gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સુભાષબ્રિજનું ટેન્ડર મંજૂર, 391 કરોડના ખર્ચે બનશે આઠ લેન, ખાસ ટેકનિકનો કરાશે ઉપયોગ | Ahmeda…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: સુભાષબ્રિજનું ટેન્ડર મંજૂર, 391 કરોડના ખર્ચે બનશે આઠ લેન, ખાસ ટેકનિકનો કરાશે ઉપયોગ | Ahmeda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Subhash Bridge: અમદાવાદ શહેરની મધ્યમાં સાબરમતી નદી પર આવેલો જૂનો સુભાષબ્રિજ હવે નવા રંગરૂપમાં જોવા મળશે. 8 લેન બનાવવા માટે 391 કરોડનું ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યું છે.

અત્યાધુનિક સ્ટીલ ગર્ડરનો ઉપયોગ 

શહેરના વધતા જતાં ટ્રાફિક ભારણને હળવો કરવા અને વાહનચાલકોની સુવિધા માટે તંત્ર દ્વારા સુભાષબ્રિજને 4-લેનમાંથી કુલ 8-લેન સુધી વિસ્તરણ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ હયાત બ્રિજના સુપરસ્ટ્રક્ચરને બદલીને તેની જગ્યાએ અત્યાધુનિક સ્ટીલ ગર્ડરનો ઉપયોગ કરવામાં આવશે, જેથી બ્રિજની મજબૂતી અને આયુષ્યમાં વધારો થશે. આ સમગ્ર કામગીરી માટે દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફાકોન પ્રા.લી.ને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે.

ખાસ મેથડોલૉજીનો થશે ઉપયોગ

પ્રથમ તબક્કામાં, હાલના સુભાષબ્રિજના ફેઝ-1 હેઠળના તમામ સ્પાનના ઉપરના ભાગને (સુપરસ્ટ્રક્ચર) સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે. તેની જગ્યાએ ‘કોમ્પોઝીટ સ્ટીલ ગર્ડર’ પ્રકારનું નવું 4-લેનનું માળખું તૈયાર કરાશે. મહત્ત્વની વાત એ છે કે, હયાત બ્રિજના પિલર (સબસ્ટ્રક્ચર) અને પાયા(ફાઉન્ડેશન)ને તોડવાને બદલે, ડિઝાઇન કન્સલ્ટન્ટ ‘મલ્ટીમીડિયા કન્સલ્ટન્ટ પ્રા.લી.’ દ્વારા તૈયાર કરવામાં આવેલી ખાસ મેથડોલૉજી મુજબ તેમને મજબૂત (સ્ટ્રેન્ધનીંગ) કરવામાં આવશે. આ કામગીરી માટે 9 માસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી ઝડપથી ટ્રાફિક હળવો કરી શકાય.

અમદાવાદ: સુભાષબ્રિજનું ટેન્ડર મંજૂર, 391 કરોડના ખર્ચે બનશે આઠ લેન, ખાસ ટેકનિકનો કરાશે ઉપયોગ 2 - image

પ્રોજેક્ટની અંદાજિત કિંમત 361.39 કરોડ 

બીજા તબક્કામાં, હાલના બ્રિજની બંને બાજુએ 2-2 લેનના નવા સેપરેટ બ્રિજ બનાવવામાં આવશે. આ નવા બ્રિજ આધુનિક ‘આઇકોનીક સ્ટીલ સ્ટ્રક્ચર’ અને આકર્ષક ‘ફસાડ લાઇટીંગ’ સાથે સજ્જ હશે, જે સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતામાં વધારો કરશે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત 361.39 કરોડ છે, જ્યારે ટેન્ડરની રકમ 236 કરોડ (GST સિવાય) રાખવામાં આવી છે. સમગ્ર પ્રોજેક્ટ 24 માસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, જેના અંતે શહેરને કુલ 8-લેનની સુવિધા ધરાવતો એક ભવ્ય અને મજબૂત બ્રિજ મળશે.

હયાત બ્રિજનું ટેકનિકલ માળખું અને મજબૂતીકરણ

-વર્તમાન બ્રિજ 454 મીટર લાંબો અને 18 મીટર પહોળો છે, જેમાં 76.25 મીટરના 5 સ્પાન અને 36.50 મીટરના 2 સ્પાન આવેલા છે.

-બ્રિજની મજબૂતી વધારવા માટે હયાત ‘વેલ ફાઉન્ડેશન’ સાથે હવે વધારાના તમામ પીયરમાં 1500 થી 1800 એમ.એમ. ડાયાના પાઈલ ફાઉન્ડેશન કરવામાં આવશે.

-નવા બનાવવામાં આવનાર સ્પાન 38 મીટરના રહેશે. સ્ટીલ સુપર-સ્ટ્રક્ચરનો ઉપયોગ થવાથી જૂના વેલ ફાઉન્ડેશન પર વજન ઘટશે અને બ્રિજની વજન વહન કરવાની ક્ષમતા (Load Capacity) માં વધારો થશે.

આઇકોનિક ડિઝાઇન અને સુવિધાઓ

-હયાત બ્રિજની બંને બાજુએ નવા 2-2 લેન (કુલ 4 લેન) ના બ્રિજ બનાવવામાં આવશે. 454 મીટર લંબાઈના આ બ્રિજની પહોળાઈ 10.55 મીટર રહેશે, જેમાં 8 મીટરનો કેરેજ વે, ફૂટપાથ અને ક્રેશ બેરિયરની સુવિધા હશે.

-નદી તરફની પેરાપેટ વોલ પર આધુનિક આઇકોનિક સ્ટીલ સ્ટ્રક્ચર અને પ્રોગ્રામેબલ ફસાડ લાઇટિંગ લગાવવામાં આવશે, જે રાત્રિના સમયે બ્રિજને ભવ્ય લુક આપશે.

આધુનિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી

-બ્રિજમાં સ્ટીલ/કંપોઝીટ ગર્ડર અને POT-PTEF અથવા ઇલાસ્ટોમેરિક બેરિંગનો ઉપયોગ કરવામાં આવશે.

-બ્રિજના સ્લેબ પર વોટર પ્રૂફિંગ મેમ્બ્રેન, બીટુમિનસ વેરિંગ કોટ અને આધુનિક સ્ટ્રિપ સીલ પ્રકારના એક્સપાન્શન જોઈન્ટ્સ લગાવવામાં આવશે, જેથી વાહનચાલકોને ઝટકા રહિત ડ્રાઇવિંગનો અનુભવ મળે.

-આ કામગીરી EPC (Engineering, Procurement, and Construction) ધોરણે કરવામાં આવશે. મલ્ટી મીડિયા કન્સલ્ટન્ટ પ્રા. લી. દ્વારા તૈયાર કરેલ GAD મુજબ કોન્ટ્રાક્ટરે ડિઝાઈન તૈયાર કરવાની રહેશે.

-ગુજરાત સરકારના નિયમ મુજબ, આ ડિઝાઈનનું R&B ડિઝાઈન સર્કલ પાસે પ્રૂફ ચેકિંગ કરાવીને જ કામગીરી આગળ ધપાવવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…
GUJARAT

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…

March 5, 2026
સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…
GUJARAT

સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…

March 5, 2026
સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…
GUJARAT

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

March 5, 2026
Next Post
ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી | Guja…

ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી | Guja...

ડભોઈ રેલવે સ્ટેશન પર બ્લોકના કારણે ચાર ટ્રેનો રદ્દ | Four trains cancelled due to block at Dabhoi ra…

ડભોઈ રેલવે સ્ટેશન પર બ્લોકના કારણે ચાર ટ્રેનો રદ્દ | Four trains cancelled due to block at Dabhoi ra...

12 પાસ બાંગ્લાદેશી યુવકે ડેડ ઈ-મેઈલ હેક કરી બોમ્બની ધમકીઓ આપી, અમદાવાદ પોલીસે ટ્રિકથી ટ્રેપ કર્યો | …

12 પાસ બાંગ્લાદેશી યુવકે ડેડ ઈ-મેઈલ હેક કરી બોમ્બની ધમકીઓ આપી, અમદાવાદ પોલીસે ટ્રિકથી ટ્રેપ કર્યો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો | Bharuch Jama…

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો | Bharuch Jama…

1 day ago
સુરત પાલિકામાં ACBમાં પકડાયેલા કર્મચારીઓને ફરી તે વિભાગમાં ન મુકવા સ્થાયી અધ્યક્ષની નોંધ | Permanent…

સુરત પાલિકામાં ACBમાં પકડાયેલા કર્મચારીઓને ફરી તે વિભાગમાં ન મુકવા સ્થાયી અધ્યક્ષની નોંધ | Permanent…

5 months ago
VIDEO : ‘મેં આપેલું હોમવર્ક કર્યું કે નહીં?’, શુભાંશુ શુક્લા સાથે મુલાકાતમાં PM મોદીનો સવાલ | have y…

VIDEO : ‘મેં આપેલું હોમવર્ક કર્યું કે નહીં?’, શુભાંશુ શુક્લા સાથે મુલાકાતમાં PM મોદીનો સવાલ | have y…

7 months ago
મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ | Gujarat Revenue Departm…

મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર, 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ | Gujarat Revenue Departm…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News