gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 2 યુવક પર છરા અને લાકડીથી જીવલેણ હુમલો કરનારા 5 શખસ 10 દિવસે ઝડપાયા | 5 Arres…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: વસ્ત્રાપુરમાં 2 યુવક પર છરા અને લાકડીથી જીવલેણ હુમલો કરનારા 5 શખસ 10 દિવસે ઝડપાયા | 5 Arres…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ગત 14 ફેબ્રુઆરી, 2026ની મધરાતે જૂની અદાવતમાં થયેલા જીવલેણ હુમલાના કેસમાં વસ્ત્રાપુર પોલીસે મોડે મોડે 10 દિવસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત 24 તારીખે મોડી રાતે ધરપકડ કરાયા બાદ આજે(25 ફેબ્રુઆરી) ઘટનાસ્થળે પાંચેયને લાવીને રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 

વસ્ત્રાપુરમાં જીવલેણ હુમલો કરનારા 5 શખસ 10 દિવસે ઝડપાયા

મહત્ત્વનું છે કે‌, ગત 14 ફેબ્રુઆરીએ ઘટના બની ત્યારે ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદી દ્વારા જીવલેણ હુમલાની કલમ ઉમેરવા કહ્યું હતું કે, ‘છેટા પોલીસે કલમ ઉમેરી નહોતી.’ આ પછી ઘટનાના ત્રણ દિવસે અંતે રજૂઆત બાદ જીવલેણ હુમલાની કલમ ઉમેરવામાં આવી હતી. આ પછી એક અઠવાડિયા બાદ આરોપીને ઝડપ્યા હતા.

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 2 યુવક પર છરા અને લાકડીથી જીવલેણ હુમલો કરનારા 5 શખસ 10 દિવસે ઝડપાયા 2 - image

ઉલ્લેખનીય છે કે, ફરિયાદી મહાવીરસિંહ મોરી અને તેમના મિત્ર કિરપાલસિંહ પર 15થી 20 શખસો દ્વારા છરા, લાકડી અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. વસ્ત્રાપુર પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ કરી આમાં સંડોવાયેલા પાંચ આરોપીઓને દબોચી લીધા છે.

આ પણ વાંચો: અમદાવાદ: સોલામાં પ્રેમ સંબંધની અદાવતમાં ફિલ્મી ઢબે ફાયરિંગ અને હથોડાથી હુમલો, 3 આરોપીઓ ઝડપાયા

પોલીસ કાર્યવાહી દરમિયાન હુમલામાં વપરાયેલી નંબર પ્લેટ વગરની કાળા રંગની ક્રેટા કાર અને અન્ય હથિયારો કબજે કરવામાં આવ્યા છે. પોલીસે બાતમીના આધારે આ કારને કોર્ડન કરી આરોપીઓની ધરપકડ કરી હતી. હાલમાં આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની આ મોડી કામગીરીને કારણે શંકા થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં એક આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો …
GUJARAT

જામનગરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં એક આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો …

April 12, 2026
કારેલીબાગ વિસ્તારની સ્કૂલમાં પરીક્ષા બાદ વિધાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો |…
GUJARAT

કારેલીબાગ વિસ્તારની સ્કૂલમાં પરીક્ષા બાદ વિધાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો |…

April 12, 2026
છોટા ઉદેપુર: કોળી ગામે વૃદ્ધની કુહાડીના ઘા મારી કરપીણ હત્યા! આરોપી ફરાર | 65 Year Old Man Found Dead…
GUJARAT

છોટા ઉદેપુર: કોળી ગામે વૃદ્ધની કુહાડીના ઘા મારી કરપીણ હત્યા! આરોપી ફરાર | 65 Year Old Man Found Dead…

April 12, 2026
Next Post
PM મોદીએ ઈઝરાયલની સંસદમાં ગુજરાતના રાજવીનો કર્યો ઉલ્લેખ, કહ્યું,-‘તેમને આશરો આપ્યો હતો’ | Who Was Ja…

PM મોદીએ ઈઝરાયલની સંસદમાં ગુજરાતના રાજવીનો કર્યો ઉલ્લેખ, કહ્યું,-'તેમને આશરો આપ્યો હતો' | Who Was Ja...

વડોદરા રેલવે સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ ચોકીના સ્થળાંતરની માગ | Demand for relocation of Gujarat Polic…

વડોદરા રેલવે સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ ચોકીના સ્થળાંતરની માગ | Demand for relocation of Gujarat Polic...

શિક્ષણ બોર્ડે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં કર્યા ફેરફાર, શૈક્ષણિક વર્ષ 2025-26માં અમુક રજાની તારીખ …

શિક્ષણ બોર્ડે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં કર્યા ફેરફાર, શૈક્ષણિક વર્ષ 2025-26માં અમુક રજાની તારીખ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: પ્રોપર્ટીમાં રોકાણના નામે નારણપુરાના વૃદ્ધ સાથે લાખોની ઠગાઈ, 6% વળતરની લાલચ આપી આરોપી ફરાર …

અમદાવાદ: પ્રોપર્ટીમાં રોકાણના નામે નારણપુરાના વૃદ્ધ સાથે લાખોની ઠગાઈ, 6% વળતરની લાલચ આપી આરોપી ફરાર …

1 week ago
હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ

હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ

11 months ago
આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of molesting eight year old g…

આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of molesting eight year old g…

4 days ago
B ફોર બીડી, B ફોર બિહાર… GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન | bid…

B ફોર બીડી, B ફોર બિહાર… GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન | bid…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News