શન પરમિટ કૌભાંડ: બલ્ક બુકિંગથી કાળા બજારમાં 12,000 ટિકિટો વેચી, 3ની ધરપકડ | Gir National Park…

10 months ago
યુવકનું અપહરણ કરી માર મારી કપડા ઉતારી નગ્ન વીડિયો ઉતાર્યો | A young man was kidnapped beaten strippe…

યુવકનું અપહરણ કરી માર મારી કપડા ઉતારી નગ્ન વીડિયો ઉતાર્યો | A young man was kidnapped beaten strippe…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News