gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના નાના મુંજયાસરમાં ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર રોડ નીચે ઉતરી જતાં મહિલાનું મોત | Tragic Road …

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in GUJARAT
0 0
0
અમરેલીના નાના મુંજયાસરમાં ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર રોડ નીચે ઉતરી જતાં મહિલાનું મોત | Tragic Road …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Accident: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માણેકવાડા રોડ પર એક કરુણ અકસ્માત સર્જાયો હતો. ચક્કરગઢ દેવળીયાથી ભલગામ તરફ જઈ રહેલી એક કાર અચાનક નિયંત્રણ ગુમાવીને રોડ નીચે ઉતરી જતાં પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય સભ્યોનો આબાદ બચાવ થયો છે.

મળતી માહિતી મુજબ, અમરેલીના ચક્કરગઢ દેવળીયા ગામનો પરિવાર કાર લઈને ભલગામ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન બગસરાના નાના મુંજયાસર ગામ પાસે માણેકવાડા રોડ પર કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર પૂરઝડપે હોવાથી અચાનક રોડની નીચે ઉતરી ગઈ હતી અને ગોથું ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર હેતલબેન જાદવ નામની મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કારચાલક અને કારમાં સવાર એક માસૂમ બાળકનો આ અકસ્માતમાં બચાવ થયો હતો.

આ પણ વાંચો: આજે પતંગપ્રેમીઓ વચ્ચે જામશે ‘આકાશી યુદ્ધ’, પવનની ગતિ 9 થી 11 કિ.મી. રહેવાની શક્યતા

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક હેતલબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બગસરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતના ગુના હેઠળ ફરિયાદ નોંધી છે અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતક મહિલાના પરિવારમાં અને ચક્કરગઢ દેવળીયા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…
GUJARAT

May 17, 2026
પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…

ડ્રેનેજ-ઈજનેર વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, કોર્પોરેટર-અધિકારી મૂંગા-બહેરા! તંત્રએ ‘ગૌરવ’ લેવા જેવો રે…

Next Post
‘દક્ષિણમાં છોકરીઓ શિક્ષિત, ઉત્તરમાં તેમને ગુલામ બનાવાય છે’, DMK સાંસદે વિવાદનો મધપૂડો છંછેડ્યો | ‘Gi…

'દક્ષિણમાં છોકરીઓ શિક્ષિત, ઉત્તરમાં તેમને ગુલામ બનાવાય છે', DMK સાંસદે વિવાદનો મધપૂડો છંછેડ્યો | 'Gi...

પતિની કમાણી પર 25% પત્નીનો હક… ગુજરાન ભથ્થાં કેસમાં હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | wife is entit…

પતિની કમાણી પર 25% પત્નીનો હક... ગુજરાન ભથ્થાં કેસમાં હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | wife is entit...

‘પહેલા ટોઇલેટ મેનર્સ શીખો, પછી જ વંદે ભારતમાં બેસજો’; રેલવે અધિકારીની પોસ્ટથી વિવાદ | use vande bhar…

'પહેલા ટોઇલેટ મેનર્સ શીખો, પછી જ વંદે ભારતમાં બેસજો'; રેલવે અધિકારીની પોસ્ટથી વિવાદ | use vande bhar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં લારીઓ જપ્ત કરી પરત ન આપતા મનપામાં લારીધારકોનો હોબાળો | Lorry owners protest against …

3 months ago
તલવણી ગામે રહેણાંક મકાનમાંથી રૃા.2.76 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 76 lakh seized from a re…

8 months ago
સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરીયા પૂરની સ્થિતિ, ડ્રેનેજ લીકેજના કામમાં વેઠ ઉતારતા જનત…

5 months ago
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77845 | Sensex falls 114 points to 77845 at the end of …

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News