gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: બસ બની ગઈ ‘હરતી-ફરતી શાળા’, ગરીબ બાળકો માટે બની આશાનું કિરણ, 5 વર્ષથી ઘડાઈ રહ્યું છે ભવિષ્ય …

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: બસ બની ગઈ ‘હરતી-ફરતી શાળા’, ગરીબ બાળકો માટે બની આશાનું કિરણ, 5 વર્ષથી ઘડાઈ રહ્યું છે ભવિષ્ય …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Mobile School: શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે, પરંતુ ગરીબી અને મજબૂરી ઘણીવાર આ અધિકારને છીનવી લે છે. અમરેલી શહેરમાં આ અવરોધને દૂર કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી એક અનોખી ‘હરતી-ફરતી શાળા’ કાર્યરત છે. PGVCLના CSR ફંડ હેઠળ તૈયાર કરવામાં આવેલી આ બસ આજે સ્લમ વિસ્તારના બાળકો માટે ભવિષ્યનું નવું સરનામું બની ગઈ છે.

બસ તમામ સુવિધાઓથી સજ્જ

આ કોઈ સામાન્ય મુસાફરોની બસ નથી, પરંતુ એક સંપૂર્ણ શૈક્ષણિક સંકુલ છે. PGVCL દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત એક લેલેન્ડ બસને અંદરથી રી-ડિઝાઇન કરવામાં આવી છે. બસમાં વિદ્યાર્થીઓને બેસવા માટે આરામદાયક વ્યવસ્થા, બ્લેકબોર્ડ, પુસ્તકોની લાઈબ્રેરી અને શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ છે. અહીં બાળકોને ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન જેવા વિષયોનું પાયાનું શિક્ષણ આપવામાં આવે છે.

આ પણ વાંચો: Budget 2026: શિક્ષણ માટે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ! પૈસા મોકલવા પર લાગતાં ટેક્સમાં ઘટાડો

50થી વધુ બાળકો અભ્યાસ કરે છે

અમરેલીના ગાયત્રી મંદિર અને આસપાસના સ્લમ વિસ્તારોમાં ફરતી આ શાળામાં હાલ 50 જેટલા વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરે છે. જે બાળકો ક્યારેય શાળાનું પગથિયું નહોતા ચડ્યા, તેઓ હવે આ બસમાં હોંશે હોંશે ભણવા આવે છે. આ સેવાકાર્ય મૂકબધીર ટ્રસ્ટ, આર.એસ.એસ. અને સ્થાનિક લોકોના સહયોગથી ચાલે છે. બાળકોને સવાર અને સાંજ એમ બે પાળીમાં ભણાવવામાં આવે છે.

માતા-પિતામાં જાગૃતિ અને શિક્ષકોનું સમર્પણ

શિક્ષક દેવદત્ત જાની અને અન્ય સ્ટાફ સ્લમ વિસ્તારોમાં જઈને પરિસ્થિતિનું આકલન કરે છે. તેમના પ્રયાસોથી હવે માતા-પિતા પણ શિક્ષણનું મહત્ત્વ સમજતા થયા છે. દેવદત્ત જાનીનું કહેવું છે કે, ‘પૈસાના અભાવે કે સામાજિક કારણોસર બાળક શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ. આ પ્રોજેક્ટ પાછળ માસિક 15થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ સંતોષ એ છે કે આ બાળકો હવે નજીકની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી આગળ વધી રહ્યા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …
GUJARAT

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …

April 5, 2026
નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…
GUJARAT

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

April 5, 2026
બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…
GUJARAT

બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…

April 5, 2026
Next Post
કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમા…

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમા...

બજેટમાં ગુજરાતને મોટી ભેટ ! સુરતથી ડાનકુની સુધી બનશે નવો ફ્રેટ કોરિડોર, ઉદ્યોગોમાં ખુશીનો માહોલ | Bu…

બજેટમાં ગુજરાતને મોટી ભેટ ! સુરતથી ડાનકુની સુધી બનશે નવો ફ્રેટ કોરિડોર, ઉદ્યોગોમાં ખુશીનો માહોલ | Bu...

ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર લટકતી તલવાર ! કેન્દ્રીય બજેટમાં ફંડ ન મળતા પ્રોજેક્ટના ભવિષ્ય પર સવાલો | Z…

ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર લટકતી તલવાર ! કેન્દ્રીય બજેટમાં ફંડ ન મળતા પ્રોજેક્ટના ભવિષ્ય પર સવાલો | Z...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસએસવી સ્કૂલની વાન પલટી ખાઈ જતા ૨ વિદ્યાર્થીઓને ઈજા | two students injured in school van of ssv scho…

એસએસવી સ્કૂલની વાન પલટી ખાઈ જતા ૨ વિદ્યાર્થીઓને ઈજા | two students injured in school van of ssv scho…

6 months ago
સુરેન્દ્રનગરના બાર ગામોમાંથી 45.77 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 77 lakhs cau…

સુરેન્દ્રનગરના બાર ગામોમાંથી 45.77 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 77 lakhs cau…

1 month ago
મસ્તી કરતા નશેબાજો પોલીસ આવતા ભાગ્યા ઃ એક ઝડપાયો | Drunk people having fun ran away when police arri…

મસ્તી કરતા નશેબાજો પોલીસ આવતા ભાગ્યા ઃ એક ઝડપાયો | Drunk people having fun ran away when police arri…

5 months ago
વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-૬ પર પાર્સલ વિભાગ પાસે વેરહાઉસ બનશે | Warehouse to be built near P…

વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-૬ પર પાર્સલ વિભાગ પાસે વેરહાઉસ બનશે | Warehouse to be built near P…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News