gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સેનાને પાક. પર હુમલાની મોદીની છૂટ, સ્થળ-સમય હવે નક્કી કરાશે | Modi gives permission to army to attac…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2025
in INDIA
0 0
0
સેનાને પાક. પર હુમલાની મોદીની છૂટ, સ્થળ-સમય હવે નક્કી કરાશે | Modi gives permission to army to attac…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સેના પ્રમુખો સાથે મોદીની ઉચ્ચસ્તરીય બેઠક

નવી દિલ્હી : ભારતે પાકિસ્તાન પર હુમલાની પુરી તૈયારી કરી લીધી હોવાના અહેવાલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેના (આર્મી, નેવી અને એરફોર્સ)ના વડાઓ સાથે બેઠક યોજી હતી અને તેમને પાકિસ્તાન પર હુમલાની ખુલ્લી છૂટ આપી હતી. હુમલા માટે સ્થળ અને સમયની પસંદગીની જવાબદારી પણ મોદીએ સેનાને સોંપી હોવાના અહેવાલો છે. પહલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે તેવા અહેવાલો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ત્રણેય સેનાના પ્રમુખ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલની સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. એવા અહેવાલો છે કે આ બેઠકમાં આતંકવાદ વિરોધી રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. અઢી કલાકની આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકારને સેના પર પુરો વિશ્વાસ છે. પાકિસ્તાન પર ક્યાં અને ક્યારે હુમલો કરવો છે તે માટે સમય અને સ્થળની પસંદગી પીએમ મોદીએ સેના પર છોડી છે. તેથી હવે સેના દ્વારા પાકિસ્તાનના સ્થળો અને ટાર્ગેટ તેમજ સમય નક્કી કરવામાં આવશે જે બાદ હુમલા કરવામાં આવી શકે છે. અહેવાલો મુજબ મોદીએ બેઠકમાં કહ્યું હતું કે આતંકવાદને આકરો જવાબ આપવો આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદના સફાયા માટે ચાલી રહેલા ઓપરેશન અંગે પણ મોદીએ સેના પ્રમુખ પાસેથી માહિતી મેળવી હતી. આ ઓપરેશનને વધુ આક્રામક બનાવવાની પણ સેનાને ખુલી છૂટ અપાઇ હતી. એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરતી વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણી પાસે સમય ઓછો છે અને લક્ષ્ય મોટુ છે. જોકે મોદીની આ વાતથી લોકો ઉત્સાહિત થઇ ગયા હતા, બાદમાં મોદીએ કહ્યું હતું કે આ વાત હું વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને નથી કરી રહ્યો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ઇડીએ ગોવામાં રૃ. ૧૯૩ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ed attach 193 crore assets in goa

આજે અખાત્રીજ: એક વર્ષમાં સોનામાં 30%નો વધારો | Today is Akshaytritya: Gold rises 30% in a year

નિફ્ટી 500 કંપનીઓમાં સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો સર્વકાલીન ઉચ્ચ સ્તરે | Share of local entities in Nift…

નિફ્ટી 500 કંપનીઓમાં સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો સર્વકાલીન ઉચ્ચ સ્તરે | Share of local entities in Nift...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફુલની આવક થતા તહેવાર ટાણે ભાવ ઘટ્યા : ગુલાબના રૂ.200નો ભાવ યથાવત | Prices fall during festival as fl…

9 months ago
ભારતમાં કાર્યરત ગ્લોબલ ફેશન બ્રાન્ડસને મોટા ફટકો પડવાની આશંકા | Global fashion brands operating in I…

10 months ago
Bypoll Election Results : મિઝોરમમાં કોંગ્રેસ-ભાજપને ઝટકો, મિઝો નેશનલ ફ્રન્ટની જીત, 7 બેઠકના પરિણામ બ…

7 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 82777 ઉપર બંધ થતાં 83555 જોવાય | Sensex closes at 82777 sees 83555 in new we…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News