gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી, ધારીમાં આધેડ મહિલાનું મોત | Around 6 hou…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી, ધારીમાં આધેડ મહિલાનું મોત | Around 6 hou…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર વરસી રહ્યો છે. અમરેલીમાં અવિરત વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. આ દરમિયાન અઠવાડિયામાં અમરેલીના ધારી ગીર પંથક સહિતની જગ્યાએ 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. આજે(1 નવેમ્બર) પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી માહોલ વચ્ચે ધારીમાં મકાન ધરાશાયી થતાં એક આધેડ મહિલાનું મોત નીપજ્યું છે. 

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી, ધારીમાં આધેડ મહિલાનું મોત 2 - image

ધારીમાં મકાન ધરાશાયી થતાં આધેડ મહિલાનું મોત

મળતી માહિતી મુજબ, અમરેલીના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે કમોસમી વરસાદી યથાવત્ છે. તેવામાં આજે શનિવારે ધારી ગીર પંથકના સરસીયા ગામે મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 1 આધેડ મહિલાનું મોત નીપજ્યું. બીજી તરફ, સરસીયા ગામમાં અલગ-અલગ 3 જેટલાં મકાનની દિવાલ ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે. 

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી, ધારીમાં આધેડ મહિલાનું મોત 3 - image

આ પણ વાંચો: નેટવર્ક આવતુ નથી, એપ ખુલતી નથી..’ ઓનલાઈન સર્વેના ગતકડાંથી અમરેલીના ખેડૂતોમાં રોષ, પેકેજની માંગ

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી, ધારીમાં આધેડ મહિલાનું મોત 4 - image

અવિરત કમોસમી વરસાદ વચ્ચે મકાન ધરાશાયી

અમરેલીમાં નાના લીલીયામાં ગઈકાલે શુક્રવારે (31 ઓક્ટોબર, 2025) મકાન ધરાશાયી થયું હતું. શાંતાબહેન સોમાભાઈ બળોલીયાનું કાચુ મકાન ધરાશાયી થતાં સરપંચ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, આ ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ પહોંચી નથી. બનાવ અંગે સરપંચે મામલતદાર અને ટી.ડી.ઓ.ને જાણ કરી હતી. જ્યારે ત્રણ દિવસ પહેલા રાજુલાના આગરીયા ગામમાં વરસાદી માહોલ વચ્ચે મકાન ધરાશાયી થયું હતું. 

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી, ધારીમાં આધેડ મહિલાનું મોત 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો નીકળશે | The historic procession of Lord Vitthalnathji will …

આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો નીકળશે | The historic procession of Lord Vitthalnathji will ...

વિદ્યાર્થીનીની છેડતીના કેસમાં લંપટ શિક્ષકને પાંચ વર્ષની કેદ | Teacher gets five years in prison for …

વિદ્યાર્થીનીની છેડતીના કેસમાં લંપટ શિક્ષકને પાંચ વર્ષની કેદ | Teacher gets five years in prison for ...

પી.એમ. ઈ-બસ ચાર્જિંગ સ્ટેશનનું ૫૦ ટકા કામ પૂર્ણ | 50 percent work of PM E Bus charging station compl…

પી.એમ. ઈ-બસ ચાર્જિંગ સ્ટેશનનું ૫૦ ટકા કામ પૂર્ણ | 50 percent work of PM E Bus charging station compl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : અંતરિક્ષમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? અનુરાગ ઠાકુરનો જવાબ સાંભળી વિદ્યાર્થીઓ આશ્ચ…

VIDEO : અંતરિક્ષમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? અનુરાગ ઠાકુરનો જવાબ સાંભળી વિદ્યાર્થીઓ આશ્ચ…

12 months ago
ભારત પર આજથી ટ્રમ્પનો 26% ટેરિફ લાગુ, જાણો કઈ-કઈ વસ્તુની નિકાસ પર થશે અસર? | donald trump 26 percent…

ભારત પર આજથી ટ્રમ્પનો 26% ટેરિફ લાગુ, જાણો કઈ-કઈ વસ્તુની નિકાસ પર થશે અસર? | donald trump 26 percent…

1 year ago
છોટાઉદેપુર: આંબાડુંગર ગામમાં પાણી માટે જીવનો સટ્ટો ખેલતી મહિલાઓ, પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન | …

છોટાઉદેપુર: આંબાડુંગર ગામમાં પાણી માટે જીવનો સટ્ટો ખેલતી મહિલાઓ, પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન | …

2 months ago
અમદાવાદના વટવામાં કરુણ ઘટના: વિવાહિત પ્રેમીના ત્રાસથી કંટાળી યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત | Police Ar…

અમદાવાદના વટવામાં કરુણ ઘટના: વિવાહિત પ્રેમીના ત્રાસથી કંટાળી યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત | Police Ar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News